પ્રેસનોટ- જાહેરાત
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026
પ્રકાશિત ક્યારે થયું: 10/04/2026ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને ખર્ચ ઓબ્ઝર્વર ને આણંદ ખાતે જાહેર જનતા મળી શકશે જનરલ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વર શ્રી દર સોમવાર અને મંગળવારે 11-00 થી 12-00 કલાક દરમિયાન સર્કિટ હાઉસ, આણંદ ખાતે મળશે ખર્ચ ઓબ્ઝર્વર શ્રી સર્કિટ હાઉસ, આણંદ ખાતે સવારે 9:30 થી 10:30 કલાક દરમિયાન મળશે આણંદ, ગુરુવાર […]
આણંદ-કરમસદ મહાનગરપાલિકાની ચૂંટણીના સુચારુ સંચાલન અન્વયે બેઠક યોજાઈ
પ્રકાશિત ક્યારે થયું: 10/04/2026ચૂંટણી સંદર્ભે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ અને બંદોબસ્ત બાબતે સઘન ચર્ચા કરાઈ આણંદ, ગુરૂવાર , આણંદ-કરમસદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આગામી તારીખ ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનાર છે. લોકશાહીનું આ મહાપર્વ શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે ચૂંટણી પ્રક્રિયાના સુચારુ આયોજન અર્થે ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે આયોજન અને સંકલન હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત […]
આણંદ જિલ્લા ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હોટેલ-રેસ્ટોરન્ટ્સમાં ‘પનીર’ અને ‘એનાલોગ’ બાબતે કાર્યવાહી હાથ ધરાઈ
પ્રકાશિત ક્યારે થયું: 09/04/2026ઝુંબેશ અંતર્ગત કુલ ૮૪ હોટેલ અને ફૂડ સ્ટ્રીટ એકમોની તપાસ કરવામાં આવી આણંદ, બુધવાર , આણંદ જિલ્લાના ફૂડ સેફ્ટી વિભાગ (ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન) દ્વારા લોકોના સ્વાસ્થ્યની જાળવણી માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લાની હોટેલો અને રેસ્ટોરન્ટ્સમાં ‘પનીર’ ના નામે પીરસાતા એનાલોગ (વેજીટેબલ ફેટ યુક્ત પનીર) ના વપરાશ સામે વિભાગે કાર્યવાહી હાથ ધરી […]
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬
પ્રકાશિત ક્યારે થયું: 09/04/2026બોરસદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે વધુ 03 ઉમેદવારી પત્રો ભરાયા જિલ્લામાં 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી યોજાશે 11 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે બોરસદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે કુલ 07 ઉમેદવારી પત્રો ભરાયા આણંદ, બુધવાર , રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેના […]
111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026
પ્રકાશિત ક્યારે થયું: 09/04/2026મતદાર જાગૃતિ અભિયાનનું કેલેન્ડર પ્રકાશિત કરાયું ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન તારીખ 19 મી એપ્રિલ સુધી દરરોજ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે આણંદ, બુધવાર , 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલના રોજ યોજાનાર છે. આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ […]
આણંદ તાલુકાની ગોપાલપુરા પ્રાથમિક શાળાને રાષ્ટ્રીય સ્તરે “અર્થવાઈઝ એવોર્ડ 2026 એનાયત
પ્રકાશિત ક્યારે થયું: 09/04/2026આણંદ તાલુકાની પ્રાથમિક શાળા ગોપાલપુરા, પીએમશ્રી-ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે ગૌરવ પ્રાપ્ત કર્યું છે. શાળાને વર્ષ 2026 માટેના પ્રતિષ્ઠિત “EarthWise Awards for Schools” માં વિજેતા તરીકે પસંદ કરવામાં આવી છે. આ એવોર્ડ JGII (Jane Goodall Institute India) દ્વારા “Roots & Shoots” કાર્યક્રમ હેઠળ, VIKRAM A SARABHAI COMMUNITY SCIENCE CENTRE ના સહયોગથી અને Salesforceના સપોર્ટથી આપવામાં આવે […]
આણંદ જિલ્લા ફુડ સેફટી વિભાગ દ્વારા વિવિધ રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીના એકમો ખાતે સઘન તપાસ હાથ ધરાઈ
પ્રકાશિત ક્યારે થયું: 09/04/2026તપાસ દરમિયાન વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ ૪૩ જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા આણંદ, બુધવાર આણંદ જિલ્લાના ફુડ સેફટી વિભાગ દ્વારા છેલ્લા બે અઠવાડિયા દરમિયાન આણંદ શહેર તેમજ જિલ્લાના અન્ય તાલુકાઓમાં આવેલી વિવિધ રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીના એકમો ખાતે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે સુનિશ્ચિત […]
૧૧૧ – ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી ૨૦૨૬
પ્રકાશિત ક્યારે થયું: 09/04/2026દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે મતદાન મથકો પર ‘સુગમ’ સુવિધાઓ ઉભી કરાઈ આણંદ, બુધવાર , ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ૨૩ એપ્રિલ, ૨૦૨૬ની તારીખ જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણીમાં દિવ્યાંગ (PwD) અને વરિષ્ઠ નાગરિકો કોઈપણ અવરોધ વગર અને ગૌરવપૂર્ણ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર […]
આણંદ જિલ્લાના કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા નાણાકિય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન સઘન કામગીરી કરાઈ
પ્રકાશિત ક્યારે થયું: 08/04/2026જિલ્લાના ૭૪૮૭ એકમોના વજન અને માપના સાધનોની ચકાસણી મુદ્રાકન કરી કુલ રૂ. ૬૨ લાખથી વધુની ચકાસણી ફિ વસુલ કરાઈ આણંદ , મંગળવાર , આણંદ જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન તંત્રના મદદનીશ નિયંત્રકશ્રીએ એક યાદીમાં જણાવ્યા મુજબ કાનૂની માપ વિજ્ઞાન તંત્ર આણંદ દ્વારા નાણાકિય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લાના ૭૪૮૭ એકમોના વજન અને માપના સાધનોની ચકાસણી મુદ્રાકન કરી […]
આણંદ એલસીબીમાંથી બદલી થતા વિદાય લઈ રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર બ્રહ્મભટ્ટની પર્યાવરણ બચાવવા અનોખી પહેલ
પ્રકાશિત ક્યારે થયું: 08/04/2026સરકારી અધિકારી કે પોલીસ અધિકારી કે કર્મચારીઓની બદલી થાય ત્યારે સાથી કર્મચારીઓ અને સ્ટાફ વિદાય લેતા અધિકારી કે કર્મચારીઓ પર ગુલાબનાં ફુલોની વર્ષા કરી ભાવભીની વિદાય આપતા હોય છે ત્યારે આણંદની લોકલ ક્રાઈમ બ્રાંચમાંથી બદલી થતા વિદાય લેતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર બ્રહ્મભટ્ટએ પુષ્પવર્ષાને બદલે સ્મૃતિ વૃક્ષારોપણ કરી અનોખી પ્રેરણા આપી છે. આણંદ ટાઉન […]