Close

ખંભાત ખાતે ૭૭ માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરાઇ

Publish Date : 27/01/2026

આણંદના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાના હસ્તે ધ્વજવંદન કરાયું

:: રાજ્યમંત્રીશ્રી સંજયસિંહ મહિડા ::

  • ભારત આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઉભરી આવ્યું છે
  • આપણું બંધારણ માત્ર કાયદાનો દસ્તાવેજ નથી, પરંતુ છેવાડાના માનવીને સમાનતાનો અહેસાસ કરાવતો માર્ગ છે
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત આજે દેશનું ‘ગ્રોથ એન્જિન’ બની રહ્યું છે
  • રાજ્યમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિને કારણે નાગરિકો સલામતીનો અહેસાસ કરી રહ્યા છે
  • આણંદમાં દેશની પ્રથમ ‘સહકારી યુનિવર્સિટી’ની સ્થાપના આપણા રાજ્ય માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ

આણંદ, સોમવાર: આણંદ જિલ્લાના ખંભાત ખાતે ૭૭ માં પ્રજાસતાક પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી અર્પણ કરી હતી. ધ્વજવંદન બાદ મંત્રીશ્રીએ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી સાથે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડાએ નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે, ભારત આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઉભરી આવ્યું છે, જેનો શ્રેય આપણા બંધારણના ઘડવૈયાઓને જાય છે. તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોને યાદ કરતા કહ્યું કે આપણું બંધારણ માત્ર કાયદાનો દસ્તાવેજ નથી, પરંતુ છેવાડાના માનવીને સમાનતાનો અહેસાસ કરાવતો માર્ગ છે. તેમણે ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના સંકલ્પ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત આજે દેશનું ‘ગ્રોથ એન્જિન’ બની રહ્યું છે તેમ જણાવ્યું હતુ.

મંત્રીશ્રીએ રાજ્ય સરકારની મહત્વની સિદ્ધિઓ વર્ણવતા જણાવ્યું કે, વર્ષ ૨૦૨૫ને ‘જનજાતીય ગૌરવ વર્ષ’ અને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિને કારણે નાગરિકો સલામતીનો અહેસાસ કરી રહ્યા છે.

શિક્ષણ ક્ષેત્રે ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી યોજનાઓ દ્વારા દીકરીઓને સશક્ત કરવામાં આવી રહી છે. ગુજરાત આજે સેમીકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહ્યું છે અને વર્ષ ૨૦૩૬ના ઓલિમ્પિકના સ્વપ્નને સાકાર કરવા નવી સ્પોર્ટ્સ પોલિસી જાહેર કરવામાં આવી છે.

આણંદ જિલ્લાના વિકાસની ગાથા રજૂ કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, જિલ્લામાં આયુષ્માન ભારત યોજના હેઠળ ૪૮,૭૦૦ થી વધુ નાગરિકોનેરૂપિયા ૧૦૭ કરોડ જેટલી માતબર રકમની નિઃશુલ્ક સારવાર અપાઈ છે. સામાજિક સુરક્ષા હેઠળ દિવ્યાંગો અને નિરાધાર બાળકોને આર્થિક હૂંફ પૂરી પાડવામાં આવી રહી છે. પશુપાલન ક્ષેત્રે ૧૨ લાખ પશુઓનું રસીકરણ અને ખેતીમાં ૧૦ હજારથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. રોજગાર ક્ષેત્રે ૮,૨૨૪ યુવાનોને રોજગારી અને ‘મિશન મંગલમ’ હેઠળ સખી મંડળોને રૂપિયા ૫૫ કરોડથી વધુની રકમનું ધિરાણ અપાયું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે આણંદમાં દેશની પ્રથમ ‘સહકારી યુનિવર્સિટી’ની સ્થાપનાને ગૌરવપૂર્ણ સિદ્ધિ ગણાવી સૌને વિકસિત ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે પોલીસ વિભાગની વિવિધ પ્લાટૂન દ્વારા માર્ચ પાસ્ટ તેમજ જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસ ડોગ સ્કોડ દ્વારા ડોગ-શો, રજુ કરવામા આવ્યા હતા. આ તકે જિલ્લાના અંદાજે ૧૨ જેટલા વિભાગો દ્વારા આકર્ષક ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

આ ઉજવણીના ભાગરૂપે વર્ષ દરમિયાન જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કમગીરી કરનાર સરકારી વિભાગ-કચેરીના અધિકારી– કર્મચારીઓનું મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર આપી બહુમાન કરાયુ હતું.આ તકે શાળાઓને પણ સુંદર સાંસ્કૃતિક કૃતિઓના પ્રદર્શન બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.

આ પ્રસંગે રાજ્ય સરકાર તરફથી રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે ખંભાત તાલુકાના વિકાસ કામો અર્થે રૂ. ૨૫ લાખની રકમનો ચેક મંત્રીશ્રીના વરદ હસ્તે જિલ્લા કલેક્ટરશ્રીને એનાયત કરવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય પર્વની ઉજવણીના કાર્યક્રમના અંતે મંત્રીશ્રી સંજયસિંહ મહિડા અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.

૭૭ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતી, નિવાસી અધિક કલેક્ટર શ્રી આર.એસ. દેસાઈ, પ્રાંત અધિકારીશ્રી કુંજલ શાહ, ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ, અગ્રણી સર્વ શ્રી સંજયભાઈ પટેલ, મયુરભાઈ રાવલ, મામલતદારશ્રી, અધિકારી–પદાધિકારીશ્રીઓ, આમંત્રિતશ્રીઓ, જિલ્લાની વિવિધ શાળાના બાળકો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.