Press Release

Filter by:
No Image

જનરલ હોસ્પિટલ, આણંદ ખાતે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત ૧૦૮૩ હોસ્પિટલોનું થયું રજીસ્ટ્રેશન

Published on: 30/07/2025

 આણંદ, બુધવાર: ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત હોસ્પિટલોએ ઓનલાઇન અરજી કરી રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે, જે અંતર્ગત જનરલ હોસ્પિટલ, આણંદ ખાતે કુલ ૧૦૮૩ અરજીઓને ઓનલાઇન મંજૂર કરવામાં આવી છે, તેમ જનરલ હોસ્પિટલ, આણંદના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, આણંદ જિલ્લામાં આવેલ તમામ ચિકિત્સા સંસ્થાઓને ક્લિનિકલ […]

No Image

જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણ ખાતે ધોરણ ૯ અને ધોરણ ૧૧ માં પ્રવેશ મેળવવા તા.૨૩ સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરો

Published on: 30/07/2025

આણંદ, બુધવાર: પીએમ, શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય ભાદરણના આચાર્ય ની યાદીમાં જણાવ્યા મુજબ જવાહર નવોદય વિદ્યાલય ભાદરણ ખાતે શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ માં ધોરણ ૦૯ અને ધોરણ ૧૧ માં પ્રવેશ મેળવવા માટે ની છેલ્લી તારીખ ૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે, તેમ જણાવાયું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે આણંદ જિલ્લાની સરકારી અથવા […]

No Image

મહિલા દિવ્યાંગો માટે નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર, વડોદરા ખાતે નિશુલ્ક ધોરણે તાલીમ વર્ગો યોજાશે

Published on: 30/07/2025

આણંદ, બુધવાર: ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા મહિલા દિવ્યાંગો માટે નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર, ઠક્કરબાપા હોસ્ટેલ પરિસર, પેન્શન પુરા, નિઝામપુરા રોડ, વડોદરા ખાતે મહિલા વિકલાંગ કે જેની અપંગતા ૪૦ % કે તેથી વધુ હોય તેવી અસ્થિ વિષયક પહેરી મૂંગી અલ્પ અંધ અંધ મંદબુદ્ધિ હોય તેવી ૧૫ થી ૫૦ વર્ષ વચ્ચેની બહેનો માટે આ […]

જિલ્લાના ફૂડ સેફટી વિભાગ દ્વારા ખાણી પીણીની ૧૩૦ જેટલી લારી ગલ્લાની તપાસ કરી ૨૨ નમુના પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા

જિલ્લાના ફૂડ સેફટી વિભાગ દ્વારા ખાણી પીણીની ૧૩૦ જેટલી લારી ગલ્લાની તપાસ કરી ૨૨ નમુના પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા

Published on: 30/07/2025

૮૮ કિલોગ્રામનો બિન આરોગ્યપ્રદ ખાદ્ય ચીજોનો જથ્થો સ્થળ ઉપર જ નિકાલ કરાયો. ૦૬ પેઢીઓને હાઈજીન અને સેનિટેશન બાબતે સુધારા નોટિસ આપવામાં આવી. આણંદ, બુધવાર: આણંદ જિલ્લાના ફૂડ સેફટી વિભાગ દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સ્ટ્રીટ ફૂડ ખાણીપીની લારીઓની વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન વિદ્યાનગર ઇસ્કોન મંદિર રોડ ખાતે આવેલ, આણંદ ટાઉનહોલ પાસે, […]

No Image

આણંદ જિલ્લાના આરોગ્ય શાખામાં આરોગ્ય લક્ષી કામગીરી વધુ સુદ્રઢ બને તે માટે  નવી નિમણૂક અપાઈ

Published on: 30/07/2025

૮ જેટલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરાયા. આણંદ,મંગળવાર:: જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પિયુષ પટેલ દ્વારા આણંદ જિલ્લાના આરોગ્ય શાખામાં આરોગ્ય લક્ષી કામગીરી વધુ સુદ્રઢ બને તે માટે ૧- જિલ્લા એકાઉન્ટ,૧- ન્યુટ્રિશન આસિસ્ટન્ટ ,૬- એકાઉન્ટ કમ કોમ્પ્યુટર નવા નિમણૂક પત્રો જિલ્લા આરોગ્ય  સમિતિના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ […]

No Image

અખિલ ભારતીય શિક્ષા સમાગમ 2025નું જીવંત પ્રસારણ વલ્લભ વિદ્યાનગર સ્થિત કેન્દ્રિય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ નિહાળ્યું

Published on: 30/07/2025

આજે 29 જુલાઈ, 2025ના રોજ શિક્ષણ મંત્રાલય દ્વારા ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) 2020ની 5મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં આયોજિત અખિલ ભારતીય શિક્ષા સમાગમ (એબીએસએસ) 2025નું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું.  કેન્દ્રીય વિદ્યાલય, વલ્લભ વિદ્યાનગરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય હિતધારકો આ ટેલિકાસ્ટના સાક્ષી બન્યા હતા. પ્રાચાર્ય શ્રી રાજેશ ત્રિવેદીએ જણાવ્યું કે, આ એક દિવસીય વિચાર-મંથન […]

No Image

પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં કમળાના રોગચાળાને  ડામવા  આરોગ્ય વિભાગની  ૦૯ ટીમ કાર્યરત

Published on: 30/07/2025

૩ મેડિકલ ઓફિસર સહિત ૨૪ જેટલા પેરા મેડિકલ સ્ટાફ ખડેપગે  તૈનાત રહીને અસરગ્રસ્તોની કરી સેવા-સુશ્રુશા. આરોગ્યની ટીમ દ્વારા ૪૯૯૬  ક્લોરીન ટેબલેટ તથા ૮૭ જેટલા ORS પાવડરનું કરાયું વિતરણ. આણંદ, મંગળવાર:: પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં કમળા (હિપેટાઈટીસ-એ) ના કેસ મળી આવતા જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ […]

No Image

આણંદ જિલ્લાના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પૂરી પડવાના હેતુથી ધિરાણ મેળવવા તા.૧૪ ઓગષ્ટ ૨૦૨૫ સુધી અરજી કરો

Published on: 30/07/2025

https://esamajkalyan.gujarat.gov.in  પર ઓનલાઇન અરજી કરવાની રહેશે આણંદ, મંગળવાર: આણંદ જિલ્લાના  સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ,ગાંધીનગર દ્વારા સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને ધિરાણ આપવા માટેની મુદતમાં વધારો કરી આગામી તા.૧૪ ઓગષ્ટ ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે. આ  યોજનાનો લાભ મેળવવા માટે નિગમની વેબ સાઇટ https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઇન […]

No Image

આણંદ જિલ્લાના ખેડૂતો મીની ટ્રેક્ટર માટે આઇ ખેડૂત પોર્ટલ ૨.૦ પર તા.૮ ઓગસ્ટ  સુધીમાં અરજી કરી શકાશે

Published on: 30/07/2025

આણંદ, મંગળવાર: આણંદ જિલ્લાના ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ સહાય/ લાભ મેળવવા માટે વર્ષ 2025- 26 માટે કૃષિ યાંત્રિકરણમાં ખેડૂતોને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ હેઠળ મીની ટ્રેકટરમાં મહત્તમ રૂપિયા ૭૫ હજાર પ્રતિ એકમ અને રોટાવેટરમાં રૂ.૪૦ હજાર પ્રતિ એકમ,અને પાણીનું ટેન્કરમાં રૂપિયા ૪૦,૦૦૦ પ્રતિ એકમ સહાય આપવામાં આવશે. જે માટે જિલ્લાના દરેક ખેડૂતો માટે […]

No Image

આણંદ જિલ્લામાં ગણેશોત્સવ પર્વે ૯ ફૂટથી વધારે ઊંચાઈની મૂર્તિ બનાવવા કે વેચવા પર પ્રતિબંધ

Published on: 30/07/2025

તા.૫ સપ્ટેમ્બર સુધી પ્લાસ્ટર ઓફ પેરિસ તથા કેમિકલયુક્ત રંગોથી બનતી મૂર્તિઓ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું. આણંદ,મંગળવાર:  જિલ્લામાં ગણેશ મહોત્સવના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. ગણેશ મહોત્સવની ઉજવણી માટે તૈયાર કરવામાં આવતી ગણેશ પ્રતિમા સ્થાપના બાદ પ્રચલીત રીત-રીવાજ મુજબ નદી, તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. આવી રીતે વિસર્જીત કરી દેવા માટેની હંગામી સ્થાપન કરેલ મુર્તીઓ સામાન્ય […]