પેટલાદના ફાંગણી ગામે રૂ. ૮૯.૯૦ લાખના ખર્ચે નિર્મિત નવીન પ્રાથમિક શાળાનું મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ

Publish Date : 03/11/2026
પેટલાદના ફાંગણી ગામે રૂ. ૮૯.૯૦ લાખના ખર્ચે નિર્મિત નવીન પ્રાથમિક શાળાનું મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ

આણંદ, સોમવાર , ગ્રામ્ય વિસ્તારના બાળકોને ગુણવત્તાયુક્ત અને ઉત્તમ શૈક્ષણિક સુવિધાઓ મળી રહે તે હેતુસર રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે પેટલાદ તાલુકાના ફાંગણી મુકામે અંદાજિત રૂ. ૮૯.૯૦ લાખના ખર્ચે નર્મિત ૦૬ અત્યાધુનિક વર્ગખંડ સાથેની નવીન પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ નવીન શાળાના નિર્માણથી ફાંગણી ગામના બાળકોને હવે વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ પ્રાપ્ત થઈ શકશે.

આ લોકાર્પણ સમારોહમાં જિલ્લા કલેક્ટરશ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, પેટલાદ પ્રાંત અધિકારીશ્રી કિંજલબેન રબારી, કાર્યપાલક ઈજનેરશ્રી રજતભાઈ ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અર્ચનાબેન પ્રજાપતિ, મામલતદારશ્રી કે.ડી.સોલંકી, તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.બી. સોલંકી સહિતના અધિકારીઓ તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સંગીતાબેન વાઘેલા, અગ્રણી સર્વ શ્રી વિજયભાઈ ચાવડા, અલ્પેશભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ પરમાર અને જીતુભાઇ પટેલ તેમજ ગામના અગ્રણીઓ તથા શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ  ઉપસ્થિત રહ્યા હતા.