Close

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના કાંધરોટીની પ્રાથમિક શાળાના વર્ગખંડોનું ખાતમૂહુર્ત  કરતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી

Publish Date : 02/04/2025

આણંદ, મંગળવાર: સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના કાંધરોટીની પ્રાથમિક શાળાના  ૧૦ વર્ગખંડોનું  ખાતમૂહુર્ત કાર્યક્રમ  નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષપદે યોજાયો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ મંત્ર સૌના સાથ,સૌના વિકાસ,સૌના વિશ્વાસ,સૌના પ્રયાસને યાદ કરતાં જણાવ્યું કે,સમગ્ર દેશમાં સૌથી વધુ ગુજરાત રાજ્યએ શિક્ષણ ક્ષેત્રે ૬૦ હજાર કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે.તેના પરથી જ ખ્યાલ આવે છે કે, રાજ્ય સરકાર બાળકોના શિક્ષણ માટે કટિબધ્ધ છે.

વધુમાં તેમણે ઉમેરતાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૫ના સમયગાળા દરમિયાન કે તે  પહેલા જે કર્મચારીઓ સરકારી સેવામાં જોડાયો હોય તેઓને પણ જુની પેન્શન સ્કીમમાં આવરી લઈને રાજ્ય સરકાર દ્વારા સરહાનીય કાર્ય કરવામાં આવ્યું છે, તેમ તેમણે જણાવ્યું હતું.

આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, બાળકોને પૌષ્ટિક આહાર આપીને તંદુરસ્તી જળવાઈ તેના પર વિશેષ ભાર મૂક્યો હતો.વધુમાં બાળકોને પ્રાથમિક કક્ષાએથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માનસિક રીતે તૈયાર કરવાની ઉપસ્થિત શિક્ષકોને જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ સુનિલભાઈ સોલંકી,નાયબ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી આર.આર.સોલંકી,સરપંચશ્રી,ઉપસરપંચશ્રી,તલાટી કમ મંત્રીશ્રી, કાંધરોટી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને શિક્ષણ ગણ સહિત પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યાં હતા.

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના કાંધરોટીની પ્રાથમિક શાળાના વર્ગખંડોનું ખાતમૂહુર્ત  કરતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી 6

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના કાંધરોટીની પ્રાથમિક શાળાના વર્ગખંડોનું ખાતમૂહુર્ત  કરતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના કાંધરોટીની પ્રાથમિક શાળાના વર્ગખંડોનું ખાતમૂહુર્ત  કરતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી 5

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના કાંધરોટીની પ્રાથમિક શાળાના વર્ગખંડોનું ખાતમૂહુર્ત  કરતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના કાંધરોટીની પ્રાથમિક શાળાના વર્ગખંડોનું ખાતમૂહુર્ત  કરતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી 4

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના કાંધરોટીની પ્રાથમિક શાળાના વર્ગખંડોનું ખાતમૂહુર્ત  કરતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના કાંધરોટીની પ્રાથમિક શાળાના વર્ગખંડોનું ખાતમૂહુર્ત  કરતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી 2

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના કાંધરોટીની પ્રાથમિક શાળાના વર્ગખંડોનું ખાતમૂહુર્ત  કરતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના કાંધરોટીની પ્રાથમિક શાળાના વર્ગખંડોનું ખાતમૂહુર્ત  કરતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી 1

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના કાંધરોટીની પ્રાથમિક શાળાના વર્ગખંડોનું ખાતમૂહુર્ત  કરતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના કાંધરોટીની પ્રાથમિક શાળાના વર્ગખંડોનું ખાતમૂહુર્ત  કરતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી 3