પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કોઈ ફોટો નથી

આણંદ તાલુકાના સામરખા, ચિખોદરા અને બોરીઆવીમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 25/09/2026

કુલ ૪,૦૨૨ જેટલા લાભાર્થીઓને સ્થળ પર જ અનેકવિધ સેવાઓ અને યોજનાકીય લાભો અપાયા આણંદ, ગુરૂવાર , રાજ્ય સરકારના પ્રજાભિમુખ અભિગમને સાકાર કરવાના ભાગરૂપે આણંદ તાલુકાના બોરીયાવી નગરપાલિકા વિસ્તાર તેમજ ચિખોદરા અને સામરખામાં ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયા હતા. નાગરિકોને સરકારી યોજનાઓના લાભો અને વિવિધ પ્રમાણપત્રો ઘરઆંગણે જ તથા એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તે હેતુથી […]

કોઈ ફોટો નથી

તા.25 સપ્ટેમ્બર ના રોજ બોરસદ તાલુકાના સારોલ ગામે અને તારાપુર તાલુકાના મોરજ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 25/09/2026

બોરસદ તાલુકાના સારોલ ગામે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી ઉપસ્થિત રહેશે આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લામાં યોજાઇ રહેલા સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત તારીખ 25 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ સવારે 9:00 કલાકે બોરસદ તાલુકાના સારોલ પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. આ સેવા સેતુ કાર્યક્રમ દહેવાણ, કઠોલ, ઉમલાવ, ગોરવા, સારોલ, ગાજણા અને વાલવોડ ગામના […]

બોરસદ તાલુકાના ઝારોલા ખાતે 'સેવા સેતુ' કાર્યક્રમ યોજાયો

બોરસદ તાલુકાના ઝારોલા ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 25/09/2026

સેવાસેતુ કાર્યક્રમમાં ૧૫૩૬ અરજીઓનો સ્થળ પર જ ૧૦૦% સકારાત્મક નિકાલ કરાયો આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ખાતે પ્રાંત અધિકારીશ્રી અમિત પટેલની ઉપસ્થિતિમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામજનોને શાસન અને વહીવટી સેવાઓ સીધી તેમના ઘરઆંગણે અને ઝડપી રીતે ઉપલબ્ધ કરાવવાના હેતુથી યોજાયેલ આ કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ પ્રમાણપત્રો અને સેવાઓનું વિતરણ કરવામાં આવ્યુ […]

વલ્કન ઇન્ડસ્ટ્રીયલ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી પેટલાદ તાલુકામાં ₹10 લાખના ખર્ચે ભૂલકાઓ માટે આધુનિક આંગણવાડીનું થશે નિર્માણ

વલ્કન ઇન્ડસ્ટ્રીયલ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી પેટલાદ તાલુકામાં ₹10 લાખના ખર્ચે ભૂલકાઓ માટે આધુનિક આંગણવાડીનું થશે નિર્માણ

પ્રકાશિત ક્યારે થયું: 25/09/2026

શિક્ષણ અને સંસ્કારના સમન્વય સાથે આંગણવાડીના નૂતન ભવનનું ભૂમિપૂજન કરતા નાના રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ આણંદ, ગુરૂવાર, પેટલાદ તાલુકામાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને પાયાના શિક્ષણને વધુ સુદ્રઢ બનાવવાના ઉમદા હેતુ સાથે વલ્કન ઇન્ડસ્ટ્રીયલ પ્રા. લિ. ના વિશેષ સહયોગથી નિર્માણ પામનાર નવીન આંગણવાડીનું ખાતમુહૂર્ત નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાની તમામ સરકારી કચેરીઓની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

પ્રકાશિત ક્યારે થયું: 25/09/2026

એજન્ટો દ્વારા નાગરિકોની છેતરપિંડી રોકવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું: ઉલ્લંઘન કરનાર સામે થશે કડક કાર્યવાહી તા. ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ સુધી આ જાહેરનામું અમલમાં રહેશે આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લામાં આવેલી સરકારી કચેરીઓમાં કામકાજ અર્થે આવતા અરજદારોને છેતરાતા બચાવવા અને વચેટીયાઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાહુલ ગમારા દ્વારા ગુજરાત પોલીસ […]

કોઈ ફોટો નથી

દિવાળીના તહેવાર દરમ્યાન બોરસદ અને આંકલાવ તાલુકામાં દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા. ૯ મી ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે

પ્રકાશિત ક્યારે થયું: 25/09/2026

આણંદ, ગુરૂવાર , બોરસદના સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેસ્ટશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી નવેમ્બર માસમાં આવનાર દિવાળીના તહેવાર દરમ્યાન ફટાકડાંના હંગામી સંગ્રહ/વેચાણ કરવાનો પરવાનો મેળવવા માંગતા બોરસદ અને આંકલાવ તાલુકાના અરજદારોએ નિયત નમૂનામાં અરજી ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરી તથા અરજી ફોર્મ ઉપર રૂ.૩ ની કોર્ટ ફી ટિકિટ લગાવી જરૂરી આધાર પુરાવાઓ સામેલ રાખી તા.૦૯/૧૦/૨૦૨૬ સુધીમાં […]

સુણાવ ખાતે સેવા અને સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો: શ્રમદાન દ્વારા 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'નો સંદેશ ઘેર-ઘેર પહોંચાડાયો

સુણાવ ખાતે સેવા અને સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો: શ્રમદાન દ્વારા ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’નો સંદેશ ઘેર-ઘેર પહોંચાડાયો

પ્રકાશિત ક્યારે થયું: 25/09/2026

આણંદ, ગુરૂવાર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા, સુશાસન, સમર્પણ અને જનકલ્યાણના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે પેટલાદ તાલુકાના સુણાવ ખાતે નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘સેવા અને સ્વચ્છતા’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાન માત્ર એક દિવસ પૂરતું ન રહેતા આપણે જ્યાં રહીએ છીએ […]

“સ્વચ્છતા હી સેવા-૨૦૨૬” પખવાડિયા અંતર્ગત જિલ્લામાં વિવિધ સફાઈ અને લોકજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયા

પ્રકાશિત ક્યારે થયું: 24/09/2026

આણંદ, બુધવાર , ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના પેયજળ અને સ્વચ્છતા વિભાગ તથા શહેરી વિકાસ મંત્રાલય, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬થી ૨જી ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન “સ્વચ્છતા હી સેવા ૨૦૨૬” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષની થીમ “સ્વચ્છતામે સહભાગ, સ્વચ્છ ભારત, વિકસિત ભારત” રાખવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છતા […]

આણંદ ખાતે સપ્ટેમ્બર માસનો જિલ્લા કક્ષાનો 'સ્વાગત' ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

આણંદ ખાતે સપ્ટેમ્બર માસનો જિલ્લા કક્ષાનો ‘સ્વાગત’ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 24/09/2026

જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને કુલ ૧૬ અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ કરાયું આણંદ, બુધવાર , રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી આરંભાયેલ સ્વાગત- ફરિયાદ નિવારણના પ્રજાલક્ષી કાર્યક્રમ અંતર્ગત હજારો અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું છે. પ્રતિમાસ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ સ્વાગત કાર્યક્રમ યોજાય છે. જે અન્વયે આણંદ જિલ્લાના અરજદારોના પ્રશ્નોનું […]

આણંદ ખાતે

આણંદ ખાતે “સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ” માં “સેવા મેરા યોગદાન” કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 24/09/2026

ધારાસભ્ય શ્રી અને કલેક્ટરશ્રી ની ઉપસ્થિતિમાં બાળકોને શૈક્ષણિક કિટ્સ, કપડાં અને રમતગમતના સાધનોનું કરાયું વિતરણ વિકસિત ભારત ૨૦૪૭ ના સંકલ્પ સાથે આણંદના ચિલ્ડ્રન હોમમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરાઈ આણંદ, બુધવાર, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામક, સમાજ સુરક્ષા પ્રભાગ ગાંધીનગર સંચાલિત આણંદ સ્થિત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે ભારત સરકાર અને માય ભારત પોર્ટલ […]