પ્રેસનોટ- જાહેરાત

Filter by:
111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

પ્રકાશિત ક્યારે થયું: 13/04/2026

આણંદ ખાતે જિલ્લા કક્ષાના ફરીયાદ નિવારણ કેન્દ્ર અને મીડિયા મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લેતા ખર્ચ ઓબ્ઝર્વર શ્રી અનંગ રાવત આણંદ, શુક્રવાર , ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર છે. આ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન લાઉડસ્પીકરના ઉપયોગ અંગે જાહેરનામું પ્રસિદ્ધ

પ્રકાશિત ક્યારે થયું: 13/04/2026

આચારસંહિતાના ભાગરૂપે લાઉડસ્પીકર વગાડવા અંગે પ્રતિબંધાત્મક આદેશો જાહેર આણંદ, શુક્રવાર , રાજય ચુંટણી આયોગ ધ્વારા રાજયમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા પંચાયત/તાલુકા પંચાયતોની સામાન્ય પેટા ચૂંટણીઓ તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજવાનું નિયત કરેલ છે. જે અન્વયે આણંદ જિલ્લામાં કરમસદ આણંદ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૮ (આઠ) તાલુકા પંચાયતો (આણંદ, બોરસદ, પેટલાદ, ઉમરેઠ, ખંભાત, તારાપુર, આંકલાવ, […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ

પ્રકાશિત ક્યારે થયું: 13/04/2026

કુલ ૨૩૪ વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરી રૂપિયા ૧૦.૫૮ લાખથી વધુનો દંડ કરાયો આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન તંત્રના મદદનીશ નિયંત્રકની એક યાદીમાં જણાવ્યા મુજબ કાનૂની માપ વિજ્ઞાન તંત્ર,આણંદ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લાના ગ્રાહકોના હિતાર્થે વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન તંત્ર દ્વારા જિલ્લાના કુલ ૭૪૮૭ એકમોના વજન […]

કોઈ ફોટો નથી

111 – ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કુલ 06 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી જંગ

પ્રકાશિત ક્યારે થયું: 10/04/2026

ફોર્મ પાછા ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થતા 06 ફોર્મ માન્ય રખાયા આણંદ, ગુરૂવાર , ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની 111 -ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તા.23 મી એપ્રિલ ના રોજ મતદાન થનાર છે. તે માટે 111- ઉમરેઠ વિધાનસભાના ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા  તારીખ 30 માર્ચના રોજ ઉમેદવારી […]

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

પ્રકાશિત ક્યારે થયું: 10/04/2026

ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં 2.45 લાખથી વધુ મતદાર માહિતી સ્લીપ ( કાપલી ) નું બી.એલ.ઓ. દ્વારા ઘેર ઘેર વિતરણ તા.17 એપ્રિલ સુધીમાં તમામ મતદારોને ઘેર બેઠા મતદાર કાપલી મળી રહેશે મતદાન કરવા માટે મતદાર સ્લીપ એટલે કે મતદાર કાપલીની સાથે ચૂંટણી કાર્ડ અથવા અન્ય ફોટો ઓળખકાર્ડ જરૂરી આણંદ, ગુરુવાર , 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં […]

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી - ૨૦૨૬

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૬

પ્રકાશિત ક્યારે થયું: 10/04/2026

‘સ્વીપ’ (SVEEP) અભિયાનના ભાગરૂપે ઉમરેઠ ખાતે મહેંદી કાર્યક્રમ યોજાયો આંગણવાડી કાર્યકરો અને વિદ્યાર્થીનીઓએ હાથોમાં મહેંદી રચાવી આપ્યો અચૂક મતદાનનો સંદેશ આણંદ, ગુરૂવાર , ૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં આગામી ૨૩મી એપ્રિલના રોજ યોજાનાર મતદાનમાં મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લે અને મતદાનની ટકાવારી વધે તેવા શુભ આશય સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં […]

કોઈ ફોટો નથી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬

પ્રકાશિત ક્યારે થયું: 10/04/2026

બોરસદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે વધુ 29 ઉમેદવારી પત્રો ભરાયા પેટલાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે 04 ઉમેદવારી પત્રો રજૂ કરાયા આંકલાવ તાલુકા પંચાયતની ચૂંટણી માટે 02 ફોર્મ, તારાપુર તાલુકા પંચાયતમાં 03 ફોર્મ, ઉમરેઠ તાલુકા પંચાયતમાં 02 ફોર્મ અને બોરસદ તાલુકા પંચાયતમાં 24 ફોર્મ ભરાયા આણંદ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે 05 ઉમેદવારી પત્રો […]

111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

પ્રકાશિત ક્યારે થયું: 10/04/2026

આણંદ ખાતે જિલ્લા કક્ષાના ફરીયાદ નિવારણ કેન્દ્રની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર શ્રી માતા દિન મીણા 1950 ઉપર 01 એપ્રિલ થી અત્યાર સુધી 69 ચૂંટણી કાર્ડ ને લગતી ઇન્કવાયરી આવી ટોલ ફ્રી નંબર ઉપર 02 ફરિયાદ અને Cvigil ઉપર 02 ફરિયાદ મળી આણંદ, ગુરુવાર , ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ 111 – ઉમરેઠ વિધાનસભા […]

કોઈ ફોટો નથી

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026

પ્રકાશિત ક્યારે થયું: 10/04/2026

ભારતના ચૂંટણી પંચ દ્વારા  નિમાયેલ જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને ખર્ચ ઓબ્ઝર્વર ને આણંદ ખાતે જાહેર જનતા મળી શકશે જનરલ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વર શ્રી દર સોમવાર અને મંગળવારે 11-00 થી 12-00 કલાક દરમિયાન સર્કિટ હાઉસ, આણંદ ખાતે મળશે ખર્ચ ઓબ્ઝર્વર શ્રી સર્કિટ હાઉસ, આણંદ ખાતે સવારે 9:30 થી 10:30 કલાક દરમિયાન મળશે આણંદ, ગુરુવાર […]

આણંદ-કરમસદ મહાનગરપાલિકાની ચૂંટણીના સુચારુ સંચાલન અન્વયે બેઠક યોજાઈ

આણંદ-કરમસદ મહાનગરપાલિકાની ચૂંટણીના સુચારુ સંચાલન અન્વયે બેઠક યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 10/04/2026

ચૂંટણી સંદર્ભે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ અને બંદોબસ્ત બાબતે સઘન ચર્ચા કરાઈ આણંદ, ગુરૂવાર , આણંદ-કરમસદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આગામી તારીખ ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનાર છે. લોકશાહીનું આ મહાપર્વ શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે ચૂંટણી પ્રક્રિયાના સુચારુ આયોજન અર્થે ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે આયોજન અને સંકલન હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત […]