પ્રેસનોટ- જાહેરાત
આણંદ એ.આર.ટી.ઓ. દ્વારા વિવિધ શ્રેણીના પસંદગીના નંબરો માટે ઓનલાઇન ઈ-હરાજીની જાહેરાત
પ્રકાશિત ક્યારે થયું: 19/08/2026વાહન માલિકો માટે આકર્ષક નંબર મેળવવાની સુવર્ણ તક: ૨૦ ઓગસ્ટથી ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો થશે પ્રારંભ આણંદમાં મોટર સાયકલ અને એલ.એમ.વી. સહિતના વાહનોની નવી સીરીઝ માટે ઈ-ઓક્શનનું આયોજન આણંદ, મંગળવાર, આણંદ જિલ્લાની મોટરિંગ પબ્લિકની સગવડતા માટે એ.આર.ટી.ઓ. કચેરી આણંદ દ્વારા વિવિધ વાહન શ્રેણીઓના પસંદગીના નંબરો માટે ઓનલાઇન ઈ-હરાજી (Re-auction) શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા હેઠળ […]
પેટલાદમાં વરસાદી હોનારતના અસરગ્રસ્તોને નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે સહાયના ચેક અર્પણ
પ્રકાશિત ક્યારે થયું: 19/08/2026પેટલાદના વિવિધ વિસ્તારોના કુલ ચાર અરજદારોને રૂપિયા 3.10 લાખની સહાયના ચેક સોંપવામાં આવ્યા આણંદ, મંગળવાર, પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે અનેક પરિવારોના મકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. આ કુદરતી આપત્તિમાં અસરગ્રસ્ત થયેલા નાગરિકોને ત્વરિત મદદ પૂરી પાડવાના આશય સાથે નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલએ પ્રભાવિત પરિવારોની મુલાકાત લઈ તેઓને મકાન સહાય પેટે […]
પેટલાદના જોગણ મુકામે નવનિર્મિત બસ સ્ટેન્ડનું નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ
પ્રકાશિત ક્યારે થયું: 18/08/2026આણંદ, સોમવાર, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના જોગણ મુકામે (જોગણ શાહપુર પાટિયા) ગ્રામજનોની સુવિધા અર્થે અંદાજિત રૂપિયા ૫ લાખના ખર્ચે તૈયાર થયેલા નવીન બસ સ્ટેન્ડનું લોકાર્પણ રાજ્યના નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ તેમજ પૂજ્ય મહંત શ્રી મસ્ત બાલુરામજી મહારાજના વરદ હસ્તે શુભ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાણા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર […]
ડભાસી ખાતે મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે નવીન દૂધ ઉત્પાદક મંડળીનું ખાતમુહૂર્ત કરાયું
પ્રકાશિત ક્યારે થયું: 18/08/2026સહકારી ક્ષેત્રના સુદ્રઢ સંગઠનથી ગામના પશુપાલન વ્યવસાયને નવી દિશા અને બળ મળશે-મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ આણંદ, સોમવાર, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ડભાસી ગામે નવીન દૂધ ઉત્પાદક મંડળીના ભવનનું ખાતમુહૂર્ત નાણા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નવીન ડેરીના નિર્માણથી ગામના પશુપાલકો અને દૂધ ઉત્પાદકોને આગામી સમયમાં […]
પેટલાદ તાલુકાના જોગણ સીમવર્ગ પ્રાથમિક શાળાના રૂ. ૬૯.૮૦ લાખના ખર્ચે નવનિર્મિત ચાર વર્ગખંડોનું નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ
પ્રકાશિત ક્યારે થયું: 18/08/2026સરકારની પ્રાથમિકતા રાજ્યના તમામ બાળકોને શ્રેષ્ઠ શૈક્ષણિક માળખું અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાની છે – મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ આણંદ, સોમવાર, ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના જોગણ મુકામે આવેલી જોગણ સીમવર્ગ પ્રાથમિક શાળા ખાતે અંદાજિત રૂ. ૬૯.૮૦ લાખના ખર્ચે નવનિર્મિત ચાર વર્ગખંડોનું લોકાર્પણ કાર્યક્રમ નાણા રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ […]
૮૦મા સ્વાતંત્ર્ય પર્વની આણંદ જિલ્લાકક્ષાની ઉમરેઠ ખાતે ભવ્ય ઉજવણી
પ્રકાશિત ક્યારે થયું: 18/08/2026ચૂંટણી પ્રક્રિયા અને સરકારી યોજનાઓના ઉત્કૃષ્ટ પ્રચાર-પ્રસાર બદલ માહિતી કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી સુશીલ ક્રિશ્વિયનનું મંત્રીશ્રી સંજયસિંહ મહીડાના હસ્તે સન્માન કરાયું આણંદ, શનિવાર , ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની આણંદ જિલ્લા કક્ષાની ઉજવણી ઉમરેઠ ખાતે ભારે હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલમાં યોજાઈ હતી. આ ગૌરવપૂર્ણ પ્રસંગે જિલ્લા પ્રશાસન તરફથી વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન […]
૮૦ મો સ્વાતંત્ર્ય પર્વ : આણંદ જિલ્લો
પ્રકાશિત ક્યારે થયું: 18/08/2026વિવિધ સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ સાથે સ્વાતંત્ર પર્વની ઉમરેઠ ખાતે ભવ્ય ઉજવણી ઉમરેઠ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી : પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહીડાએ રાષ્ટ્રધ્વજ લહેરાવી પરેડ નિરીક્ષણ કર્યું વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ : મંત્રીશ્રી સંજયસિંહ મહીડા ઉમરેઠ તાલુકાને વિકાસ કામો માટે મંત્રીશ્રીના વરદ્હસ્તે રૂ.૨૫ લાખનો ચેક એનાયત જિલ્લાને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય […]
નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ આણંદ ખાતેના જિલ્લા રમત સંકુલની લીધી મુલાકાત
પ્રકાશિત ક્યારે થયું: 17/08/2026નાયબ મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા રમત સંકુલમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી ખેલાડીઓ સાથે બેડમિન્ટન રમીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો આણંદ, શુક્રવાર , ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી આજે આણંદ ખાતે યોજાયેલ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા. ત્યારબાદ આણંદ જિલ્લાના પ્રવાસ દરમિયાન આણંદ ખાતે રૂપિયા ૨૨.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ અને વિવિધ આધુનિક માળખાકીય સુવિધાઓથી […]
દેશભક્તિનો રંગ, આણંદ બન્યું તિરંગામય
પ્રકાશિત ક્યારે થયું: 17/08/2026આણંદ ખાતે યોજાયેલ તિરંગા યાત્રામાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી બન્યા સહભાગી આણંદ-વિદ્યાનગર માર્ગ પર રાષ્ટ્રપ્રેમ સાથે ૧૦ હજારથી વધુ નગરજનો તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાયા આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ તિરંગા યાત્રામાં ઘોડેશ્વાર પોલીસ, બાઈક સવાર પોલીસ, હોમગાર્ડ, ટીઆરબી જવાનો, એનસીસીના કેડેટ્સ, વિદ્યાર્થીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરજનો મોટી […]
આણંદના બાકરોલ ખાતે ₹ ૬૭.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક જિલ્લા જેલનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદહસ્તે લોકાર્પણ
પ્રકાશિત ક્યારે થયું: 17/08/2026કેદીઓના સર્વાંગી સુધારા અને સુરક્ષા સુવિધાથી સજ્જ : બાકરોલ ખાતે ૩૭૦ ની ક્ષમતા ધરાવતી નવીન જિલ્લા જેલનું લોકાર્પણ કરાયું ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા આણંદ જેલ અને નડિયાદ જેલ ખાતેના કક્ષા સી-૦૮ તથા બી-૧૬ પોલીસ આવાસોનું ઇ-લોકાર્પણ આણંદ, શુક્રવાર , ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા આણંદ જિલ્લાના બાકરોલ ખાતે ₹ ૬૭.૫૨ કરોડના […]