પ્રેસનોટ- જાહેરાત
એસ.એસ. હોસ્પિટલ પેટલાદને Post MBBS ડિપ્લોમા કોર્સ માટે NBEMS ની માન્યતા મળી
પ્રકાશિત ક્યારે થયું: 28/09/2026પેટલાદની એસ.એસ. હોસ્પિટલમાં શરૂ થશે Post MBBS ડિપ્લોમા કોર્સ : આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બનશઆણંદ જિલ્લાની પ્રથમ હોસ્પિટલ: એસ.એસ. હોસ્પિટલ પેટલાદને NBEMS નવી દિલ્હી દ્વારા મળ્યું એક્રેડિટેશન આણંદ, રવિવાર : આણંદ જિલ્લાના પેટલાદ ખાતે આવેલી એસ.એસ. હોસ્પિટલને નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (NBEMS), નવી દિલ્હી દ્વારા Post MBBS ડિપ્લોમા કોર્સ ચલાવવા માટે સત્તાવાર […]
કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકરોલ ગેટ અને જીટોડીયા ખાતે કચરાના વર્ગીકરણ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો: નાગરિકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા આહવાન
પ્રકાશિત ક્યારે થયું: 28/09/2026આણંદ, રવિવાર, કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ, સુંદર અને આરોગ્યપ્રદ બનાવવાના ભગીરથ પ્રયાસોના ભાગરૂપે બાકરોલ ગેટ અને જીટોડીયા વિસ્તાર ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામ દરમિયાન સ્થાનિક નગરજનોને ઘરમાં ઉત્પન્ન થતા કચરાના યોગ્ય નિકાલ અને તેના વર્ગીકરણ અંગે વિગતવાર સમજણ આપવામાં આવી હતી. મહાનગરપાલિકાની ટીમ દ્વારા લોકોને પ્રત્યક્ષ રીતે ભીના […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા વિશાળ સ્વચ્છતા ઝુંબેશ: શહેરની તમામ ૧.૪૬ લાખથી વધુ મિલકતો પર પહોંચી નાગરિકો પાસેથી લેવાશે ‘સ્વચ્છતા સંકલ્પ પત્ર’
પ્રકાશિત ક્યારે થયું: 28/09/2026‘નિર્મળ ગુજરાત ૨.૦’ અંતર્ગત “મારું શહેર, મારું ગૌરવ”ના સૂત્ર સાથે ડોર-ટુ-ડોર અભિયાનનો પ્રારંભ નાગરિકો અને મનપા તંત્રની સહિયારી ભાગીદારીથી શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવાનો ભગીરથ પ્રયાસ આણંદ, રવિવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તાર- શહેરને સ્વચ્છતા ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર બનાવવા અને નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગરૂકતા લાવવાના શુભ આશય સાથે મહાનગરપાલિકા દ્વારા એક વ્યાપક સ્વચ્છતા ઝુંબેશની શરૂઆત […]
વાસદ નજીક મહીસાગર નદીના પટમાં 108 ની ટીમે કરાવી સફળ પ્રસૂતિ: માતા અને નવજાત શિશુ સુરક્ષિત
પ્રકાશિત ક્યારે થયું: 28/09/2026આણંદ, રવિવાર, આપત્તિના સમયે દેવદૂત બનીને પહોંચતી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાએ ફરી એકવાર પોતાની ત્વરિત કામગીરી અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તારીખ 27 સપ્ટેમ્બરના રોજ સવારે 08:36 કલાકે વાસદ સ્થિત મહીસાગર નદીના પટ વિસ્તારમાંથી એક ગર્ભવતી મહિલા માટે ઈમરજન્સી કોલ મળતા જ વાસદ IFT 108 એમ્બ્યુલન્સ ટીમ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તત્કાળ […]
આંગણ મિલન સેવા કાર્યક્રમ-૨૦૨૬
પ્રકાશિત ક્યારે થયું: 28/09/2026મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં બોરસદ ઘટક-૧ ના બહુચરમાતા આંગણવાડી કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો આણંદ, શુક્રવાર ,‘આંગણ મિલન સેવા કાર્યક્રમ-૨૦૨૬’ અંતર્ગત ભાદરણ સેજા હેઠળના બોરસદ ઘટક-૧ સ્થિત આંગણવાડી કેન્દ્ર ‘બહુચરમાતા’ ખાતે કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી રમણભાઈ સોલંકી તથા ઉપસ્થિત પદાધિકારીઓએ આંગણવાડીના ભૂલકાંઓને નિયત મેનુ મુજબનો પૌષ્ટિક […]
આણંદ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ
પ્રકાશિત ક્યારે થયું: 28/09/2026તારીખ 28 સપ્ટેમ્બર ના રોજ આણંદ તાલુકાના ખંભોળજ ગામે, ઉમરેઠ તાલુકાના ખાખણપુર ગામે, પેટલાદ તાલુકાના બાંધણી ગામે અને આકલાવ તાલુકાના બામણગામ ગામે કાર્યક્રમ યોજાશે ઘર આંગણે વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા અનુરોધ આણંદ, શુક્રવાર, રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં બારમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન અંતર્ગત આણંદ જિલ્લામાં […]
વિશ્વ પ્રવાસન દિવસ : પ્રવાસનથી જ મળશે સંસ્કૃતિ, રોજગાર અને વિકાસને નવી દિશા
પ્રકાશિત ક્યારે થયું: 28/09/2026પ્રવાસન એટલે માત્ર મનોરંજન નહીં, પણ સંસ્કૃતિ અને વિકાસની ઓળખ આણંદ,શુક્રવાર,વિશ્વ પ્રવાસન દિવસ દર વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. પ્રવાસન ક્ષેત્રના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ લાવવા, વિવિધ દેશો અને પ્રદેશોની સંસ્કૃતિને નજીકથી સમજવા તેમજ પ્રવાસનના આર્થિક અને સામાજિક મહત્વને ઉજાગર કરવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રવાસન આજે માત્ર મનોરંજન કે […]
આણંદ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ
પ્રકાશિત ક્યારે થયું: 28/09/2026તારીખ 28 સપ્ટેમ્બર ના રોજ સોજીત્રા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે ઘર આંગણે વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા નગરજનોને અનુરોધ આણંદ, શુક્રવાર, રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં બારમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન અંતર્ગત આણંદ જિલ્લામાં ગ્રામજનોને ઘર આંગણે જ વિવિધ સરકારી યોજના ના લાભો મળી રહે […]
આણંદ જિલ્લા ફુડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગ દ્વારા ખાદ્ય એકમો સામે યોજી સ્પેશ્યલ ડ્રાઇવ
પ્રકાશિત ક્યારે થયું: 28/09/2026એક અઠવાડિયામાં જિલ્લાની ૩૮ હોસ્ટેલ અને કેન્ટીન ખાતે ખાદ્ય સામગ્રીની સઘન તપાસ હાથ ધરાઈ શંકાસ્પદ જણાતા કુલ ૧૩ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્રિત કરી પરીક્ષણ અર્થે સરકાર માન્ય લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા પ્રાથમિક ક્ષતિઓ અને ખામીઓ જણાઈ આવતા ૧૧ હોસ્ટેલ અને કેન્ટીનને સુધારા નોટીસ આપવામાં આવી આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સલામત, સ્વચ્છ અને […]
આણંદ ખાતે ‘વિકસિત ભારત યુવા નેતા સંવાદ-૨૦૨૭’ અંતર્ગત જીલ્લા કક્ષા યુવા ઉત્સવનું આયોજન
પ્રકાશિત ક્યારે થયું: 28/09/2026આણંદ જિલ્લાના ૧૫ થી ૨૯ વર્ષના યુવાનો માટે પ્રતિભા પ્રદર્શનની સુવર્ણ તક: વિજેતાઓ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે સાંસ્કૃતિક અને ડિજિટલ એમ બે મુખ્ય ટ્રેક હેઠળ વિવિધ ૧૦થી વધુ સ્પર્ધાઓ યોજાશે તા. ૯ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરાવી શકાશે આણંદ, શુક્રવાર, ગાંધીનગરના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપક્રમે આણંદ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક […]