પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કોઈ ફોટો નથી

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

પ્રકાશિત ક્યારે થયું: 07/04/2026

મતદારો મતદાનના દિવસે ચૂંટણી કાર્ડ સિવાયના ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય 12 દસ્તાવેજો પૈકી કોઈ પણ 01 દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકશે બિન નિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી થયેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત “અસલ પાસપોર્ટ” રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે આણંદ, સોમવાર , 111 – ઉમરેઠ વિધાનસભા મત વિભાગની […]

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી : ૨૦૨૬

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી : ૨૦૨૬

પ્રકાશિત ક્યારે થયું: 07/04/2026

મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે નોડલ અધિકારીશ્રીઓની કામગીરીની સમિક્ષા કરી આણંદ, સોમવાર , આણંદ જિલ્લાની ૧૧૧-ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી સંદીપ સાગળેએ આજે વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી નોડલ અધિકારીશ્રીઓની કામગીરીની સમીક્ષા કરી હતી.મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે […]

111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી - 2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026

પ્રકાશિત ક્યારે થયું: 06/04/2026

મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત ઉમરેઠ તાલુકાની હાઇસ્કુલો ખાતે યોજાઇ રંગોળી સ્પર્ધા આણંદ, શનિવાર , 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આગામી તારીખ 23 એપ્રિલ ના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્વીપ કાર્યક્રમ ના નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદીએ મતદારોને જાગૃત કરવા […]

કોઈ ફોટો નથી

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026

પ્રકાશિત ક્યારે થયું: 06/04/2026

પેટા ચૂંટણીમાં આજે  03 ઉમેદવારો દ્વારા  06 ઉમેદવારી પત્રો રજૂ કરાયા આણંદ, શનિવાર , 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 અન્વયેનું  મતદાન આગામી તારીખ 23મી એપ્રિલના રોજ થનાર છે. જેને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ની નિમણૂક ચૂંટણી અધિકારી તરીકે કરવામાં આવી છે […]

કોઈ ફોટો નથી

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

પ્રકાશિત ક્યારે થયું: 06/04/2026

આજે વધુ 04 ઉમેદવારો દ્વારા 08 ઉમેદવારી પત્ર મેળવવામાં આવ્યા અત્યાર સુધીમાં કુલ 17 અરજદારો દ્વારા 42 ઉમેદવારી પત્રો મેળવવામાં આવ્યા આણંદ, શનિવાર , 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે તા. 23 મી એપ્રિલ ના રોજ મતદાન થનાર છે. તે માટે 111- ઉમરેઠ વિધાનસભાના ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા પુરવઠા અધિકારી શ્રી દ્વારા  તારીખ 30 […]

કોઈ ફોટો નથી

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026

પ્રકાશિત ક્યારે થયું: 06/04/2026

બીજા તબક્કાની ચૂંટણીલક્ષી તાલીમ તારીખ 10 એપ્રિલના રોજ ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારી/કર્મચારીઓને ડી.એમ. પટેલ કોલેજ, ઓડ ખાતે તાલીમ આપવામાં આવશે આણંદ, શનિવાર , 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારી/ […]

કોઈ ફોટો નથી

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી

પ્રકાશિત ક્યારે થયું: 06/04/2026

મતદાનના દિવસે શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે શ્રમયોગીઓને મત આપવા માટે રજા આપવામાં ના આવે તો મદદનીશ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, આણંદના ફોન નંબર ૦૨૬૯૨ -૨૬૪૩૯૬ ઉપર સંપર્ક કરવો આણંદ, શનિવાર , આણંદ જિલ્લામાં સમાવિષ્ઠ ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી તા.૨૩/૦૪/૨૦૨૬ ગુરૂવારનો રોજ યોજવામાં આવનાર છે. મતદાનનાં દિવસે જે તે વિસ્તારમાં કારખાના ધારા […]

૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી

૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી

પ્રકાશિત ક્યારે થયું: 04/04/2026

ઓડ ખાતે પ્રિસાઈડીંગ ઑફિસર અને પોલિંગ ઓફિસરની પ્રથમ તાલીમ યોજાઈ આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભાની  પેટા ચૂંટણી તા.૨૩/૦૪/૨૦૨૬ના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા  મુક્ત, ન્યાયી અને સુવ્યવસ્થિત વાતાવરણમાં યોજાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન અને ઉમરેઠ વિધાનસભા ચૂંટણી અધિકારીના […]

ઓડ ખાતે ચૂંટણી તાલીમ દરમિયાન શંકરા આઈ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ યોજાયો

ઓડ ખાતે ચૂંટણી તાલીમ દરમિયાન શંકરા આઈ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 04/04/2026

કુલ ૬૯ કર્મચારીઓએ વિનામૂલ્ય કેમ્પનો લાભ લીધો આણંદ, બુધવાર  ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની આગામી પેટા ચૂંટણીને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા ઓડ સ્થિત ડી.એમ. પટેલ કોલેજ ખાતે પ્રિસાઇડિંગ ઓફિસર (PR) અને પોલિંગ ઓફિસર (PO) માટે પ્રથમ તબક્કાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકશાહીના આ પર્વમાં ફરજ બજાવનાર કર્મચારીઓના સ્વાસ્થ્યની સુખાકારી માટે જિલ્લા કલેક્ટર કચેરી, આણંદ અને શંકરા […]

કોઈ ફોટો નથી

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

પ્રકાશિત ક્યારે થયું: 04/04/2026

આજના દિવસમાં એક પણ ઉમેદવારી પત્ર ન ભરાયા ત્રીજા દિવસે કુલ ૦૬ ઉમેદવારો દ્વારા ૧૬ ઉમેદવારી પત્ર લઈ જવામાં આવ્યા આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં ૧૧૧- ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અન્વયે તા. ૨૩ મી એપ્રિલના રોજ મતદાન થનાર છે. તે માટે ૧૧૧-ઉમરેઠ વિધાનસભાના ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા તા. ૩૦ માર્ચ,૨૦૨૬ના રોજ […]