પ્રેસનોટ- જાહેરાત
‘સેવા સંકલ્પ અભિયાન’ – આણંદ જિલ્લો
પ્રકાશિત ક્યારે થયું: 18/09/2026મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાની વિશેષ ઉપસ્થિતિમાં બોરસદ ખાતે ભૂમિહીન લાભાર્થીઓને આવાસ મંજૂરી પત્રો તથા સહાયનું વિતરણ કરાયું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર છેવાડાના વંચિત માનવીના સન્માનપૂર્ણ જીવન માટે કટિબદ્ધ : મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજા ભાદરણ ખાતે કુલ ૯૬ ભૂમિહીન લાભાર્થી પરિવારોને આવાસ સહાય પૈકી પ્રથમ હપ્તા તરીકે રૂ. ૩૦,૦૦૦ લેખે કુલ રૂ. ૨૮.૮૦ લાખની […]
વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યને હાસલ કરવાનો રસ્તો આત્મનિર્ભરતા અને તેનું શ્રેષ્ઠ સાધન ‘સ્વદેશી’ છે : શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા
પ્રકાશિત ક્યારે થયું: 18/09/2026વડાપ્રધાનશ્રીના જન્મદિવસે વિદ્યાર્થિનીઓ માટે સર્વાઇકલ કેન્સર રસીકરણ અભિયાન તથા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનો પ્રારંભ સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રેસ ભવનનું ખાતમુહૂર્ત અને સ્વદેશી વસ્તુ ભંડારનો શુભારંભ આણંદ, ગુરુવાર , અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના નામાભિધાન સાથે જોડાયેલી આણંદ સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ડો. પ્રદ્યુમન […]
આણંદ જિલ્લાના હલન-ચલનની અશક્તતા ધરાવતા દિવ્યાંગો માટે ૧૯ અને ૨૦ સપ્ટેમ્બરે નિઃશુલ્ક સાધન-સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન
પ્રકાશિત ક્યારે થયું: 17/09/2026મોટરાઈઝ્ડ ટ્રાઈસીકલ, જોયસ્ટીક વ્હિલચેર અને કુત્રિમ અંગોની સહાય માટે રાજ્ય સરકાર અને ગોકુલધામ નાર દ્વારા વિશેષ અભિયાન બે દિવસીય કેમ્પમાં આણંદ જિલ્લાના તમામ તાલુકાઓના દિવ્યાંગોને આવરી લેવાશે દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહી હાઈટેક પ્રોસ્થેટીક સાધનોનો લાભ મેળવવા વહીવટી તંત્રનો અનુરોધ આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં હલન-ચલનની અશક્તતા ધરાવતા અસ્થિવિષયક દિવ્યાંગજનોને આધુનિક સહાયક ઉપકરણો પૂરા પાડી તેમને […]
વડાપ્રધાનશ્રીના સેવા સમર્પણ પર્વ નિમિત્તે આણંદ જિલ્લામાં રક્તદાન કેમ્પનું આયોજન
પ્રકાશિત ક્યારે થયું: 17/09/2026આણંદ જિલ્લામાં “સેવા મેરા યોગદાન” સંકલ્પ અંતર્ગત યોજાશે મહા રક્તદાન યજ્ઞ આણંદ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ૧૭ સપ્ટેમ્બરે વિવિધ સંસ્થાઓ અને સંગઠનોના સહયોગથી જિલ્લામાં ભવ્ય મહા રક્તદાન કેમ્પ યોજાશે આણંદ, બુધવાર, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં સમર્પણના ૨૫ વર્ષ પુરા થવાના ઐતિહાસિક અવસરે સમગ્ર રાજ્યમાં સેવા સંકલ્પ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે […]
આણંદ જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા ૨૦૨૬” અભિયાન યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 17/09/2026તા. ૧૭ સપ્ટેમ્બર થી ૧૭ ઓક્ટોબર સુધી જિલ્લાભરમાં યોજાશે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો આણંદ,બુધવાર , સ્વચ્છતા માટે સ્વૈચ્છિકતા અને સામૂહિક કાર્યવાહીને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશની સાથે આણંદ જિલ્લામાં પણ “સ્વચ્છતા હી સેવા ૨૦૨૬” પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના પેય જળ અને સ્વચ્છતા વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગ, આવાસ […]
તા.17 સપ્ટેમ્બરના રોજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા આણંદ જિલ્લાના પ્રવાસે: વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો અને ખાતમુહૂર્તમાં આપશે હાજરી
પ્રકાશિત ક્યારે થયું: 17/09/2026આણંદ, બુધવાર, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ, તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તારીખ ૧૭/૦૯/૨૦૨૬, ગુરુવારના રોજ આણંદ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ શિક્ષણ, આવાસ અને સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. મંત્રીશ્રીના પ્રવાસ કાર્યક્રમની મુખ્ય વિગતો મુજબ સવારે […]
પ્રજાના દ્વારે પ્રશાસન
પ્રકાશિત ક્યારે થયું: 16/09/2026આણંદ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ: ગ્રામ્ય અને શહેરી વિસ્તારના નાગરિકોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે આણંદ જિલ્લામાં સેવા સેતુનું આયોજન, સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસનો વિગતવાર સમયપત્રક જાહેર આણંદ, સોમવાર, આણંદ જિલ્લાના નાગરિકોની વહીવટી સમસ્યાઓના સ્થળ પર જ અને ત્વરિત નિકાલ માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ‘સેવા સેતુ’ કાર્યક્રમના વિવિધ તબક્કાઓનું આયોજન કરવામાં […]
ખંભાત તાલુકાની વટાદરા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓએ ગામની ૧૯૨૮માં સ્થાપિત ઐતિહાસિક લાયબ્રેરીની મુલાકાત લીધી
પ્રકાશિત ક્યારે થયું: 16/09/2026પુસ્તકો સાથે જ્ઞાનની સફર: ધોરણ-૬ની વિદ્યાર્થીનીઓએ નવ દાયકા જૂના જ્ઞાનના ભંડારને નજીકથી નિહાળ્યો આણંદ, સોમવાર, ખંભાત તાલુકાની વટાદરા પ્રાથમિક કન્યા શાળા દ્વારા વિદ્યાર્થીનીઓમાં વાંચન પ્રત્યે રુચિ વધે અને તેઓ ઐતિહાસિક વારસાથી પરિચિત થાય તેવા હેતુ સાથે એક વિશેષ શૈક્ષણિક મુલાકાતનું આયોજન શાળાના આચાર્ય શ્રી રાકેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શાળાની ધોરણ-૬ની […]
કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન: એક જ મહિનામાં ઓગસ્ટ માસ દરમિયાન ૮,૨૬૪ ટન કચરાનો કરાયું વૈજ્ઞાનિક ઢબે નિકાલ
પ્રકાશિત ક્યારે થયું: 16/09/2026શહેરના સૌંદર્યીકરણમાં બાધારૂપ બનતા ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ (GVP) એટલે કે કચરાના સંવેદનશીલ સ્થળોને નાબૂદ કરવા માટે મનપા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ અંગે કોઈ પણ સમસ્યા, અનિયમિતતા કે ફરિયાદ હોય તો / મહાનગરપાલિકાના ટોલ-ફ્રી નંબર 75748 31719, 75748 31720 પર સંપર્ક કરવા અને સેનિટેશન અંગેની કોઈપણ ફરિયાદ હોય તો 18005999645 સંપર્ક […]
આણંદ ખાતે માટીના ગણપતિથી પર્યાવરણ સંરક્ષણની સાથે બહેનોને મળી રોજગારી
પ્રકાશિત ક્યારે થયું: 16/09/2026આસ્થા સખી મંડળની ૨૦થી વધુ બહેનો દ્વારા ૧૪ વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓનું કરવામાં આવે છે વેચાણ આણંદ, સોમવાર, ગણેશોત્સવ માત્ર ભક્તિ અને શ્રદ્ધાનું પર્વ જ નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતું પર્વ પણ બની રહ્યું છે. પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ વધતાં હવે લોકો પી.ઓ.પી.ની મૂર્તિઓની જગ્યાએ માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓ તરફ વળી રહ્યા છે. […]