પ્રેસનોટ- જાહેરાત

Filter by:
મેઘાલય વિધાનસભાની પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરપર્સન શ્રીમતી મિયાની શિરાએ લીધી આણંદની અમૂલ ડેરીની મુલાકાત

મેઘાલય વિધાનસભાની પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરપર્સન શ્રીમતી મિયાની શિરાએ લીધી આણંદની અમૂલ ડેરીની મુલાકાત

પ્રકાશિત ક્યારે થયું: 21/05/2026

આણંદ, બુધવાર , મેઘાલય વિધાનસભાની પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (PAC) ના ચેરપર્સન શ્રીમતી મિયાની ડી. શિરા અને ૧૩ અધિકારીઓના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે તાજેતરમાં આણંદ સ્થિત અમૂલ ડેરી અને ચોકલેટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. અમૂલ ડેરી ખાતે આવી પહોંચેલા આ પ્રતિનિધિમંડળ ભાવભર્યું સ્વાગત કરી અમૂલ ડેરીના સીએફઓ (CFO) શ્રી મનિષ ઓઝા અને હેડ પીઆરઓ (PRO) ડૉ. પ્રીતિ […]

આણંદ ખાતેની આંગણવાડી કેન્દ્રોમાં બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘બાલક-પાલક સર્જન કાર્યક્રમ’ યોજાયો

આણંદ ખાતેની આંગણવાડી કેન્દ્રોમાં બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘બાલક-પાલક સર્જન કાર્યક્રમ’ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 21/05/2026

આંગણવાડી કેન્દ્રોમાં કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે વાલીઓને માહિતગાર કરાયા આણંદ, બુધવાર, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ આણંદ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રત્યે જાગૃતિ તથા વાલીઓની સક્રિય સહભાગિતા વધારવાના હેતુસર આણંદ ખાતેની આંગણવાડી કેન્દ્ર ખાતે “બાલક-પાલક સર્જન કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામ ઓફિસર […]

વસ્તી ગણતરી 2027

વસ્તી ગણતરી 2027

પ્રકાશિત ક્યારે થયું: 21/05/2026

નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે ઓનલાઇન સ્વ ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી આણંદ જિલ્લાના નગરજનોને સ્વ ગણતરી પ્રક્રિયા માં સહભાગી બનવા કરી અપીલ આણંદ, મંગળવાર, નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે આજે પેટલાદ તાલુકાના શાહપુર ગામે તેમના ઘરે ઓનલાઇન સ્વ ગણતરી પ્રક્રિયા પૂરી કરી હતી. મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશના સર્વાંગી વિકાસ […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાની 06 નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 21/05/2026

આણંદ, મંગળવાર, આણંદ જિલ્લાની 06 નગરપાલિકાઓ જેમાં ઉમરેઠ, બોરસદ, પેટલાદ, સોજીત્રા, ખંભાત અને તારાપુર નગરપાલિકાઓ ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી. આજે યોજાયેલ ચૂંટણીમાં ઉમરેઠ નગરપાલિકામાં પ્રમુખ તરીકે મીનાબેન પરેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે મૌલિક કુમાર અરવિંદભાઈ પટેલ, બોરસદ નગરપાલિકામાં પ્રમુખ તરીકે પૂર્વીબેન સંજય કુમાર પટેલ અને ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ બચુભાઈ પરમાર, પેટલાદ […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાના સફાઈ કામદારો અને તેમના પરિવારો માટે બેંક લોન પર વ્યાજ સહાય યોજના

પ્રકાશિત ક્યારે થયું: 21/05/2026

સફાઈ કામદારો અને તેમના આશ્રિતો માટે વિવિધ લોન પર વ્યાજ સહાય યોજના માટે અરજીઓ મંગાવાઈ ભારતમાં અથવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે, સ્વરોજગાર માટે કે પરિવહન માટે બેંકમાંથી લીધેલ લોન પરના વ્યાજમાં સબસીડી મળશે આણંદ, મંગળવાર, આણંદ જિલ્લાના સફાઈ કામદારો અને તેમની પર આધારિત પરિવારના સભ્યો આર્થિક રીતે આગળ આવી શકે અને પોતાનો સ્વતંત્ર ધંધા-રોજગાર શરૂ […]

રાષ્ટ્રીય વસ્તી ગણતરી - ૨૦૨૭

રાષ્ટ્રીય વસ્તી ગણતરી – ૨૦૨૭

પ્રકાશિત ક્યારે થયું: 19/05/2026

પેટલાદના દંતાલી આશ્રમના 95 વર્ષીય પહ્મભૂષણ સ્વામી શ્રી સચ્ચિદાનંદજીએ વસ્તી ગણતરી ૨૦૨૭ અન્વયે શરૂ  થયેલી સ્વ-ગણતરીમાં પોતાની સહભાગીતા નોંધાવી તારીખ ૩૧ મે,૨૦૨૬ સુધીના નિર્ધારિત સમયગાળામાં સ્વ-ગણતરી કરીને રાષ્ટ્રીય વસ્તી ગણતરીમાં સહભાગી થવા આણંદ જિલ્લાના નાગરિકોને અનુરોધ કરતા સ્વામી શ્રી સચ્ચિદાનંદજી ૨૦૨૭ ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વ-ગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઇલથી માહિતી […]

આણંદ અને ઉમરેઠના ધારાસભ્ય શ્રીએ વસ્તી ગણતરીની સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયા પૂર્ણ કરી

આણંદ અને ઉમરેઠના ધારાસભ્ય શ્રીએ વસ્તી ગણતરીની સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયા પૂર્ણ કરી

પ્રકાશિત ક્યારે થયું: 19/05/2026

આણંદ જિલ્લાના નાગરિકોને રાષ્ટ્રહિત માટે ૩૧ મે ૨૦૨૬ સુધી જન ગણનાની પ્રક્રિયામાં જોડાઈ સ્વ-ગણતરી કરવા માટે અપીલ કરી આણંદ, સોમવાર, વસ્તી ગણતરી -૨૦૨૭ ભારત સરકાર દ્વારા હાથ ધરાતી રાષ્ટ્ર નિર્માણની અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. ગુજરાત રાજ્યમાં જનગણના – ૨૦૨૭ અંતર્ગત સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયાની શરૂઆત થઈ છે. આ પ્રક્રિયામાં સ્વ-ગણતરી કરવી સહેલી છે. આગામી ૩૧ […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાના પશુપાલકોએ પોતાના પશુને ફરજિયાત છાયડા નીચે રાખવા પશુપાલન વિભાગના અધિકારીની અપીલ

પ્રકાશિત ક્યારે થયું: 19/05/2026

આણંદ, સોમવાર, હાલમાં ચાલી રહેલ ઉનાળાની કાળઝાળ ગરમીમા રક્ષણ માટે માટે આણંદ જિલ્લાના પશુપાલકોએ પોતાના પશુને ફરજિયાત છાયડા નીચે રાખવા તથા તમામને શક્ય હોય ત્યાં સુધીમાં 24 કલાક પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવી, પતરા ના શેડ પર પૂળા કે પાતળી ઢાંકવી, લીલો ચારો આપવો, પશુને બપોર દરમ્યાન તડકામાં ચરવા માટે છોડવાથી બચવું. દુધાળા પશુમાં જ્યારે વધુ […]

કોઈ ફોટો નથી

રાષ્ટ્રીય ધોરીમાર્ગ-64 પર બોરસદ ગામે સુર્યમંદિર પાસે આવેલ માઇનોર બ્રીજ ઉપરથી પસાર થતા તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર તા.18/09/2026 સુધી સંપૂર્ણ પ્રતિબંધ

પ્રકાશિત ક્યારે થયું: 19/05/2026

વાહનોને પ્રતિબંધિત માર્ગોને સ્થાને વૈકલ્પિક રૂટ પર અવરજવર કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું આણંદ, સોમવાર , આણંદ જિલ્લાના બોરસદ ગામે સુર્યમંદિર પાસે આવેલ માઇનોર બ્રીજ અતિભારે વરસાદથી નુકશાન થવાને કારણે જુનુ સ્ટ્રક્ચરનું સંપુર્ણ ડેમોલીશન કરવાનું હોય, અગાઉ તારીખ 17/05/2026 સુધી આ રસ્તા ઉપર થી તમામ પ્રકારના વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાના સફાઈ કામદારોના ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે ઈનામ યોજના

પ્રકાશિત ક્યારે થયું: 19/05/2026

લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓએ નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર તા.૩૦/૦૬/૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે આણંદ, સોમવાર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા આણંદ જિલ્લાના સફાઈ કામદારોના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે પ્રોત્સાહક યોજના અમલમાં મૂકવામાં આવી છે. માર્ચ/એપ્રિલ-૨૦૨૬ ની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨મા આર્ટસ, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર અને ઈનામ અપાશે. […]