Press Release

Filter by:
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય રસ્તાઓ ઉપર દબાણ કરનારા ૨૨ એકમોને રૂપિયા ૧.૩૦ લાખની દંડ ભરવા અપાઈ નોટીસ

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય રસ્તાઓ ઉપર દબાણ કરનારા ૨૨ એકમોને રૂપિયા ૧.૩૦ લાખની દંડ ભરવા અપાઈ નોટીસ

Published on: 07/08/2025

આણંદ, બુધવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને માર્ગદર્શન હેઠળ મનપાનો એસ્ટેટ વિભાગ કામ કરી રહ્યો છે. મનપાના એસ્ટેટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ મનપા વિસ્તારના વિવિધ મુખ્ય માર્ગ, ચાર રસ્તાઓ ઉપરથી દબાણો લારી ગલ્લા દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ કાર્યવાહી સતત ચાલુ રહેશે, જેથી મુખ્ય માર્ગો ઉપર નગરજનોને નડતરરૂપ […]

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગ અટકાયત માટે વિવિધ કામગીરી કરાઈ

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગ અટકાયત માટે વિવિધ કામગીરી કરાઈ

Published on: 07/08/2025

આરોગ્ય કર્મીઓ દ્વારા ૪.૪૫ લાખ ઉપરાંત ઘરોમાં સર્વે કરતા ૬૭૨૨ ઘરો ખાતે મચ્છર ઉત્પત્તિના પોરા મળી આવ્યા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં ઘટાડો કરવા દરેક નાગરિક પોતાની ફરજ બજાવે તે જરૂરી ઘરની અંદર અને આસપાસ પાણી ભરેલા પાત્રો તપાસી તેને નિયમિત સફાઈ કરી ઢાંકવા જરૂરી આણંદ, બુધવાર: ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણીમાં મચ્છરોનો વ્યાપક ઉપદ્રવ થતો […]

તા.૧૨ મી ઓગસ્ટ ના રોજ આણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાશે

તા.૧૨ મી ઓગસ્ટ ના રોજ આણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાશે

Published on: 07/08/2025

આ તિરંગા યાત્રામાં નગરજનોને જોડાવા અનુરોધ કરતા જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજ ના સન્માનમાં સ્વતંત્રતા પખવાડિયા દરમિયાન “હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા” સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ”ની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. આ કાર્યક્રમના સુચારું આયોજન અર્થે કલેકટર કચેરી આણંદ ખાતે જિલ્લા […]

પેટલાદ ખાતે ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી

પેટલાદ ખાતે ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી

Published on: 07/08/2025

કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંસ્કૃત ભાષામાં ઉદબોધન કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા સંસ્કૃત માત્ર ભાષા નથી, તે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે – કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી પેટલાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સંસ્કૃત ગૌરવ યાત્રા રેલી યોજાઇ વૈદિક મંત્રોચાર સાથે સંસ્કૃત યાત્રાનો શુભારંભ, સંસ્કૃત શ્લોકના ઉચ્ચારણ સાથે સંસ્કૃત ભાષા પ્રેમીઓ યાત્રામાં જોડાયા   આણંદ, બુધવાર:  રાજ્યના શિક્ષણ વિભાગ […]

આણંદ જિલ્લામાં નારી વંદન સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં નારી વંદન સપ્તાહની ઉજવણી

Published on: 06/08/2025

બોરસદ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી રહ્યા છે. આજે મહિલા નેતૃત્વ દિવસ ની ઉજવણીનો કાર્યક્રમ બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને બોરસદ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ […]

કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જુલાઈ માસ દરમિયાન ૧૮ સંસ્થાઓ ખાતે મચ્છરના પોરા જોવા મળતા વસુલ્યો રૂપિયા ૮૭ હજારનો દંડ

કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જુલાઈ માસ દરમિયાન ૧૮ સંસ્થાઓ ખાતે મચ્છરના પોરા જોવા મળતા વસુલ્યો રૂપિયા ૮૭ હજારનો દંડ

Published on: 06/08/2025

ડેન્ગ્યુ અને મેલેરિયાના નોટિફિકેશન એક્ટની અમલવારી માટે ૨૦૦ વ્યક્તિઓને અપાઈ નોટિસ મનપા વિસ્તારમાં આરોગ્ય વિભાગની ૪૨ ટીમ દ્વારા ૫૮,૧૨૨ ઘરોનો કરવામાં આવ્યો સર્વે આણંદ, મંગળવાર: આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને માર્ગદર્શન હેઠળ મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર રાજેશ પટેલ દ્વારા મનપા વિસ્તારમાં ૪૨ જેટલી ટીમો બનાવીને આરોગ્યલક્ષી વાહકજન્ય અટકાયત કામગીરી કરી રહ્યા છે. […]

કરમસદ - આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં રોડ પર પડેલા ખાડા તથા ખરાબ થયેલ રોડ ને હોટ મિક્સ મટીરીયલ દ્વારા પેચવર્કની કામગીરી હાથ ધરાઈ

કરમસદ – આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં રોડ પર પડેલા ખાડા તથા ખરાબ થયેલ રોડ ને હોટ મિક્સ મટીરીયલ દ્વારા પેચવર્કની કામગીરી હાથ ધરાઈ

Published on: 06/08/2025

આણંદ, મંગળવાર: કરમસદ- આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓ, રસ્તાઓ ઉપર પડેલ ખાડાઓ પૂરીને રોડ રીસરફેસિંગ, પેચ વર્કની કામગીરી કરી રસ્તાઓ મોટરેબલ બનાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આણંદ મહાનગરપાલિકાના સીટી એન્જિનિયર શ્રી જીગર પટેલના જણાવ્યા મુજબ મનપાના રોડ વિભાગ દ્વારા રોડ રસ્તા રીપેરીંગ […]

No Image

આજે તા. ૦૬ ઓગસ્ટ ના રોજ પેટલાદ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાશે

Published on: 06/08/2025

સંસ્કૃત સપ્તાહની ઉજવણી  દ્વારા યુવા પેઢીમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ જગાવવાનો પ્રયાસ તા. ૦૬ થી ૦૮ ઓગસ્ટ દરમિયાન ત્રિ દિવસીય સંસ્કૃત ઉત્સવ ઉજવાશે આણંદ, મંગળવાર: ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણી સમગ્ર રાજ્યની સાથે સાથે આણંદ જિલ્લામાં તા.૦૬ થી ૦૮ ઓગસ્ટ દરમિયાન યોજાનાર સંસ્કૃત ગૌરવ યાત્રા અને અન્ય કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમ […]

વલ્લભ વિદ્યાનગરમાં આવેલ નલિની આર્ટસ કોલેજ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ

વલ્લભ વિદ્યાનગરમાં આવેલ નલિની આર્ટસ કોલેજ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ

Published on: 05/08/2025

આણંદ,સોમવાર: નારી વંદન સપ્તાહ નિમિત્તે આજે મહિલા સ્વાવલંબન દિવસ આણંદના વલ્લભ વિદ્યાનગર સ્થિત નલિની-અરવિંદભાઈ એન્ડ ટી.વી.પટેલ આર્ટસ કોલેજ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા ઉપસ્થિત મહિલાઓને આત્મનિર્ભર બની સમાજનું આગવુ પ્રતિનિધિત્વ કરવા માટેનું માર્ગદર્શન, અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા બાબતે સમજ પુરી પાડીને કુલ ત્રણ નોકરીદાતા કંપનીઓ જેમાં કુલ ૧૫૩(નોકરી મેળવવા માટેની […]

મીલેટમાંથી વિવિધ વાનગીઓના વેચાણ થકી આત્મનિર્ભર બનીને નારી સ્વાવલબંનનું અનોખું દ્રષ્ટાંત પૂરું પાડતા આણંદના હર્ષિલાબેન પરમાર

મીલેટમાંથી વિવિધ વાનગીઓના વેચાણ થકી આત્મનિર્ભર બનીને નારી સ્વાવલબંનનું અનોખું દ્રષ્ટાંત પૂરું પાડતા આણંદના હર્ષિલાબેન પરમાર

Published on: 05/08/2025

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી પોતાના ખેતરમાં મિલેટનું વાવેતર કરીને તેમાંથી જ બેકરી આઈટમ બનાવતા હર્ષિલાબેન. આણંદ, સોમવાર: આણંદમાં રહેતા હર્ષિલાબેન પરમાર દ્વારા વિવિધ પ્રકારના મિલેટ જેવા કે, બાજરી, રાગી, કોદરી વગેરેમાંથી ટેસ્ટી અને લિજ્જતદાર વાનગીઓ બનાવીને વેચવામાં આવે છે. જેમાં બેકરીની વાનગીઓ જેવી કે, મફીન્સ, કુકીઝ એ બધી તૈયાર મળે છે. જ્યારે રેડી ટુ ઇટ જેવા […]