પ્રેસનોટ- જાહેરાત
આણંદ જિલ્લા ફુડ સેફટી વિભાગ દ્વારા વિવિધ રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીના એકમો ખાતે સઘન તપાસ હાથ ધરાઈ
પ્રકાશિત ક્યારે થયું: 09/04/2026તપાસ દરમિયાન વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ ૪૩ જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા આણંદ, બુધવાર આણંદ જિલ્લાના ફુડ સેફટી વિભાગ દ્વારા છેલ્લા બે અઠવાડિયા દરમિયાન આણંદ શહેર તેમજ જિલ્લાના અન્ય તાલુકાઓમાં આવેલી વિવિધ રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીના એકમો ખાતે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે સુનિશ્ચિત […]
૧૧૧ – ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી ૨૦૨૬
પ્રકાશિત ક્યારે થયું: 09/04/2026દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે મતદાન મથકો પર ‘સુગમ’ સુવિધાઓ ઉભી કરાઈ આણંદ, બુધવાર , ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ૨૩ એપ્રિલ, ૨૦૨૬ની તારીખ જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણીમાં દિવ્યાંગ (PwD) અને વરિષ્ઠ નાગરિકો કોઈપણ અવરોધ વગર અને ગૌરવપૂર્ણ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર […]
આણંદ જિલ્લાના કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા નાણાકિય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન સઘન કામગીરી કરાઈ
પ્રકાશિત ક્યારે થયું: 08/04/2026જિલ્લાના ૭૪૮૭ એકમોના વજન અને માપના સાધનોની ચકાસણી મુદ્રાકન કરી કુલ રૂ. ૬૨ લાખથી વધુની ચકાસણી ફિ વસુલ કરાઈ આણંદ , મંગળવાર , આણંદ જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન તંત્રના મદદનીશ નિયંત્રકશ્રીએ એક યાદીમાં જણાવ્યા મુજબ કાનૂની માપ વિજ્ઞાન તંત્ર આણંદ દ્વારા નાણાકિય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લાના ૭૪૮૭ એકમોના વજન અને માપના સાધનોની ચકાસણી મુદ્રાકન કરી […]
આણંદ એલસીબીમાંથી બદલી થતા વિદાય લઈ રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર બ્રહ્મભટ્ટની પર્યાવરણ બચાવવા અનોખી પહેલ
પ્રકાશિત ક્યારે થયું: 08/04/2026સરકારી અધિકારી કે પોલીસ અધિકારી કે કર્મચારીઓની બદલી થાય ત્યારે સાથી કર્મચારીઓ અને સ્ટાફ વિદાય લેતા અધિકારી કે કર્મચારીઓ પર ગુલાબનાં ફુલોની વર્ષા કરી ભાવભીની વિદાય આપતા હોય છે ત્યારે આણંદની લોકલ ક્રાઈમ બ્રાંચમાંથી બદલી થતા વિદાય લેતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર બ્રહ્મભટ્ટએ પુષ્પવર્ષાને બદલે સ્મૃતિ વૃક્ષારોપણ કરી અનોખી પ્રેરણા આપી છે. આણંદ ટાઉન […]
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬
પ્રકાશિત ક્યારે થયું: 08/04/2026બોરસદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે 04 ઉમેદવારી પત્રો ભરાયા જિલ્લામાં ૨૬ એપ્રિલે મતદાન અને ૨૮ એપ્રિલે મતગણતરી યોજાશે ૧૧ એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે આણંદ, મંગળવાર , રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે આણંદ જિલ્લામાં પણ આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ શરૂ […]
તા.૧૧/૦૪/૨૦૨૬ સુધી ગણેશ ચોકડીથી અમૂલ ડેરી સાઈડ અને અમુલ ડેરીથી ગણેશ ચોકડી સાઇડના બન્ને બાજુના સર્વિસ રોડ પરથી ભારે/મધ્યમ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ
પ્રકાશિત ક્યારે થયું: 08/04/2026ભારે/મધ્યમ પ્રકારના વાહનોની અવરજવર માટે ટ્રાફીક ડાયવર્ટ કરવા અર્થે વૈકલ્પિક માર્ગ સાથેનું જાહેરનામુ પ્રસિધ્ધ આણંદ, મંગળવાર , આણંદમાં PCS Girder Lunching ની કામગીરી તા.૧૧/૦૪/૨૦૨૬ (કુલ ૭ દિવસ) દરમ્યાન હાથ ઘરવા ગણેશ ચોકડીથી અમૂલ ડેરી સાઈડ અને અમુલ ડેરીથી ગણેશ ચોકડી સાઇડના બન્ને બાજુના સર્વિસ રોડ બંઘ કરી ઉકત કામગીરી દરમ્યાન ભારે મધ્યમ પ્રકારના વાહનોની અવરજવર […]
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026
પ્રકાશિત ક્યારે થયું: 08/04/2026તારીખ 10 અને 11 એપ્રિલના રોજ ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારી/કર્મચારીઓને ડી.એમ. પટેલ કોલેજ, ઓડ ખાતે તાલીમ આપવામાં આવશે આણંદ, મંગળવાર , 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારી/ કર્મચારીઓને ત્રણ […]
111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-2026
પ્રકાશિત ક્યારે થયું: 08/04/2026જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરી ખાતે ત્રીજા માળે રાઉન્ડ ધ ક્લોક ધમધમતી ચૂંટણી શાખા જિલ્લા ચૂંટણી અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તથા ચૂંટણી શાખાના અધિકારી કર્મચારીઓ કરી રહ્યા છે સતત કામગીરી શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે જિલ્લા ચૂંટણીતંત્ર સુસજ્જ આણંદ, મંગળવાર , આણંદ જિલ્લામાં 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની ભારતીય […]
111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-2026
પ્રકાશિત ક્યારે થયું: 07/04/2026આચારસંહિતા ભંગની ફરિયાદ ટોલ ફ્રી નંબર 1950, 1800-426-2560 ઉપર અને C-vigil એપ દ્વારા ઓનલાઈન કરી શકાય કલેકટર કચેરી ખાતે 24×7 કંટ્રોલરૂમ કાર્યરત આણંદ, સોમવાર , 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત ભારતના ચૂંટણી પંચ દ્વારા થયા બાદ આગામી તારીખ 23મી એપ્રિલ 2026 ને ગુરૂવારના રોજ મતદાન થનાર છે, ત્યારે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને […]
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026
પ્રકાશિત ક્યારે થયું: 07/04/2026ઉમરેઠ તાલુકામાં યોજાયું મતદાતા જાગૃતિ અભિયાન ઉમરેઠ તાલુકાની હાઇસ્કુલો ખાતે યોજાયા વિવિધ કાર્યક્રમ આણંદ, સોમવાર , 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આગામી તારીખ 23 એપ્રિલ ના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્વીપ કાર્યક્રમના નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદીએ મતદારો પોતાના […]