• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

કરમસદ -આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્ય  રોગચાળો ના ફેલાય તે માટે હાથ ધરાઈ ખાસ ઝુંબેશ

Publish Date : 22/07/2025

૫૮ હજારથી વધુ ઘરો ખાતે કરાયો સર્વે.

મચ્છર જન્ય સ્થળ ઉત્પતી જોવા મળતા દંડનીય કાર્યવાહી કરી રૂપિયા ૨.૬૨ લાખ ઉપરાંતનો વસૂલ કર્યો દંડ.

ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર સ્થળોએ હાથ ધરાયું ચેકીંગ.

આણંદ, મંગળવાર: કરમસદ -આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મહાનગરપાલિકા  વિસ્તારમાં ચોમાસાની ઋતુને  ધ્યાનમાં લઈ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીશ્રી ડોક્ટર રાજેશ પટેલના માર્ગદર્શન મુજબ ૪૨ જેટલી ટીમ દ્વારા મચ્છર જન્ય  રોગચાળો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છર થી ફેલાતા રોગ અટકાયત માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં  આવી છે, અને ૫૮,૧૨૨ ઘરો ખાતે સર્વે કરવામાં આવ્યો છે, ૨૧૧ જેટલી  સંસ્થાઓ ખાતે ડેન્ગ્યુ મેલેરિયાના નોટિફિકેશન એક્ટની અમલવારી સબંધે નોટિસ આપવામાં આવી છે, ૫૫૫૬ જેટલા પાત્રોમાં પોરા જોવા મળતા કુલ રૂપિયા ૨.૬૨ લાખ નો દંડ વસૂલ કરવામાં આવેલ છે.

જુલાઈ માસ દરમિયાન વાહક ધન્ય રોગ અટકાયત કામગીરી અંતર્ગત મહાનગરપાલિકાની ટીમો આરોગ્ય ની ટીમ દ્વારા શહેરી વિસ્તારોમાં વિવિધ સંસ્થાઓની મુલાકાત દરમિયાન મચ્છર ઉત્પતિ સ્થાનો જોવા  મળતા નોટિસ આપીને દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

જે અન્વયે હોટલો, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ ને ₹ ૩૩ હજાર જેટલા દંડ, બાંધકામ સાઈટો રહેણાંક અને કોમર્શિયલ કોમ્પલેક્ષને રૂ.૧૬,૫૦૦ જેટલો દંડ,હોસ્પિટલોને ૧૩,૫૦૦ જેટલો દંડ,દુકાનો રૂ.૫૧૦૦ જેટલો દંડ, શૈક્ષણિક સંસ્થાઓને રૂ. ૫૦૦૦ જેટલો દંડ, મોલ થિયેટરને રૂ.૩૯૦૦ જેટલો દંડ એમ કુલ રૂપિયા ૭૭ હજાર જેટલો દંડ મચ્છર સ્થાનો જોવા મળતા દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ડેન્ગ્યૂને હરાવવા માટે ઘરના પાણી ભરેલા પાત્રોને તપાસી તેની સાફ-સફાઈ કરો અને પાત્રો ઢાંકીને રાખો આ થીમ મુજબ નાગરિકોએ કામગીરી કરવા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર દ્વારા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.