Documents
Filter Document category wise
| Title | Date | View / Download |
|---|---|---|
| RTI PAD PRANT OFFICE PETLAD | 22/07/2026 | View (5 MB) |
| ચૂંટણી ફરજ માટે નિમાયેલા ચૂંટણી અધિકારીશ્રીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ, ઝોનલ અધિકારીશ્રીઓ ખાસ ઝોનલ અધિકારીશ્રીઓ, રીર્ઝવ ઝોનલ અધિકારીશ્રીઓ અને મદદનીશ, ઝોનલ અધિકારીશ્રીઓને ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટની સત્તાઓ આપવા બાબત. | 15/07/2026 | View (415 KB) |
| ૦૧/૦૪/૨૦૨૬ થી મતદાન પૂર્ણ થયાના ૪૮ કલાક પહેલાંથી શરૂ કરી મતદાન પુર્ણ થતા સુધી તથા મતગણતરીના દિવસ માટે દારૂના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવા જણાવેલ છે. | 03/07/2026 | View (1 MB) |
| સ્થાનીક સ્વરાજયની સામાન્ય ચૂંટણીઓ વખતે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો તથા અપક્ષ ઉમેદવારો ધ્વારા સ્થાનિક પ્રચાર માટે હંગામી કચેરીઓ શરૂ કરવામાં આવે તે માટે નુ જાહેરનામું | 03/07/2026 | View (1 MB) |
| ૨૭-પાળજ જિલ્લા પંચાયતની બેઠકની પેટા ચૂંટણી ચૂંટણીનું જાહેરનામું | 03/07/2026 | View (1 MB) |
| ૨૭-પાળજ જિલ્લા પંચાયત બેઠકની પેટા ચૂંટણી વિસ્તારમાં સમાવિષ્ટ સરકારી, અર્ધસરકારી, સહકારી, તમામ આરામગૃહો, ડાક બંગલાઓ, વિશ્રામગૃહો, તથા આરામગૃહો કે સ્થળોનો રાજકીય પક્ષોના હોદ્દેદારો, કાર્યકરો ચૂંટણી લડતા ચૂંટણી વિષયક પ્રચારના હેતુસર ઉપયોગ કરવા પ્રતિબંધ | 03/07/2026 | View (1 MB) |
| Transgender Protection Cell | 20/07/2026 | View (813 KB) |
| ભારે વાહનોને ડાયવર્ઝનવાળા રૂટ અંગે નુ જાહેરનામું | 17/07/2026 | View (988 KB) |
| ગુરૂ પુર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવનાર હોય તે અંગે નુ જાહેરનામું | 13/07/2026 | View (714 KB) |
| ૨૭-પાળજ જિલ્લા પંચાયતની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા મતદાન મથકોની આજુબાજુમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તેના કોઈ પ્રત્યાધાત ન પડે તેમજ મતદાન શાંતિ રીતે પુર્ણ થાય તેઅંગે નુ જાહેરનામું | 03/07/2026 | View (974 KB) |