Press Release

Filter by:
બોરસદ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૫૦ બોટલ બ્લડ યુનિટ એકત્રિત થયું 1

બોરસદ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૫૦ બોટલ બ્લડ યુનિટ એકત્રિત થયું

Published on: 13/05/2025

આણંદ, મંગળવાર: જીલ્લા વહીવટી તંત્ર અને તાલુકા હેલ્થ ઓફીસ બોરસદ ના સહયોગ થી સામુહિક આરોગ્ય કેન્દ્ર, બોરસદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામા આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી અને બોરસદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકીશ્રીએ  હાજર રહી આયોજન કર્તા અને લાભાર્થીઓને રક્તદાન વિષે માહિતગાર કરી પ્રોત્સાહિત કર્યા હતા. […]

No Image

“બાગાયતદાર ખેડૂતોએ બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા તા .૯ જૂન સુધી આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે”

Published on: 13/05/2025

આણંદ, મંગળવાર: બાગાયતદાર ખેડૂતોએ વર્ષ, ૨૦૨૫-૨૬ માટે સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ જેમકે નાની નર્સરી (૦.૪ થી ૧.૦૦ હે.) , નવી ટીશ્યુ ક્લ્ચર લેબ. ની સ્થાપના કરવા સહાય, કલમોના બહોળા ઉત્પાદન માટે પ્લાંટીગ મટીરીયલ, મધરબ્લોક આયાત કરવા માટે (FPOs, FIGs, SHGs, સહકારી સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રો માટે), પૉલી હાઉસ/હાઈબ્રિડ/રીક્ટ્રેબલ […]

No Image

‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫’ પ્રકાશિત કરાયો

Published on: 13/05/2025

જિલ્લા માહિતી કચેરી, આણંદ ખાતે થી માત્ર રૂપિયા ૨૦/- માં વેચાણથી મળશે. ધો.૧૦ અને ધો.૧૨ પછીની કારકિર્દી વિષયક પ્રશ્નોનું નિરાકરણ વિશેષાંકમાં મળશે. આણંદ, મંગળવાર: વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી મળી રહે તે આશયથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા ‘‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫’’ પ્રકાશિત કરવામાં આવ્યો છે. ધો.૧૦ અને ૧૨ પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો, […]

No Image

બોરસદના કિંખલોડ ગામની આંગણવાડી કેન્દ્ર ખાતે “પોષણ સેતુ” કાર્યક્રમ યોજાયો

Published on: 13/05/2025

આણંદ, મંગળવાર: આઈ.સી.ડી.એસ. બોરસદ ઘટક-૩ હેઠળના કિંખલોડ ગામના કોટ ફળિયા આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ અને આરોગ્યમાં પરિવર્તન ધ્વારા પોષણની સ્થિતિમા સુધારો લાવવા  “પોષણ સેતુ” પ્રોજેક્ટ અન્વયે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “સ્વાસ્થ્ય સખી/મિત્ર” ગ્રુપ ધ્વારા ICDS ના લાભાર્થી જેવા કે સગર્ભા બહેનો, ધાત્રી માતા, કિશોરીઓ અને બાળકો તથા તેઓના વાલીઓ સાથે પોષણ અને આરોગ્યને લગતા […]

આણંદ જિલ્લામાં સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોની નિમણૂંક કરાશે 1

આણંદ જિલ્લામાં સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોની નિમણૂંક કરાશે

Published on: 13/05/2025

રસ ધરાવતા વ્યક્તિઓએ તા. ૧૯, મે ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સબંધિત તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેવું આણંદ, મંગળવાર: આણંદ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોની નિમણૂંક કરવામાં આવનાર છે. આ માટે આગામી તારીખ ૧૯ મી મે ને સોમવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે […]

No Image

ખંભાતની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે તા. ૧૩ મે ના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે

Published on: 09/05/2025

આણંદ,શુક્રવાર: જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા યોજવામાં આવતા “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા” અંતર્ગત આગામી તા.૧૩ મે ના મંગળવાર ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ખંભાત સ્થિત બેઠક રોડ ઉપર આવેલ ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રોજગાર ભરતી મેળો યોજાનાર છે. આ ભરતી મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી,આઈ.ટી.આઈ,ડિપ્લોમા,ડિગ્રી, સ્નાતક, અનુસ્નાતકની લાયકાત ધરાવતા હોય અને જેઓની ઉંમર ૧૮ થી ૩૫ […]

No Image

આણંદના મૃતકના પરિવારને માત્ર ૧૫ દિવસમાં જ ₹. ૨ લાખની વીમાની રકમ અપાઈ

Published on: 09/05/2025

પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના હેઠળ સહાયનો ચેક આપતા આણંદ જિલ્લા કલેક્ટરશ્રી. આણંદ, શુક્રવાર: આણંદના સરદાર ગંજ ખાતે આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પોતાનું ખાતું ધરાવનાર શ્રી જગદીશભાઈ પ્રજાપતિને અકસ્માત થવાથી તેઓ મૃત્યુ પામ્યા હતા. તેમણે બેંક માં રૂપિયા ૪૩૬/- કપાવીને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અંતર્ગત વીમો લીધેલો હતો. આ વાતની જાણકારી મળતા સ્ટેટ […]

No Image

આઈ.ટી.આઈ વાસદમાં પ્રવેશ પ્રક્રિયામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો  જોગ

Published on: 09/05/2025

તા.૩૦ જુન ૨૦૨૫ સુધીમાં સંસ્થા ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે. આણંદ, શુક્રવાર: ઓગસ્ટ – ૨૦૨૫ અંતર્ગત આઈ.ટી.આઈ વાસદમાં ખાતે પ્રવેશ કામગીરી શરૂ કરવામાં આવી છે.પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ તા.૩૦ જુન ૨૦૨૫ સુધીમાં સંસ્થા ખાતે https://itiadmission.gujarat.gov.in ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું તેમજ રજિસ્ટર્ડ કરવાનું રહેશે. પ્રવેશ ઈચ્છુક  ઉમેદવારોએ તમામ અસલ પ્રમાણપત્રો સાથે આઈ.ટી.આઈ,વાસદ ખાતે રૂબરૂમાં સંપર્ક […]

No Image

આણંદ જિલ્લાનું ધો. ૧૦ એસ.એસ.સી.નું પરિણામ ૮૦.૧૭ ટકા, એ-૧ ગ્રેડમાં ૫૯૫ વિદ્યાર્થીઓ

Published on: 09/05/2025

૨૬૮૬૦  વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જિલ્લાની ૨૯ શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ. આણંદ, ગુરુવાર:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫માં લેવાયેલ ધો. ૧૦ એસ.એસ.સી.ની પરીક્ષાનું પરિણામ  આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આણંદ જિલ્લાનું પરિણામ ૮૦.૧૭ ટકા આવ્યું છે. જિલ્લામાં એ – ૧ ગ્રેડમાં ૫૯૫, એ – ૨ ગ્રેડમાં ૨૧૯૪, બી – […]

No Image

વર્ષ ૨૦૨૫ -૨૬ માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાનો લાભ મેળવવા  તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધી આઇ ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું

Published on: 09/05/2025

અરજી કરતાં પહેલા ખેડૂતોએ https://ikhedut.gujarat.gov.in પર નોંધણી કરવી ફરજિયાત. બાગાયત ખાતામાં વિવિધ ૨૧ જેટલા ઘટકોમાં અરજી કરવા પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું. આણંદ,ગુરુવાર: રાજયમાં વર્ષ ૨૦૨૫ -૨૬ માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાનો લાભ મેળવવા જિલ્લાના તમામ ખેડૂત મિત્રોને  માટે  તા.૦૮/૦૫/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી નવીન આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે. – અરજી કરતાં પહેલા ખેડૂતોએ […]