નવું શું છે
આણંદ જિલ્લામાં નારી વંદન સપ્તાહની ઉજવણી
પ્રકાશિત ક્યારે થયું: 06/08/2025બોરસદ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી રહ્યા છે. આજે મહિલા નેતૃત્વ દિવસ ની ઉજવણીનો કાર્યક્રમ બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને બોરસદ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ […]
કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જુલાઈ માસ દરમિયાન ૧૮ સંસ્થાઓ ખાતે મચ્છરના પોરા જોવા મળતા વસુલ્યો રૂપિયા ૮૭ હજારનો દંડ
પ્રકાશિત ક્યારે થયું: 06/08/2025ડેન્ગ્યુ અને મેલેરિયાના નોટિફિકેશન એક્ટની અમલવારી માટે ૨૦૦ વ્યક્તિઓને અપાઈ નોટિસ મનપા વિસ્તારમાં આરોગ્ય વિભાગની ૪૨ ટીમ દ્વારા ૫૮,૧૨૨ ઘરોનો કરવામાં આવ્યો સર્વે આણંદ, મંગળવાર: આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને માર્ગદર્શન હેઠળ મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર રાજેશ પટેલ દ્વારા મનપા વિસ્તારમાં ૪૨ જેટલી ટીમો બનાવીને આરોગ્યલક્ષી વાહકજન્ય અટકાયત કામગીરી કરી રહ્યા છે. […]
કરમસદ – આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં રોડ પર પડેલા ખાડા તથા ખરાબ થયેલ રોડ ને હોટ મિક્સ મટીરીયલ દ્વારા પેચવર્કની કામગીરી હાથ ધરાઈ
પ્રકાશિત ક્યારે થયું: 06/08/2025આણંદ, મંગળવાર: કરમસદ- આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓ, રસ્તાઓ ઉપર પડેલ ખાડાઓ પૂરીને રોડ રીસરફેસિંગ, પેચ વર્કની કામગીરી કરી રસ્તાઓ મોટરેબલ બનાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આણંદ મહાનગરપાલિકાના સીટી એન્જિનિયર શ્રી જીગર પટેલના જણાવ્યા મુજબ મનપાના રોડ વિભાગ દ્વારા રોડ રસ્તા રીપેરીંગ […]
આજે તા. ૦૬ ઓગસ્ટ ના રોજ પેટલાદ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 06/08/2025સંસ્કૃત સપ્તાહની ઉજવણી દ્વારા યુવા પેઢીમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ જગાવવાનો પ્રયાસ તા. ૦૬ થી ૦૮ ઓગસ્ટ દરમિયાન ત્રિ દિવસીય સંસ્કૃત ઉત્સવ ઉજવાશે આણંદ, મંગળવાર: ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણી સમગ્ર રાજ્યની સાથે સાથે આણંદ જિલ્લામાં તા.૦૬ થી ૦૮ ઓગસ્ટ દરમિયાન યોજાનાર સંસ્કૃત ગૌરવ યાત્રા અને અન્ય કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમ […]
વલ્લભ વિદ્યાનગરમાં આવેલ નલિની આર્ટસ કોલેજ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ
પ્રકાશિત ક્યારે થયું: 05/08/2025આણંદ,સોમવાર: નારી વંદન સપ્તાહ નિમિત્તે આજે મહિલા સ્વાવલંબન દિવસ આણંદના વલ્લભ વિદ્યાનગર સ્થિત નલિની-અરવિંદભાઈ એન્ડ ટી.વી.પટેલ આર્ટસ કોલેજ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા ઉપસ્થિત મહિલાઓને આત્મનિર્ભર બની સમાજનું આગવુ પ્રતિનિધિત્વ કરવા માટેનું માર્ગદર્શન, અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા બાબતે સમજ પુરી પાડીને કુલ ત્રણ નોકરીદાતા કંપનીઓ જેમાં કુલ ૧૫૩(નોકરી મેળવવા માટેની […]
મીલેટમાંથી વિવિધ વાનગીઓના વેચાણ થકી આત્મનિર્ભર બનીને નારી સ્વાવલબંનનું અનોખું દ્રષ્ટાંત પૂરું પાડતા આણંદના હર્ષિલાબેન પરમાર
પ્રકાશિત ક્યારે થયું: 05/08/2025પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી પોતાના ખેતરમાં મિલેટનું વાવેતર કરીને તેમાંથી જ બેકરી આઈટમ બનાવતા હર્ષિલાબેન. આણંદ, સોમવાર: આણંદમાં રહેતા હર્ષિલાબેન પરમાર દ્વારા વિવિધ પ્રકારના મિલેટ જેવા કે, બાજરી, રાગી, કોદરી વગેરેમાંથી ટેસ્ટી અને લિજ્જતદાર વાનગીઓ બનાવીને વેચવામાં આવે છે. જેમાં બેકરીની વાનગીઓ જેવી કે, મફીન્સ, કુકીઝ એ બધી તૈયાર મળે છે. જ્યારે રેડી ટુ ઇટ જેવા […]
આણંદ ખાતે તા.૨૨ મી ઓગસ્ટના રોજ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે
પ્રકાશિત ક્યારે થયું: 05/08/2025આણંદ, સોમવાર: જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આગામી તા.૨૨ ઓગસ્ટ ૨૦૨૫ના શુક્રવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે સરકીટ હાઉસ ,આણંદ ખાતેના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે. સંકલન અને ફરિયાદ સમિતિની ભાગ-૧ ની બેઠક યોજાયા બાદ તરત જ સંકલન સમિતિના ભાગ-૨ ની બેઠક યોજાશે. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મળનાર આ બેઠકમાં સંબંધિત તમામ […]
આણંદ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં ગંદકી અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કાર્યવાહી: રૂપિયા 1.03 લાખ દંડ વસૂલાયો
પ્રકાશિત ક્યારે થયું: 02/08/2025આણંદ, શુક્રવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના મુજબ મનપા હસ્તકની સેનિટેશન વિભાગની ટીમ દ્વારા જુલાઈ માસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં જાહેરમાં ગંદકી કરતા લોકો સામે તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરતાં એકમો સામે દંડકીય કાર્યવાહી કરી રૂપિયા ૧,૦૩,૯૦૦/–નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે, અને ૯૦ કિલો […]
આણંદ જિલ્લામાં તા. ૨૬ મી ઓગસ્ટના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 02/08/2025અરજદારો તા. ૧૦ મી ઓગસ્ટ સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે. સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે. આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૬/૦૮/૨૦૨૫ ને મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના […]
લાંભવેલ પ્રાથમિક શાળાથી રાવળાપુરા તરફ જતો જુનો ડામર રોડ તોડી નવીન આર.સી.સી ટ્રીમીક્ષ રોડ બનાવવાની કામગીરી અન્વયે રસ્તા ડાયવર્ટ કરાયા
પ્રકાશિત ક્યારે થયું: 02/08/2025તા.૨૨ ઓક્ટોબર સુધી ડાયવર્ટ કરાયેલા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. આણંદ,શુક્રવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ લાંભવેલ પ્રાથમિક શાળાથી રાવળાપુરા તરફ જતો જુનો ડામર રોડ તોડી નવીન આર.સી.સી ટ્રીમીક્ષ રોડ બનાવવાની કામગીરી ચાલુ હોય આ રસ્તો ભારે વાહન માટે બંધ કરવા તથા આંકાંક્ષા હોસ્પીટલથી રાવળાપુરા જતા રસ્તાનો ઉપયોગ કરતાં ભારે વાહનોની અવરજવર કરવા માટે તા.૨૨ […]