• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

ખંભાત ખાતે માધવલાલ શાહ હાઇસ્કુલ અને કેન્દ્રીય વિદ્યાલય ઓએનજીસી ખાતે  નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી કરાઈ

Publish Date : 30/08/2025

આણંદ, શુક્રવાર: હોકીના જાદુગર ખેલરત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિના અવસરે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે તાલુકા કક્ષાની વિવિધ રમતોનું ભવ્ય આયોજન ખંભાતના પ્રાંત અધિકારી શ્રી કુંજલ શાહના માર્ગદર્શન હેઠળ શ્રી માધવલાલ શાહ હાઈસ્કૂલ, ખંભાત અને કેન્દ્રીય વિદ્યાલય, ઓએનજીસી ખાતે કરવામાં આવ્યું હતું.

આ અવસરે પ્રાંત અધિકારી શ્રી કુંજલ શાહે જણાવ્યું હતું કે મેજર ધ્યાનચંદ માત્ર ભારતના નહીં પરંતુ સમગ્ર વિશ્વના સર્વશ્રેષ્ઠ હોકી ખેલાડીઓમાં એક હતા. વર્ષ ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૬ના ઓલિમ્પિક ગેમ્સમાં તેમના અદભૂત પ્રદર્શનથી ભારતને સતત ગોલ્ડ મેડલ અપાવ્યા હતા. મેદાનમાં તેમનો બોલ કાબુમાં લેવાનો ચમત્કારિક કૌશલ્ય જોઈને તેમને ‘હોકીનો જાદુગર’ તરીકે ઓળખ અપાઈ હતી. તેમના જીવનમાંથી આપણે શીખીએ છીએ કે ક્યારેય હાર ન માનવી, સતત અભ્યાસ કરવો અને ટીમવર્ક સાથે આગળ વધવું એ જ સાચા ખેલવીરના ગુણ છે તેમ જણાવી વિદ્યાર્થીઓ ભણતરની સાથે સ્પોર્ટ્સમાં પણ આગળ વધે તે ખૂબ જ જરૂરી છે તેમ કહ્યું હતું.

ખંભાતના મામલતદાર શ્રી જયદેવ વાંકે રોજબરોજના જીવનમાં ખેલકૂદનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે શાળા કક્ષાએ રમતગમતનું વાતાવરણ ઊભું થાય તે જરૂરી છે તેમ જણાવી રમતના ખેલાડીઓ આગળ આવી શાળાનું  તાલુકા નું નામ રોશન કરે, ગૌરવ અપાવે, લોકોનું શારીરિક સ્વાસ્થ્ય અને તંદુરસ્તી વધે તે હેતુથી તાલુકાની તમામ શાળાઓમાં નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી કરવામા આવી રહી છે.

આ સમયે ઓલમ્પિક ગેમ્સ ના મૂલ્ય આત્મસાત થાય તે હેતુથી ઉપસ્થિત તમામ લોકો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

આ રમતોત્સવમાં ખંભાત તાલુકાની વિવિધ શાળાના ખેલવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિવિધ રમતો યોજાઈ હતી.

પ્રારંભમાં શાળાના પ્રિન્સિપાલ  અનિલભાઈ પરમારે  સૌનો આવકાર કર્યો હતો. જ્યારે આભાર વિધિ  અલ્પેશભાઈ પરમારે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન  હેમલ શાહે કર્યું હતું.

આ પ્રસંગે  ઘી કેમ્બે એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ વીનેશભાઈ પટેલ, નાયબ મામલતદાર  હિતેશભાઈ મકવાણા સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ અને રમતવીરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.