નવું શું છે

કોઈ ફોટો નથી

ઉમરેઠ-ભાલેજ રાજ્ય ધોરીમાર્ગ પર રતનપુરા ગામ પાસેના જોખમી બ્રીજ પર વાહન અવરજવર પ્રતિબંધ અને ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામું

પ્રકાશિત ક્યારે થયું: 07/08/2025
કોઈ ફોટો નથી

થામણા ખાતે એન.સી.સી. વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટિસ કેમ્પ યોજવા માટે જાહેરનામું

પ્રકાશિત ક્યારે થયું: 07/08/2025
કોઈ ફોટો નથી

NEET-PG 2025 પરીક્ષા માટે આણંદ જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ સચાલન માટે જાહેરનામું

પ્રકાશિત ક્યારે થયું: 07/08/2025
કોઈ ફોટો નથી

કંસારી-બોરસદ સીમ વચ્ચે નહેર પર આવેલા જર્જરીત બ્રીજ પર વાહન અવરજવર પ્રતિબંધ અંગે જાહેરનામું

પ્રકાશિત ક્યારે થયું: 07/08/2025
કોઈ ફોટો નથી

ઉનેલી ગામ નજીક જર્જરીત બ્રીજ પર વાહન અવરજવર પ્રતિબંધ અંગે જાહેરનામું

પ્રકાશિત ક્યારે થયું: 07/08/2025
આણંદ જિલ્લામાં વરસાદના કારણે ખરાબ થયેલ રસ્તાઓનું દુરસ્તી કામ ઝડપભેર પૂર્ણ કરાશે - કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશ ગઢવી

આણંદ જિલ્લામાં વરસાદના કારણે ખરાબ થયેલ રસ્તાઓનું દુરસ્તી કામ ઝડપભેર પૂર્ણ કરાશે – કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશ ગઢવી

પ્રકાશિત ક્યારે થયું: 07/08/2025

આણંદ, બુધવાર: જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય અને પંચાયત હસ્તકના રસ્તાઓ મોટરેબલ બનાવવા માટે આણંદના કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશ ગઢવીને જણાવ્યું છે અને આ કામગીરી હાલમાં વરસાદે વિરામ લેતા ઝડપભેર પૂર્ણ કરવા પણ જણાવ્યું છે જેથી આણંદ જિલ્લાના નગરજનોને વાહન વ્યવહારમાં તકલીફનો સામનો […]

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય રસ્તાઓ ઉપર દબાણ કરનારા ૨૨ એકમોને રૂપિયા ૧.૩૦ લાખની દંડ ભરવા અપાઈ નોટીસ

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય રસ્તાઓ ઉપર દબાણ કરનારા ૨૨ એકમોને રૂપિયા ૧.૩૦ લાખની દંડ ભરવા અપાઈ નોટીસ

પ્રકાશિત ક્યારે થયું: 07/08/2025

આણંદ, બુધવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને માર્ગદર્શન હેઠળ મનપાનો એસ્ટેટ વિભાગ કામ કરી રહ્યો છે. મનપાના એસ્ટેટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ મનપા વિસ્તારના વિવિધ મુખ્ય માર્ગ, ચાર રસ્તાઓ ઉપરથી દબાણો લારી ગલ્લા દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ કાર્યવાહી સતત ચાલુ રહેશે, જેથી મુખ્ય માર્ગો ઉપર નગરજનોને નડતરરૂપ […]

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગ અટકાયત માટે વિવિધ કામગીરી કરાઈ

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગ અટકાયત માટે વિવિધ કામગીરી કરાઈ

પ્રકાશિત ક્યારે થયું: 07/08/2025

આરોગ્ય કર્મીઓ દ્વારા ૪.૪૫ લાખ ઉપરાંત ઘરોમાં સર્વે કરતા ૬૭૨૨ ઘરો ખાતે મચ્છર ઉત્પત્તિના પોરા મળી આવ્યા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં ઘટાડો કરવા દરેક નાગરિક પોતાની ફરજ બજાવે તે જરૂરી ઘરની અંદર અને આસપાસ પાણી ભરેલા પાત્રો તપાસી તેને નિયમિત સફાઈ કરી ઢાંકવા જરૂરી આણંદ, બુધવાર: ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણીમાં મચ્છરોનો વ્યાપક ઉપદ્રવ થતો […]

તા.૧૨ મી ઓગસ્ટ ના રોજ આણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાશે

તા.૧૨ મી ઓગસ્ટ ના રોજ આણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 07/08/2025

આ તિરંગા યાત્રામાં નગરજનોને જોડાવા અનુરોધ કરતા જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજ ના સન્માનમાં સ્વતંત્રતા પખવાડિયા દરમિયાન “હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા” સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ”ની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. આ કાર્યક્રમના સુચારું આયોજન અર્થે કલેકટર કચેરી આણંદ ખાતે જિલ્લા […]

પેટલાદ ખાતે ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી

પેટલાદ ખાતે ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી

પ્રકાશિત ક્યારે થયું: 07/08/2025

કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંસ્કૃત ભાષામાં ઉદબોધન કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા સંસ્કૃત માત્ર ભાષા નથી, તે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે – કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી પેટલાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સંસ્કૃત ગૌરવ યાત્રા રેલી યોજાઇ વૈદિક મંત્રોચાર સાથે સંસ્કૃત યાત્રાનો શુભારંભ, સંસ્કૃત શ્લોકના ઉચ્ચારણ સાથે સંસ્કૃત ભાષા પ્રેમીઓ યાત્રામાં જોડાયા   આણંદ, બુધવાર:  રાજ્યના શિક્ષણ વિભાગ […]