આણંદ જિલ્લાના ખેડૂતો જોગ
Publish Date : 03/03/2026
ઓનલાઇન બીલ/ક્લેમ કરવાની અરજી તા.૦૫ મી માર્ચ સુધીમાં કરવાની રહેશે
આણંદ, સોમવાર: આણંદના નાયબ બાગાયત નિયામકશ્રીની એક યાદીમાં બાગાયત ખાતાની વ્યક્તિલક્ષી સહાયની યોજનાઓના વિવિધ ઘટકોમાં ikhedut 2.0 (આઇખેડૂત ૨.૦) પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરેલ હોય તેમજ ઓનલાઇન મંજુરી મળેલ હોય તેવા ખેડૂત લાભાર્થીઓને તેમની અરજી ઓનલાઇન બીલ/ક્લેમ કરવાની અંતિમ તારીખ તા.૦૫/૦૩/૨૦૨૬ સુધીમાં કરવાની રહેશે અન્યથા ઓનલાઇન અરજી માન્ય રહેશે નહીં, જેની નોંધ લેવા તમામ ખેડૂતોને જણાવાયુ છે.

આણંદ જિલ્લાના ખેડૂતો જોગ

આણંદ જિલ્લાના ખેડૂતો જોગ

આણંદ જિલ્લાના ખેડૂતો જોગ