• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પેટલાદ હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું

Publish Date : 15/04/2025

આણંદ,શનિવાર: ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પેટલાદ ખાતે નવનિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં પધાર્યા હતા.

આ પ્રસંગે પેટલાદ હેલીપેડ ખાતે મુખ્યમંત્રીશ્રીનું  આણંદ  જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીશ્રીઓએ સ્વાગત કર્યું હતું

આ વેળાએ નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી,સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ,ધારાસભ્ય સર્વશ્રી  કમલેશભાઈ પટેલ,  શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ , શ્રી ચિરાગભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી,પેટલાદ મદદનીશ કલેક્ટર શ્રી હિરેન બારોટ સહિત જિલ્લા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પેટલાદ હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું 2

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પેટલાદ હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પેટલાદ હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું 3

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પેટલાદ હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પેટલાદ હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું 4

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પેટલાદ હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પેટલાદ હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું 1