Press Release

Filter by:
No Image

આણંદ જિલ્લામાં તા. ૦૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ભવ્ય ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી : ૨૬૯ ગામોમાં ફરશે વિકાસ રથ

Published on: 06/10/2025

આણંદ, સોમવાર: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને વિકાસના ફળો સીધેસીધા પહોંચાડવા અને સરકારી યોજનાઓથી જન-જાગૃતિ લાવવાના ભગીરથ ઉદ્દેશ્ય સાથે તા. ૦૭ ઓક્ટોબરથી તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી ‘વિકાસ સપ્તાહ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આણંદ જિલ્લામાં પણ આ મહત્વાકાંક્ષી કાર્યક્રમ અંતર્ગત વિકાસ રથનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકાસ રથ જિલ્લાના કુલ ૨૬૯ ગામો […]

આણંદ ખાતે તા.૭ ઓક્ટોબર ના રોજ સ્વદેશી મેળો યોજાશે

આણંદ ખાતે તા.૭ ઓક્ટોબર ના રોજ સ્વદેશી મેળો યોજાશે

Published on: 06/10/2025

આણંદ, સોમવાર: શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી શ્રી ના મેક ઇન ઇન્ડિયા, એક જિલ્લો, એક ઉત્પાદન અને આત્મનિર્ભર ભારતના વિઝનથી પ્રેરિત થઈને આ પહેલ સ્વદેશી ઉત્પાદનો અને સેવાઓના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો અને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના વિઝનમાં યોગદાન આપવાના કાર્યક્રમ અંતર્ગત આજે તારીખ ૭ મી ઓક્ટોબર ૨૦૨૫ મંગળવારના રોજ સવારે […]

No Image

આણંદ જિલ્લામાં તા.૨૯ ઓક્ટોબરના  રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

Published on: 06/10/2025

અરજદારો તા. ૧૦ ઓક્ટોબર સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૯/૧૦/૨૦૨૫ ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ […]

ગ્રો મોર ફ્રૂટ કોપ અભિયાન

ગ્રો મોર ફ્રૂટ કોપ અભિયાન

Published on: 06/10/2025

અજરપુરા ખાતે બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધનની શકયતાઓ વિષયક એક દિવસીય પરિસંવાદ યોજાયો આણંદ, સોમવાર: નાયબ બાગાયત નિયામકની કચેરી આણંદ દ્વારા આણંદ તાલુકા ના અજરપુરા ગામે આવેલ એગ્રી બિઝનેસ સેન્ટર  ખાતે ગ્રો મોર ફ્રૂટ કોપ અભિયાન અંતર્ગત બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધનની શક્યતાઓ વિષયક એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, કેળના છોડમાંથી બનતી […]

No Image

આણંદ  ખાતે તા.૩૦ ઓક્ટોબરના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

Published on: 06/10/2025

અરજદારો તા. ૧૦ ઓક્ટોબર સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, સોમવાર: આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૩૦/૧૦/૨૦૨૫ ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે  કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે આગામી તા. તા.૧૦/૧૦/૨૦૨૫ સુધીમાં સબંધિત કચેરીમાં અરજી મોકલી […]

No Image

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

Published on: 06/10/2025

તા. ૮ ઓક્ટોબર ના રોજ આણંદ ખાતે રોજગાર એનાયત પત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. જે કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૮ ઓક્ટોબર ૨૦૨૫, બુધવારના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે ધીરજલાલ જે. શાહ, ટાઉન હોલ, આણંદ ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ અંતર્ગત જિલ્લા કક્ષાનો રોજગાર એનાયત પત્ર વિતરણ […]

No Image

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

Published on: 06/10/2025

વિકાસ સપ્તાહ અંતર્ગત તા. ૭ થી ૧૫ ઓકટોબર દરમિયાન વિવિધ દિવસોની ઉજવણી કરાશે તા.૭ ઓક્ટોબર ના રોજ ઉમરેઠ તાલુકાના ૨૪ ગામોમાં વિકાસ સપ્તાહનો રથ પરિભ્રમણ કરશે તા.૭ ઓક્ટોબરના રોજ ઉમરેઠ તાલુકામાં વણસોલ, થામણા અને ભરોડા ખાતે વિકાસ સપ્તાહનો કાર્યક્રમ યોજાશે આણંદ, સોમવાર: ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી “નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ અને સક્રિય […]

No Image

“ડિપ્લોમાં ઈન કો- ઓપરેટિવ મેનેજમેન્ટ કોર્ષ” સહકારી ક્ષેત્રે રોજગારી મેળવવાની અમૂલ્ય તક

Published on: 04/10/2025

નડીયાદ ખાતે “ડિપ્લોમાં ઈન કો.ઓપરેટીવ મેનેજમેન્ટ” કોર્ષનું પ૯ મું સત્ર તા.૨૭મી ઓકટોમ્બર થી શરૂ થશે ધોરણ ૧૦ પાસ અને સહકારી ક્ષેત્રમાં બે વર્ષનો અનુભવ અથવા ધોરણ ૧૨ પાસ બિનઅનુભવી ખાનગી વિધાર્થી અથવા ગ્રેજયુએટ આ કોર્ષમાં જોડાઈ શકે કોર્ષમાં જોડાવવા ઈચ્છતા ઉમેદવારોએ તા.૧૮ ઓકટોમ્બર સુધીમાં ફોર્મ  ભરવાનું રહેશે ગુજરાત રાજય સહકારી સંઘની સહકારી શિક્ષણ અને તાલીમની […]

No Image

તા.૧૫ ઓક્ટોબર ૨૦૨૫ સુધી યુવા ઉત્સવ સ્પર્ધા-૨૦૨૫ ના ફોર્મ ભરી શકાશે

Published on: 04/10/2025

આ સ્પર્ધામાં ૧૫ વર્ષ થી ઉપર અને ૨૯ વર્ષ સુધીના વયજૂથ માં “ખુલ્લા વિભાગ” માં ભાગ લઇ શકશે આણંદ, શનિવાર: રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, આણંદ દ્વારા સંચાલિત તાલુકા કક્ષા યુવા ઉત્સવ ૨૦૨૫-૨૬ સ્પર્ધાના ફોર્મ […]

No Image

તા.૫ અને ૬ ઓક્ટોબર ના રોજ અજરપુરા ગામે બાગાયતી પાકોમાં મૂલ્ય વર્ધન અંગે પરિસંવાદ યોજાશે

Published on: 04/10/2025

આણંદ, શનિવાર: બાગાયતી પાકોમાં મૂલ્ય વર્ધનની શક્યતાઓ અંગે આણંદ જિલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતો માટે તારીખ ૦૫ અને ૦૬ ઓક્ટોબરના રોજ બપોર બાદ ૫-૩૦ કલાકે એગ્રી બિઝનેસ સેન્ટર, સોલાપુરા ચોકડી પાસે, અજરપુરા, આણંદ ખાતે પરિસંવાદ યોજાનાર છે. બાગાયતી પાકોમાં મૂલ્ય વર્ધન અંગેના પરિસંવાદમાં આણંદ જિલ્લાના ૫૦૦ કરતા વધારે ખેડૂતો હાજર રહી વિસ્તૃત જાણકારી મેળવશે, […]