પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કરમસદ આણંદ મહાનગરપાલિકાના કર્મચારીઓની હડતાલ પૂર્ણ

કરમસદ આણંદ મહાનગરપાલિકાના કર્મચારીઓની હડતાલ પૂર્ણ

પ્રકાશિત ક્યારે થયું: 10/08/2026

આણંદ, શુક્રવાર , છેલ્લા બે દિવસથી હડતાલ ઉપર ઉતરેલા કરમસદ આણંદ મહાનગરપાલિકાના કર્મચારીઓની હડતાલ સમેટાઈ ગઈ છે. કર્મચારીઓની તેમની રજૂઆતો કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયરશ્રીને આવેદન રૂપે આપી હતી. સાથો સાથ હડતાળના બીજા દિવસે હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓએ આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલને તેમના પ્રશ્નોની રજૂઆત બાબતે સંપર્ક કર્યો હતો. આણંદના ધારાસભ્યશ્રીએ કરમસદ આણંદ મહાનગરપાલિકાના હડતાલ […]

કોઈ ફોટો નથી

બાગાયત ખાતાની વિવિધ યોજના અંતર્ગત પૂર્વ મંજૂરી મેળવેલ આણંદ જિલ્લાના ખેડૂતો જોગ

પ્રકાશિત ક્યારે થયું: 10/08/2026

બાગાયતદારો(ખેડૂતો)ને નિયત સમયમાં બિલ સહિત સાધનિક કાગળો આઈ ખેડૂત પોર્ટલ પર અપલોડ કરવા અનુરોધ આણંદ, શુક્રવાર , આણંદના નાયબ બાગાયત નિયામકશ્રીની એક યાદીમાં જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને જણાવાયુ છે કે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન બાગાયત ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓ હેઠળ કેળા, પપૈયા, વેલાવાળા શાકભાજી મંડપ, છૂટા ફૂલો, હળદર, આદુ વગેરે ઘટકોમાં પૂર્વમંજૂરી મેળવેલ અરજદાર ખેડૂત […]

આણંદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત ‘મહિલા કર્મયોગી દિવસ’ની ઉજવણી કરાઈ

આણંદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત ‘મહિલા કર્મયોગી દિવસ’ની ઉજવણી કરાઈ

પ્રકાશિત ક્યારે થયું: 10/08/2026

આણંદ, શુક્રવાર , કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રેરિત અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ દ્વારા નારી વંદન ઉત્સવની ઉજવણીના ભાગરૂપે આણંદના અંબાલાલ બાળશાળા મિટિંગ હોલ ખાતે “મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં ચરુતર એજ્યુકેશન સોસાયટીના કેમ્પસ ડિરેક્ટરશ્રી મહેશભાઈ પટેલ તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી […]

આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 07/08/2026

આણંદ, ગુરૂવાર , જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં આણંદ કલેક્ટર કચેરી ખાતે આણંદ જિલ્લા માર્ગ સલામતી સમિતિ (ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમીટી) ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના નાગરિકોની સલામતીને ધ્યાને લઈ વાહન ચાલકોની સલામતી માટે જાહેર રસ્તા પર ટ્રાફિકના નિયમોનું સુચારૂ પાલન થાય તે માટે ગેરકાયદેસર પાર્કિંગ તેમજ ગેર જવાબદાર […]

નારી વંદન સપ્તાહ અંતર્ગત આણંદ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી અન્વયે કાર્યક્રમ યોજાયો

નારી વંદન સપ્તાહ અંતર્ગત આણંદ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી અન્વયે કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 07/08/2026

આણંદ, ગુરૂવાર , કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર, આણંદ દ્વારા નારી વંદન સપ્તાહ અંતર્ગત આણંદના ઓમશાંતિ હોલ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી અન્વયે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. મહિલા નેતૃત્વ દિવસ અન્વયે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લામાં ખેતીવાડી ક્ષેત્રે, પશુપાલન ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ […]

નારી વંદન સપ્તાહ : આણંદ જિલ્લો

નારી વંદન સપ્તાહ : આણંદ જિલ્લો

પ્રકાશિત ક્યારે થયું: 06/08/2026

વલ્લભ વિદ્યાનગર સ્થિત નલિની આર્ટસ કોલેજ ખાતે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ની ઉજવણી કરાઈ આણંદ, બુધવાર , કમિશ્નરશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર અને આણંદ જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે ‘નારી વંદન સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે વલ્લભ વિદ્યાનગર સ્થિત નલિની-અરવિંદભાઈ એન્ડ ટી.વી. પટેલ આર્ટસ કોલેજ ખાતે ‘મહિલા […]

આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા વહીવટી તંત્ર સજ્જ: ગામેગામ આરોગ્ય લક્ષી સઘન કામગીરી શરૂ

આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા વહીવટી તંત્ર સજ્જ: ગામેગામ આરોગ્ય લક્ષી સઘન કામગીરી શરૂ

પ્રકાશિત ક્યારે થયું: 06/08/2026

મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોથી બચવા ખંભાત તાલુકાના ગામોમાં ફોગિંગ અને સર્વેલન્સ હાથ ધરાયું જિલ્લામાં વાહક ધન્ય અને પાણીજન્ય રોગો અટકાવવા આરોગ્ય વિભાગની ૭૦૦ જેટલી ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કાર્યવાહી આણંદ, બુધવાર, આણંદ જિલ્લામાં ગત દિવસોમાં થયેલા ભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણીના ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. હવે જ્યારે પૂરના પાણી ઓસરી ગયા છે, ત્યારે […]

બાકરોલમાં મલેરિયા અને ડેન્ગ્યુના કેસો નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં; ડી.એમ.ઓ. દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની સીધી મુલાકાત

બાકરોલમાં મલેરિયા અને ડેન્ગ્યુના કેસો નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં; ડી.એમ.ઓ. દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની સીધી મુલાકાત

પ્રકાશિત ક્યારે થયું: 05/08/2026

અમદાવાદ અને સુરતથી આવેલા નાગરિકોમાં મલેરિયા-ડેન્ગ્યુના લક્ષણો જણાતા બાકરોલ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે બાકરોલમાં ફોગિંગ, પોરાનાશક કામગીરી અને આરોગ્ય શિક્ષણની કામગીરી સઘન બનાવાઈ આરોગ્ય અધિકારીએ પોઝિટિવ દર્દીઓના ઘરની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું બાકરોલની દિવ્ય કમલ સોસાયટી સહિતના વિસ્તારોમાં રોગચાળા અટકાયતી સર્વેક્ષણ હાથ ધરાયું આણંદ, મંગળવાર […]

'નારી વંદન ઉત્સવ' અંતર્ગત આણંદની ડી.એન. હાઈસ્કૂલ ખાતે

‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત આણંદની ડી.એન. હાઈસ્કૂલ ખાતે “બેટી બચાવો, બેટી પઢાવો” દિવસની ઉજવણી કરાઈ

પ્રકાશિત ક્યારે થયું: 05/08/2026

મહાનુભાવોના હસ્તે દીકરી વધામણાં કીટ, વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમો અને તેજસ્વી કિશોરીઓને એજ્યુકેશન કીટનું વિતરણ કરાયું આણંદ, મંગળવાર , કમિશ્નરશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રેરીત આણંદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘નારી વંદન ઉત્સવ’ની ઉજવણીના ભાગરૂપે “બેટી બચાવો, બેટી પઢાવો” થીમ હેઠળ કિશોરીઓ માટે ડી.એન. હાઈસ્કૂલ હોલ, આણંદ ખાતે કાર્યક્રમ […]

આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે કુપોષિત બાળકોના સ્વાસ્થ્યમાં સુધારા અંતર્ગત ‘પોષણ સંગમ’ કાર્યક્રમ યોજાયો

આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે કુપોષિત બાળકોના સ્વાસ્થ્યમાં સુધારા અંતર્ગત ‘પોષણ સંગમ’ કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 05/08/2026

આઈ.સી.ડી.એસ., આરોગ્ય અને આયુર્વેદ વિભાગના સઘન પ્રયાસોથી બાળકો અને માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા પર ભાર મુકાયો આણંદ, મંગળવાર, આણંદ જિલ્લામાં કુપોષિત બાળકોના પોષણ અને આરોગ્યમાં નોંધપાત્ર સુધારો લાવવાના ઉમદા હેતુ સાથે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ‘પોષણ સંગમ’ કાર્યક્રમ અંતર્ગત એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી […]