પ્રેસનોટ- જાહેરાત

Filter by:
ચિખોદરા ખાતે રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનના સહયોગથી નિક્ષય પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

ચિખોદરા ખાતે રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનના સહયોગથી નિક્ષય પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 12/05/2026

24 જેટલા ટીબીના દર્દીઓને પ્રોટીનયુક્ત પોષણ કીટનું કરાયું વિતરણ ટીબીના દર્દીઓને પ્રોટીનયુક્ત પોષણ કીટ આપવા નિક્ષય મિત્ર બનવા અનુરોધ – જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડૉ. દીપક પરમાર આણંદ ગુરુવાર , નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ અંતર્ગત આણંદ જિલ્લાને ટીબી મુક્ત કરવાના ઉમદા હેતુ સાથે જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડૉ. દીપક પરમારના અધ્યક્ષસ્થાને ચિખોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર […]

આણંદના સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયાસોથી પશ્ચિમ બંગાળની ગુમ થયેલ 10 વર્ષની બાળકીનું પરિવાર સાથે થયુ મિલન

આણંદના સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયાસોથી પશ્ચિમ બંગાળની ગુમ થયેલ 10 વર્ષની બાળકીનું પરિવાર સાથે થયુ મિલન

પ્રકાશિત ક્યારે થયું: 12/05/2026

 ટ્રેનમાં ઊંઘ આવી જતાં આણંદ રેલવે સ્ટેશન ખાતે ઉતરેલી બાળકી માટે આણંદનું ‘સખી વન સ્ટોપ સેન્ટર’ બન્યું આશિર્વાદરૂપ આણંદ ગુરુવાર ,  આણંદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયાસોથી પશ્ચિમ બંગાળના જલપાઈગૂડી જિલ્લાના  ધૂપગીરી ગામની 10 વર્ષની બાળકી તેના પરિવાર પાસે હેમખેમ પહોંચી શકી છે. વાત એમ છે કે […]

કોઈ ફોટો નથી

ધોરણ-૧૦ (SSC) માર્ચ-૨૦૨૬ પરીક્ષાના પરિણામ બાદ ગુણ ચકાસણીની પ્રક્રિયા

પ્રકાશિત ક્યારે થયું: 07/05/2026

SSC પરિણામ: ગુણ ચકાસણી માટે પરીક્ષા વિભાગ દ્વારા સંપર્ક નંબર અને ઈ-મેલ જાહેર આણંદ બુધવાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૬ માં યોજાયેલ ધોરણ-૧૦ (SSC) ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ પોતાના પરિણામથી અસંતુષ્ટ હોય અને પોતાના ગુણની ફરીથી ચકાસણી (Rechecking) કરાવવા માંગતા હોય, તેવા ઉમેદવારો માટે બોર્ડ […]

કોઈ ફોટો નથી

આણંદ શિક્ષણ ક્ષેત્રે ઝળક્યું: ધોરણ-10 માં જિલ્લાના વિવિધ કેન્દ્રોનું શાનદાર પ્રદર્શન

પ્રકાશિત ક્યારે થયું: 07/05/2026

આણંદ જિલ્લાનું ધોરણ-10 SSC બોર્ડનું પરિણામ જાહેર; ચાંગા કેન્દ્ર જિલ્લામાં 96.92 ટકા સાથે પ્રથમ આણંદ બુધવાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2026 માં લેવાયેલ ધોરણ 10 SSC ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આણંદ જિલ્લાએ આ વર્ષે પણ શિક્ષણ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ જાળવી રાખી છે.આ વર્ષના પરિણામમાં ચાંગા કેન્દ્ર […]

કોઈ ફોટો નથી

આણંદ  ખાતે તા.28 મે ના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 07/05/2026

અરજદારો તા. 10 મી મે સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે જે કચેરી નો પ્રશ્ન હોય ત્યાં પ્રથમ અરજી કરેલ હોવી જરૂરી આણંદ, બુધવાર , આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.28/05/2026 ને ગુરુવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે  કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં તા.26 મે ના  રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 07/05/2026

અરજદારો તા.10 મે સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં મે મહિનાનો તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૬/૦૫/૨૦૨૬ ને મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે. આણંદ […]

કોઈ ફોટો નથી

ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર

પ્રકાશિત ક્યારે થયું: 07/05/2026

આણંદ જિલ્લાનું 82.29 ટકા પરિણામ આણંદ, બુધવાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ 2026માં લેવામાં આવેલ ધોરણ-10ની બોર્ડ પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આણંદ જિલ્લાનું 82.29 ટકા પરિણામ આવ્યું છે. આણંદ જિલ્લાના સમગ્ર પરિણામમાં ચાલુ વર્ષે જિલ્લામાંથી કુલ 28,511 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા. તેમાંથી 28,119 વિદ્યાર્થીઓએ પરીક્ષા […]

આણંદ તાલુકાની પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડમાં વિદ્યાર્થીઓના પાયાના શિક્ષણને મજબૂત કરવા માટે વિશેષ કાર્યશાળા યોજાઈ

આણંદ તાલુકાની પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડમાં વિદ્યાર્થીઓના પાયાના શિક્ષણને મજબૂત કરવા માટે વિશેષ કાર્યશાળા યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 06/05/2026

વેકેશન દરમિયાન બાળકો શિક્ષણ સાથે જોડાઈ રહે અને પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરે તે માટે ખાસ આયોજન 35 દિવસના ઉનાળુ વેકેશનમાં શાળાના શિક્ષકો 40 ટકા કરતાં નબળા વિદ્યાર્થીઓને વિવિધ પ્રવુત્તિઓ, પધ્ધતિઓ અને રમતા રમતા શિક્ષણ આપીને સજ્જ કરશે આણંદ, મંગળવાર, આણંદ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો. અર્ચનાબેન પ્રજાપતિના […]

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી : ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી : ૨૦૨૬

પ્રકાશિત ક્યારે થયું: 05/05/2026

૧૧૧- ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર ચીખોદરાના હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારનો ૩૦,૭૪૩ મતોની સરસાઈથી વિજય હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારને ૮૫,૫૦૦ અને ભૃગુરાજસિંહ ચૌહાણને ૫૪,૭૫૭ મત મળ્યા આણંદ, સોમવાર , ગુજરાત વિધાનસભાની ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે તા.૨૩ એપ્રિલ-૨૦૨૬ના રોજ મતદાન યોજાયુ હતું. જેની મતગણતરી આજે બીજેવીએમ કોલેજ, વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાઇ હતી. ઉમરેઠ વિધાનસભા […]

કોઈ ફોટો નથી

ધોરણ ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર

પ્રકાશિત ક્યારે થયું: 05/05/2026

આણંદ જિલ્લામાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૨.૯૭% અને વિજ્ઞાન પ્રવાહમાં ૭૮.૪૯% પરિણામ આણંદ જિલ્લાના કુલ ૧૩૮ વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ આણંદ, સોમવાર , ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬ દરમિયાન યોજાયેલી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું સત્તાવાર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામોમાં આણંદ જિલ્લાના સામાન્ય પ્રવાહના પરિણામમાં […]