પ્રેસનોટ- જાહેરાત
પાણી, પર્યાવરણ અને પ્રાણને પોષતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી
પ્રકાશિત ક્યારે થયું: 13/05/2026જીવામૃત, બીજામૃત અને ઘન જીવામૃત સહિતના પ્રાકૃતિક ખેતીના આયામો ખેડૂતની આત્મનિર્ભરતા માટે આધારસ્તંભ પ્રાકૃતિક ખેતીની સફળતામાં ઉપયોગી બીજામૃત તૈયાર કરવાની પદ્ધતિ વિશે જાણીએ! આણંદ, મંગળવાર , દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને અપનાવીને ખેતીને પ્રકૃતિની પ્રયોગશાળા સાથે જોડવા માટે વડાપ્રધાનશ્રીએ દેશભરના ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યું છે. જે અન્વયે ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય […]
વસ્તીગણતરી-૨૦૨૭’ અંતર્ગત આણંદ જિલ્લામાં તાલુકા અને નગરપાલિકા કક્ષાએ ત્રી-દિવસીય તાલીમ
પ્રકાશિત ક્યારે થયું: 13/05/2026આણંદ જિલ્લાના અંદાજીત ૩,૬૦૦થી વધુ ગણતરીદારો અને સુપરવાઇઝરોને ૫૮ ફિલ્ડ ટ્રેનર્સ દ્વારા અપાઈ રહી છે સઘન તાલીમ પ્રથમ દિવસે આણંદ(ગ્રામ્ય)માં ૨૫૮ ગણતરીદારો અને ૫૬ સુપરવાઇઝરો મળી ૩૧૪ જેટલા કર્મચારીઓએ તાલીમ મેળવી આણંદ, મંગળવાર , ભારત સરકાર દ્વારા આયોજિત ‘વસ્તીગણતરી-૨૦૨૭’ ના પ્રથમ તબક્કા (મકાન યાદી અને ઘરગણતરી) ની કામગીરી આગામી જૂન માસમાં શરૂ થનાર છે. આ […]
આણંદ હાડગુડમાં નબળી ગુણવત્તાવાળું રીંગબીમ તોડી પાડવા વાસ્મો દ્વારા ઠેકેદારને આદેશ, ઠેકેદાર પોતાના ખર્ચે ફરી બનાવશે રીંગબીમ
પ્રકાશિત ક્યારે થયું: 12/05/2026પાણીની ટાંકીની કામગીરીમાં પારદર્શિતા જાળવવા ગ્રામજનો અને પાણી સમિતિની પ્રત્યક્ષ હાજરીમાં જ કોંક્રીટ કામ થશે આણંદ સોમવાર , આણંદ જિલ્લાના આણંદ તાલુકાના આશરે ૧૮,૯૨૧ની વસ્તી ધરાવતા હાડગુડ ગામમાં “જલ જીવન મિશન” કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માટે રૂ. ૮૨.૩૭ લાખની યોજના મંજૂર કરવામાં આવી છે. આ યોજનામાં વિવિધ વિસ્તારોમાં આર.સી.સી. ઉંચી ટાંકીઓ જેમાં ધરતીનગર વિસ્તારમાં ૨.૦૦ […]
કરમસદ ખાતે વેકેશન દરમિયાન ‘વિદ્યાપથ પ્રોજેક્ટ’ નો શુભારંભ કરાયો
પ્રકાશિત ક્યારે થયું: 12/05/2026કરમસદની પીએમ શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળામાં ૩૫ દિવસના વેકેશન પ્રોજેક્ટનું આયોજન આણંદ, સોમવાર , શિક્ષણ ક્ષેત્રે પાયાના પરિવર્તન અને ગુણવત્તા સુધારવા માટે ભારત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) અંતર્ગત ‘નિપુણ ભારત’ કાર્યક્રમ એક અતિ મહત્ત્વનું ઘટક છે. આ વિઝન અનુસાર, ૩ થી ૯ વર્ષની વયના બાળકોમાં પૂર્વ પ્રાથમિક અને […]
આણંદ જિલ્લાના પ્રભારી સચિવશ્રી અવંતિકા સિંઘે ભારત અને રાજ્ય સરકારની યોજનાઓની સમીક્ષા કરી
પ્રકાશિત ક્યારે થયું: 12/05/2026પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અધવચ્ચેથી શાળા છોડી ન જાય તે જોવા અનુરોધ આંગણવાડીના ભૂલકાઓને પોષણયુક્ત આહાર સમયસર મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી ચોમાસા પહેલા કેનાલની સફાઈ થાય તેવું આયોજન કરવા જણાવ્યું હિટ વેવની આગાહીને ધ્યાને લઈ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સુવિધાઓ ઉપલબ્ધ થાય તે જોવા અપીલ શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને પરત શાળા […]
આણંદ જિલ્લાના દિવ્યાંગજનો માટે કૃત્રિમ અવયવો તથા દિવ્યાંગતાલક્ષી સાધન સહાય યોજનાનો લાભ મેળવવા અરજી કરો
પ્રકાશિત ક્યારે થયું: 12/05/2026આ ઓનલાઇન પોર્ટલ તા.૩૦/૦૬/૨૦૨૬ સુધી ખુલ્લુ રહેશે આણંદ, શુક્રવાર, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના નિયામક, સમાજ સુરક્ષા ખાતા દ્વારા દિવ્યાંગજનો માટેની ‘દિવ્યાંગ સાધન સહાય યોજના’ અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આણંદ જિલ્લાના ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ આ યોજનાનો લાભ લઈ શકશે. દિવ્યાંગ સાધન સહાય […]
આણંદ જિલ્લામાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા એપ્રિલ માસ દરમિયાન ૪૭ વેપારીઓ સામે વજન-માપના નિયમભંગ બદલ રૂ.1.50 લાખનો વસૂલ કરાયો દંડ
પ્રકાશિત ક્યારે થયું: 12/05/2026જિલ્લાના કુલ ૨૫૨ એકમોના વજન અને માપના સાધનોની ચકાસણી પેટે કુલ રૂ.૨.૨૦ લાખ ઉપરાંતની ચકાસણી ફી વસૂલ કરાઈ ગ્રાહકોને કોઈ પણ છેતરપિંડી જણાય તો ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૦૨૨૨/ ૧૪૪૩૭ /૧૯૧૫ ઉપર અથવા aclm-and@gujarat.gov.in પર ઈ-મેઈલ દ્વારા ફરિયાદ નોંધાવવા અનુરોધ આણંદ શુક્રવાર, આણંદ જિલ્લાના મદદનીશ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા એપ્રિલ-૨૦૨૬ દરમિયાન સઘન કામગીરી કરવામાં […]
ઉમરેઠ તાલુકાના જાખલા ગામે પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત રાત્રીસભા યોજાઈ
પ્રકાશિત ક્યારે થયું: 12/05/2026આજના સમયમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે ખૂબ જ જરૂરી આણંદ શુક્રવાર: ઉમરેઠ તાલુકાના જાખલા ગામના ઠાકોરપુરા વિસ્તારમાં ખેડૂત ઈશ્વરભાઈ ઠાકોરના ખેતર પર ‘પ્રાકૃતિક કૃષિ અભિયાન’ અંતર્ગત એક વિશેષ રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતો રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તે માટે માર્ગદર્શન આપવાનો હતો.આ સભામાં આત્મા પ્રોજેક્ટ […]
આણંદ જિલ્લાના દિવ્યાંગજનો માટે સાધન સહાય યોજના: જાણો કેવી રીતે કરશો ઓનલાઈન અરજી
પ્રકાશિત ક્યારે થયું: 12/05/2026આ ઓનલાઇન પોર્ટલ તા.૩૦/૦૬/૨૦૨૬ સુધી ખુલ્લુ રહેશે આણંદ, ગુરુવાર, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના નિયામક, સમાજ સુરક્ષા ખાતા દ્વારા રાજ્યના દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત દિવ્યાંગજનો પાસેથી મોટરાઈઝ્ડ ટ્રાઈસીકલ તેમજ જોયસ્ટીક વ્હિલચેર મેળવવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આણંદ જિલ્લાના દિવ્યાંગજનો આ યોજનાનો […]
ધોરણ 10 અને 12 પછી શું???
પ્રકાશિત ક્યારે થયું: 12/05/2026વિદ્યાર્થી મિત્રોની અવઢવને મળશે સુખદ સમાધાન માહિતી કમિશનરની કચેરી દ્વારા પ્રસિદ્ધ કરાયો કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-2026 માત્ર રૂ.20/- માં જિલ્લા માહિતી કચેરી, આણંદ ખાતેથી મળી શકશે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-2026 આણંદ, ગુરૂવાર,ધોરણ ૧૦ અને ૧૨ પછી શું??? આ યક્ષ પ્રશ્ન બોર્ડની પરીક્ષાનો સામનો કરનાર દરેક વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને થતો હોય છે.હાલના સોશિયલ મીડિયાના સાપ્રંત સમયમાં દરેકે […]