Close

આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ 2024- 25 ના મંજૂર થયેલ 205 કામો પૈકી 182 કામો પ્રગતિ હેઠળ

Publish Date : 01/12/2025

વર્ષ 2025 – 26 માં મંજૂર થયેલ 190 કામો પૈકી 28 કામો પ્રગતિ હેઠળ

વર્ષ 2024 25 હેઠળના 17 કામો પૂર્ણ કરાયા

આણંદ, ગુરુવાર: આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત હેઠળ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓનું કાચા થી ડામર, રીસર્ફેસિંગ, વાઈડનીંગ, સ્ટ્રકચર અને સી.સી. રોડ તથા સુવિધા પથ બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે.

આણંદ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત ના કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશભાઈ ગઢવી ના જણાવ્યા મુજબ વર્ષ 2024 25 હેઠળ આણંદ જિલ્લામાં કાચા રસ્તાથી ડામર બનાવવાના 80, સરફેસિંગના 58, વાઈડનિગના 04, સ્ટ્રક્ચરના 47 અને સીસી રોડ 16 મળીને કુલ 205 કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જેની લંબાઈ 256.25 કિલોમીટર છે, જે રૂપિયા 16986.72 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ 205 કામો પૈકી 182 કામો પ્રગતિ હેઠળ છે અને 17 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.

તેવી જ રીતે વર્ષ 2025 26 હેઠળ આણંદ જિલ્લામાં પંચાયત હેઠળના કાચા થી ડામર 93, રિસરફેસિંગના 68, વાઈડનીંગના 09, સ્ટ્રકચરના 19 અને 01 સુવિધા પથ મળીને કુલ 290.48 કિલોમીટ લંબાઈના 190 કામ ₹24,317.45 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યા છે, તે પૈકી 28 કામો 23.48 કિલોમીટરના 2089 લાખના ખર્ચના પ્રગતિ હેઠળ હોવાનું કાર્યપાલક ઈજનેર શ્રી એ વધુમાં જણાવ્યું છે.