• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

ઉપરવાસમાં ભારે વરસાદ કારણે મહીસાગર નદીના જળસ્તરમાં વધારો થવાથી  કાંઠા  વિસ્તારના લોકોને આણંદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એલર્ટ કરાયા

Publish Date : 03/09/2025

અધિકારીઓએ  ગામોની  રૂબરૂ મુલાકાત લઈ ગ્રામજનોને સાવચેત કર્યા

આણંદ,સોમવાર: પાનમ અને કડાણા જળાશયમાં  ભારે વરસાદના કારણે પાણીના પ્રવાહને લઈને જળ સપાટીમાં વધારો થતા તેમાંથી છોડવામાં આવતા પાણીના પ્રવાહને કારણે મહીસાગર નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેના પગલે જિલ્લા કલેકટર શ્રી ની સુચના અને માર્ગદર્શન હેઠળ નદી કિનારાના ગામડાઓમાં ઉચ્ચ અધિકારીઓએ રૂબરૂ જઈને ગ્રામજનોને સાવચેત કરાયા છે.

 મામલતદાર આણંદ (ગ્રામ્ય) દ્વારા વરસાદની મોસમમાં પૂર નિયંત્રણ અંગે આણંદ તાલુકાના વાસદ,ખેરડા, વહેરાખાડી,ખાનપુર વગેરે ગામોની સ્થળ મુલાકાત કરી હતી. મામલતદારશ્રી ઉમરેઠ અને તાલુકા વિકાસ અધિકારીશ્રી ઉમરેઠ દ્વારા ઉમરેઠ તાલુકાના મહીસાગર કિનારે આવેલ સુંદલપુરા, લાલપુરા, શીલી,અહિમા, ખોરવાડ અને પ્રતાપપુરા ગામે મુલાકાત કરી ગ્રામજનો નદી કિનારે ના જાય તે માટે પંચાયતની ઈ- રીક્ષા  ફેરવી તથા સાદ પડાવી ગ્રામજનોને રૂબરૂ મળી આગોતરી જાણકારી મેળવી હતી. બોરસદ તાલુકાના મામલતદારશ્રી દ્વારા કોઠીયાખાડ,નાની શેરડી તથા સારોલ ગામોની ગામ પંચાયત તથા નદી કિનારે રૂબરૂ મુલાકાત કરી જનજાગૃતિ તથા તકેદારીના પગલાં લેવા અંગેની કાર્યવાહી કરવામાં આવી છે તેમજ આંકલાવના મામલતદાર શ્રી દ્વારા ગંભીરા તથા ચમારા ગામોની રૂબરૂ મુલાકાત લઇ ગ્રામજનોને વાકેફ કર્યા હતા.

આમ, આણંદ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ભારે વરસાદને કારણે ઉપરવાસમાંથી છોડવામાં આવનાર પાણી ના કારણે પરિસ્થિત ધ્યાને લઈને આગોતરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.