પ્રેસનોટ- જાહેરાત

Filter by:
પેટલાદ તાલુકાના ગામો ખાતે રૂ. ૨.૩૨ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ

પેટલાદ તાલુકાના ગામો ખાતે રૂ. ૨.૩૨ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ

પ્રકાશિત ક્યારે થયું: 25/08/2026

આણંદ, પેટલાદ તાલુકામાં ગ્રામીણ માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત કરવાના અભિગમ સાથે રૂ. ૨.૩૨ કરોડના વિવિધ રસ્તાના વિકાસકામોનું ખાતમુહૂર્ત નાણા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં પોરડા ગામે બાંધણી પાર્ટી પ્લોટથી પ્રાથમિક શાળા સુધીના રૂ. ૮૨ લાખના રસ્તા, વિશ્નોલી સંતરામપુર પ્રાથમિક શાળાથી નડિયાદ-ખંભાત સ્ટેટ હાઇવેને જોડતા રૂ. ૭૫ લાખના રસ્તા તેમજ ભાટીયેલ સીમરડા રોડથી […]

રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આણંદ ખાતે નવનિયુક્ત પંચાયતી રાજ પદાધિકારીઓ- સભ્યો માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આણંદ ખાતે નવનિયુક્ત પંચાયતી રાજ પદાધિકારીઓ- સભ્યો માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 24/08/2026

પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડા અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સુશાસન અને ગ્રામીણ વિકાસ બાબતે અપાયું માર્ગદર્શન દરેક જન પ્રતિનિધિ પોતાની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવે અને લોકોનો વિશ્વાસ ન તૂટે તેવું કામ કરવા અનુરોધ કરતા મંત્રી શ્રી સંજયસિંહ મહિડા આણંદ, શનિવાર , આણંદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓ તથા સદસ્યશ્રીઓ […]

પેટલાદમાં રૂ. 1.12 કરોડના ખર્ચે અધ્યતન પશુ દવાખાનું બનશે: નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

પેટલાદમાં રૂ. 1.12 કરોડના ખર્ચે અધ્યતન પશુ દવાખાનું બનશે: નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

પ્રકાશિત ક્યારે થયું: 24/08/2026

સ્થાનિક અને આસપાસના ગામોના પશુપાલકોને પશુ આરોગ્ય માટે સુવિધાસભર ઉત્તમ સારવાર ઉપલબ્ધ બનશે ​આણંદ, શનિવાર, રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પશુધનની આરોગ્ય સુખાકારી અને પશુપાલકોના હિતને ધ્યાને રાખીને આણંદ જિલ્લાના પેટલાદ ખાતે રૂ. 1.12 કરોડના ખર્ચે નવા અધ્યતન પશુ દવાખાનાના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં […]

કોઈ ફોટો નથી

સાક્ષરતા વધારવા અને નિરક્ષરતા નાબૂદ કરવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ થી અમલી નવભારત સાક્ષરતા કાર્યક્રમ

પ્રકાશિત ક્યારે થયું: 24/08/2026

આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રીના પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને DLMA ની બેઠક યોજાઈ આણંદ, શુક્રવાર ,રાજ્યમાં સાક્ષરતા દર વધારવા તેમજ નિરક્ષરતા નાબૂદ કરવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૨૨થી ‘નવભારત સાક્ષરતા કાર્યક્રમ’ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા નિરંતર શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આણંદ જિલ્લામાં નિરક્ષરોનો સર્વે હાથ ધરી તેઓને સાક્ષર બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. […]

કોઈ ફોટો નથી

આણંદમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને SOGની મોટી કાર્યવાહી

પ્રકાશિત ક્યારે થયું: 24/08/2026

ગેરકાયદેસર ગર્ભપાતની દવાઓ અને નશાકારક ગોળીઓના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા નેશનલ હાઈવે પરથી મોટરસાયકલ પર લઈ જવાતો પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો ઝડપી પાડતી પોલીસ અને ઔષધ નિયમન તંત્ર અમદાવાદથી વડોદરા તરફ સપ્લાય થતી ૧૮૦૦ નંગ અલ્પ્રાઝોલમ ગોળીઓ અને ગર્ભપાત કીટનો જથ્થો જપ્ત : એસ.ઓ.જી. દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લામાં […]

કોઈ ફોટો નથી

આણંદ ખાતે ફળ અને શાકભાજી પરિક્ષણ અંગે પાંચ દિવસીય તાલીમ યોજાઇ

પ્રકાશિત ક્યારે થયું: 24/08/2026

૨૫ તાલીમાર્થી બહેનોને વિવિધ મૂલ્યવર્ધિત બનાવટોની પ્રાયોગિક તાલીમ અપાઈ તાલીમાર્થીઓને રોજિંદા સ્ટાઇપેન્ડ ઉપરાંત તાલીમના અંતે પ્રમાણપત્રનું વિતરણ કરાયું આણંદ, શુક્રવાર, આણંદ શહેરી વિસ્તારમાં કુપોષણ નિવારણ અને મહિલા સશક્તિકરણના હેતુથી આણંદ જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા પાંચ દિવસીય ‘ફળ અને શાકભાજી પરિરક્ષણ’ અંગેની મહિલા વૃતિકા તાલીમ યોજવામાં આવી હતી. પોચાભાઇ ફાઉન્ડેશનના સંકલનથી યોજાયેલા આ વર્ગમાં […]

કોઈ ફોટો નથી

રાજ્ય સરકારશ્રીની “મિશન મધમાખી કાર્યક્રમ” યોજના હેઠળ મધમાખી ઉછેર તાલીમ માટે અરજીઓ મંગાવાઈ

પ્રકાશિત ક્યારે થયું: 24/08/2026

ઇચ્છુક ઉમેદવારોએ તા. ૧ લી સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં અરજી કરવાની રહેશે આણંદ, શુક્રવાર , રાજ્ય સરકારશ્રીની “મિશન મધમાખી કાર્યક્રમ” યોજના હેઠળ આણંદ જિલ્લામાં મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપવા તેમજ ખેડૂતો, યુવાનો અને વિદ્યાર્થીઓને રોજગારીલક્ષી કૌશલ્ય પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી મધમાખી ઉછેર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આણંદ જિલ્લાના રસ ધરાવતા ખેડૂત ભાઈઓ-બહેનો, યુવાનો અને વિદ્યાર્થીઓએ […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયત અને નગરપાલિકા હસ્તકના ૬૬ તળાવોની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરાઈ

પ્રકાશિત ક્યારે થયું: 24/08/2026

ગ્રામ પંચાયતોને અંદાજે રૂ. ૫૦ લાખથી વધુ આવક અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે થશે રોજગારીની નવી તકોનું સર્જન આણંદ, શુક્રવાર ,  આણંદ જિલ્લા ખાતે સરકારશ્રીની ગામ તળાવ ઇજારા નીતિ-૨૦૦૩ ની જોગવાઈઓને આધારીત ગ્રામ પંચાયત અને નગરપાલિકા હસ્તકના કુલ ૬૬ તળાવોની ટેન્ડર પ્રક્રિયા આણંદ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા આણંદ સ્થિત અનિકેત […]

આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 24/08/2026

સમિતિના તમામ અધિકારીઓને નાગરિકોના પડતર પ્રશ્નોનું ત્વરિત સકારાત્મક નિરાકરણ કરવા તાકીદ કરાઈ આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને આણંદ સર્કિટ હાઉસના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ નાગરિકોને લગતા વિવિધ વિષયોના પ્રશ્નો સામે થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી અને પડતર પ્રશ્નોનો સત્વરે […]

કોઈ ફોટો નથી

રક્ષાબંધન પર્વ નિમિત્તે ટપાલ વિભાગ સ્પીડ પોસ્ટથી રાખડી મોકલવા પર ૧૦% ડિસ્કાઉન્ટ આપશે

પ્રકાશિત ક્યારે થયું: 24/08/2026

આણંદ ટપાલ વિભાગ દ્વારા રાખડી પોસ્ટ કરવા માટે વિશેષ રાહત અને વોટરપ્રૂફ કવરની સુવિધા શરૂ રાખડી મોકલવા માટેના કવર પર “રાખડી” અથવા “RAKHI” શબ્દ સ્પષ્ટપણે અને મોટા અક્ષરોમાં લખવો અનિવાર્ય આણંદ, શુક્રવાર , આણંદ ટપાલ વિભાગ દ્વારા આગામી રક્ષાબંધન પર્વને અનુલક્ષીને ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક એવી રાખડીઓને સમયસર અને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે એક વિશેષ […]