• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

કરમસદ આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આણંદ શહેરી વિસ્તારમાંથી ૧૨ જેટલા પશુઓને પકડીને પાંજરાપોળ મોકલાયા

Publish Date : 19/07/2025

આણંદ, શુકવાર: કરમસદ – આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રીની સુચના મુજબ મનપા વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર ફરતા પશુઓને કારણે આમ જનતાને તકલીફ નો સામનો કરવો પડતો હોય છે, જે ધ્યાને લઈ તાત્કાલિક અસરથી મનપાની ટીમ દ્વારા આવા પશુઓને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવા જણાવવામાં આવ્યું છે.

કરમસદ- આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે આણંદ શહેરી વિસ્તારના ઈસ્માઈલનગર, સામરખા ચોકડી વિસ્તાર, બાકરોલ રોડ ઉપરથી ૧૨ જેટલા પશુઓને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

મહાનગરપાલિકા દ્વારા પશુપાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, જાહેર રસ્તાઓ ઉપર ફરતા પશુઓને કારણે આમ જનતાને તકલીફ સહન કરવી પડતી હોય છે, તે માટે પશુપાલકો પોતાના પશુઓને યોગ્ય જગ્યાએ રાખે તે જરૂરી હોય જાહેર રસ્તા પર પશુઓને ન જવા દેવા માટે જણાવવામાં આવે છે, અન્યથા જાહેર રસ્તા પરના પશુઓને મનપાની  ટીમ દ્વારા પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવશે, અને આવા પશુપાલકો સામે કાયદાની જોગવાઈ ને આધીન કાર્યવાહી કરવામાં આવશે, તેમ વધુમાં જણાવાયું છે.