પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કોઈ ફોટો નથી

ધોરણ-૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ તા.૪ મેના રોજ સવારે ૧૦ વાગ્યે થશે જાહેર

પ્રકાશિત ક્યારે થયું: 04/05/2026

વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, સંસ્કૃત મધ્યમા અને GUJCET-૨૦૨૬નું પરિણામ પણ તા. ૦૪/૦૫/૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ કરાશે બોર્ડની વેબસાઈટ www.gseb.org અને WhatsApp નંબર 6357300971 દ્વારા જાણી શકાશે ધોરણ-૧૨નું પરિણામ આણંદ, શનિવાર , ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬માં લેવાયેલી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી […]

વિશ્વ પશુચિકિત્સા દિને EMRI ગ્રીન હેલ્થ સર્વિસિસ દ્વારા ‘વેટ સંગમ’ કાર્યક્રમ યોજાયો

વિશ્વ પશુચિકિત્સા દિને EMRI ગ્રીન હેલ્થ સર્વિસિસ દ્વારા ‘વેટ સંગમ’ કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 04/05/2026

પશુ આરોગ્ય સેવાઓને વેગ આપવા વરિષ્ઠ પશુચિકિત્સકોએ ૧૯૬૨ પશુ હેલ્પલાઇનને વધુ સશક્ત બનાવવા આપ્યુ માર્ગદર્શન આણંદ, શનિવાર , વિશ્વ પશુચિકિત્સા દિવસ ૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ સ્થિત EMRI ગ્રીન હેલ્થ સર્વિસિસ (GHS) કેમ્પસ ખાતે તાજેતરમાં “વેટ સંગમ – એક્સચેન્જ ધ એક્સપિરીયન્સ” કાર્યક્રમ યોજાયો હતો. અનુભવી પશુચિકિત્સકોના જ્ઞાન અને વર્ષોના અનુભવનો લાભ મેળવી રાજ્યની પશુ આરોગ્ય સેવાઓને […]

સગર્ભા મહિલાને નવજીવન આપી 'સેવા એ જ પરમો ધર્મ'ના સૂત્રને ચરિતાર્થ કરતી આણંદ સિવિલ 108 એમ્બ્યુલન્સની ટીમ

સગર્ભા મહિલાને નવજીવન આપી ‘સેવા એ જ પરમો ધર્મ’ના સૂત્રને ચરિતાર્થ કરતી આણંદ સિવિલ 108 એમ્બ્યુલન્સની ટીમ

પ્રકાશિત ક્યારે થયું: 04/05/2026

આણંદ 108ની ટીમે રસ્તા વચ્ચે એમ્બ્યુલન્સમાં કરાવી પેટલાદના ભાટિયેલ ગામની સગર્ભાની સફળ પ્રસૂતિ, સ્વસ્થ બાળકનો જન્મ આણંદ, શનિવાર , આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં 108 ઇમરજન્સી સેવા ફરી એકવાર સગર્ભા મહિલા અને નવજાત શિશુ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આણંદ સિવિલ IFT 108 ટીમની સૂઝબૂઝ અને ત્વરિત નિર્ણયશક્તિને કારણે એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી માતાને નવજીવન […]

કોઈ ફોટો નથી

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની મત ગણતરી તા.04 મેના રોજ યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 04/05/2026

બીજેવીએમ કોલેજ, વલ્લભ વિદ્યાનગર ખાતે સવારે 8:00 કલાકે મત ગણતરી શરૂ થશે આણંદ, શનિવાર, 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન ગત તારીખ 23મી એપ્રિલ ના રોજ યોજાયું હતું.ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી આગામી તારીખ 04 મે સોમવારના રોજ સવારે 8-00 કલાકે બી જે વી એમ કોલેજ, વલ્લભ વિદ્યાનગર ખાતે કરવામાં આવશે. આ ચૂંટણીની મતગણતરી પોસ્ટલ […]

કોઈ ફોટો નથી

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના દ્વારા રોડ બંધ અને ડાયવર્ઝન અંગે નાગરિકો માટે જાહેર સૂચના

પ્રકાશિત ક્યારે થયું: 02/05/2026

રામદેવપીર સર્કલથી ઇસ્કોન ચોકડી રોડ નવીનીકરણ અર્થે તારીખ 31 જુલાઈ 2026 સુધી બંધ રહેશે વાહનચાલકો માટે ડાયવર્ઝન રૂટ જાહેર કરાયા આણંદ, શુક્રવાર , કરમસદ આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી દ્વારા એક યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા રામદેવપીર સર્કલથી ઇસ્કોન ચોકડી સુધીના માર્ગને ‘વ્હાઇટ ટોપિંગ રોડ’ તરીકે ડેવલપ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ […]

કોઈ ફોટો નથી

આણંદ આરટીઓ કચેરી ખાતે વાહનના પસંદગીના નંબર મેળવવા  ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવ્યું

પ્રકાશિત ક્યારે થયું: 02/05/2026

આણંદ, શુક્રવાર ,એ.આર.ટી.ઓ.કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE ની NEW SERIES GJ23-EL-0001 થી 9999 શરૂ કરવામાં આવ્યો છે. પસંદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલીકો તેઓના વાહનની રજીસ્ટ્રેશન ફી ભરપાઇ કર્યા પછી ONLINE http://parivahan.gov.in/fancy વેબ લીંક પરથી AUCTION માં ભાગ લઇ […]

આણંદ જિલ્લામાં 2,57,669 સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા

આણંદ જિલ્લામાં 2,57,669 સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા

પ્રકાશિત ક્યારે થયું: 02/05/2026

મધ્ય ગુજરાત સર્કલની પાંચ વર્તુળ કચેરીઓ પૈકી સૌથી વધારે આણંદ જિલ્લામાં 40.76% સ્માર્ટ મીટર બેસાડ્યા આણંદ જિલ્લાના નગરજનો સ્માર્ટ મીટર લગાવવા સહયોગ આપવા અનુરોધ આણંદ, શુક્રવાર, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સ્માર્ટ મીટર લગાવવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સ્માર્ટ મીટર લગાવવા અંગે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ આણંદના સુપ્રિટેન્ડિંગ એન્જિનિયર શ્રી […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાના પેન્શનરોએ 31 જુલાઈ 2026 સુધીમાં હયાતી કરાવવી

પ્રકાશિત ક્યારે થયું: 02/05/2026

પોસ્ટ ઓફિસ મારફતે નિશુલ્ક ડિજિટલ હયાતીની પહેલ પેન્શનર પોસ્ટમેનને બોલાવીને હયાતી કરાવી શકશે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોને તિજોરી કચેરી અથવા બેંકમાં જવાની જરૂર રહેશે નહીં આણંદ, શુક્રવાર, રાજ્ય સરકારના તમામ પેન્શનરો માટે પોસ્ટ ઓફિસ મારફતે વિનામૂલ્યે ઘર બેઠા પોસ્ટમેન દ્વારા ડિજિટલ હયાતી કરાવવા અંગે ગત વર્ષે શરૂ કરેલ પહેલ મુજબ આ વર્ષે પણ તમામ […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાના વીજ ગ્રાહકો માટે સ્માર્ટ મીટર આશીર્વાદ સમાન

પ્રકાશિત ક્યારે થયું: 01/05/2026

નવા GERC ટેરિફ મુજબ ગ્રાહકોને મળશે ૩% સીધું વળતર અને વીજ બિલમાં મોટી રાહત આણંદ જિલ્લાના તમામ ગ્રાહકો કોઈ પણ ગેરસમજ કે અફવાઓથી દૂર રહી, MGVCL ના ટેકનિશિયનોને સહકાર આપવા વિનંતી આણંદ, ગુરૂવાર, રાજ્ય સરકાર અને ગુજરાત વીજ નિયમનકારી આયોગ (GERC) દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે જાહેર કરવામાં આવેલા નવા વીજ ટેરિફમાં સ્માર્ટ મીટરનો ઉપયોગ કરતા […]

ખેડૂતો માટે એક દિવસીય વર્કશોપ-કમ-તાલીમ યોજાઈ

ખેડૂતો માટે એક દિવસીય વર્કશોપ-કમ-તાલીમ યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 01/05/2026

આણંદ, ગુરૂવાર, કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આણંદ તથા આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના સંયુક્ત ઉપક્રમે 10 જિલ્લાના  બી.આર.સી. (Bio-Resource Center) યુનિટ ધરાવતા ખેડૂતો માટે એક દિવસીય વર્કશોપ-કમ-તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બી.આર.સી. યુનિટને વધુ કાર્યક્ષમ અને અધ્યતન બનાવવાનો હતો. તાલીમ દરમિયાન આણંદ કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોની […]