Documents
Filter Document category wise
| Title | Date | View / Download |
|---|---|---|
| Girder Lunching ની કામગીરી ચાલુ કરવામાં માટે ગણેશ ચોકડી થી અમૂલ ડેરી સાઇડ અને અમૂલ ડેરીથી ગણેશ ચોકડી સાઇડના બન્ને બાજુના સર્વિસ રોડ બંધ કરી ઉકત કામગીરી દરમ્યાન ભારે/મધ્યમ પ્રકારના વાહનોની અવારજવાર માટે ટ્રાફીક ડાયવર્ટ કરવા માટેનું જાહેરનામુ | 06/04/2026 | View (742 KB) |
| સમૂહ લગ્નોત્સવ યોજાનાર હોય, જેમા ૧,૫૦,૦૦૦ લોકો આવનાર હોય તથા આમંત્રિત મહેમાનો પધારનાર હોય, જેથી ઓડ, ભાલેજ, ઉમરેઠ, સુંદલપુરાથી તફરથી આવતા ભારે/મધ્યમ વાહનોનું ટ્રાફીક ડાયવર્ટ કરી ડાયવર્ઝન રૂટ અંગે જાહેનામું | 04/04/2026 | View (627 KB) |
| તા.૬-૧-૨૦૧૦ થી મતદાન પૂર્ણ થયાના ૪૮ કલાક પહેલાંથી શરૂ કરી મતદાન પુર્ણ થતા સુધી તથા મતગણતરીના દિવસ માટે દારૂના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવા માટેનું જાહેરનામું | 01/04/2026 | View (1 MB) |
| આચાર સંહિતાના પરિપાલનના ભાગરૂપે સરકારી તિજોરી / રાજ્ય ભંડોળમાંથી જાહેરાત કરવા ઉપર જરૂરી પ્રતિબંધો માટેનું જાહેરનામું | 01/04/2026 | View (1 MB) |
| સ્થાનીક સ્વરાજયની સામાન્ય ચૂંટણીઓ વખતે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો તથા અપક્ષ ઉમેદવારો ધ્વારા સ્થાનિક પ્રચાર માટે હંગામી કચેરીઓ શરૂ કરવામાં આવે છે તે માટેનું જાહેરનામું | 01/04/2026 | View (1 MB) |
| ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ માટેનું જાહેરનામું | 01/04/2026 | View (621 KB) |
| ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજુ કરવા જતા મોટી સંખ્યામાં કાર્યકરો, ટેકેદારો અને સમર્થકો સાથે ઢોલ નગારા અને વાહનોનીથતી અવ્યવસ્થા અને ઓવરક્રાઉડીંગની પરિસ્થિતિ ના નિવારવા માટેનું જાહેરનામું | 01/04/2026 | View (1 MB) |
| આચારસંહિતામાં સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ તથા વિશ્રામગૃહોનો ચૂંટણીના કામે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ છે તે માટેનું જાહેરનામું | 01/04/2026 | View (2 MB) |
| આણંદ જિલ્લામાં આ ચૂંટણીના સરળ અને સફળ સંચાલન માટે તેમજ ચૂંટણીના કાર્યક્રમ દરમ્યાન જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા યથાવત જળવાઇ રહે તે માટેનું જાહેરનામું | 01/04/2026 | View (2 MB) |
| ચૂંટણી દરમ્યાન હથિયારો ધ્વારા બળ પ્રદર્શન તેમજ શસ્ત્રોની હેરાફેરી ઉપર મનાઈ ફરમાવવી જરૂરી હોઈ, જાહેર શાંતિ અને સલામતિની જાળવણી તેમજ ચૂંટણી નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટેનું જાહેરનામું | 01/04/2026 | View (2 MB) |