પ્રેસનોટ- જાહેરાત

Filter by:
પ્રાકૃતિક ખેતીના કેન્દ્ર સ્થાને રહી મુખ્ય આધાર બનતા જમીનમાં રહેલા અળસિયા

પ્રાકૃતિક ખેતીના કેન્દ્ર સ્થાને રહી મુખ્ય આધાર બનતા જમીનમાં રહેલા અળસિયા

પ્રકાશિત ક્યારે થયું: 25/05/2026

અળસિયા છોડના સર્વાંગી વિકાસ માટે જરૂરી અનેક પોષક તત્વો અને હોર્મોન્સ કુદરતી રીતે પૂરા પાડે છે જમીનનું સ્વાસ્થ્ય સુધારીને ખેતીનો ખર્ચ શૂન્ય તરફ લઈ જતા જગતના તાતના ‘સાચા મિત્ર’ એટલે અળસિયા આણંદ, શુક્રવાર , આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનું અભિયાન ખૂબ જ ઝડપભેર આગળ વધી રહ્યું છે. ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બને, ખુશહાલ […]

જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વહેરાખાડી ખાતે 'પૂર બચાવ' મોકડ્રિલ યોજાઈ

જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વહેરાખાડી ખાતે ‘પૂર બચાવ’ મોકડ્રિલ યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 25/05/2026

ફાયર ટીમના કુશળ તરવૈયાઓ દ્વારા મહીસાગર નદીમાં ડૂબતા ત્રણ ઈસમોને હેમખેમ બચાવાયા વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન સાધીને ઓછા સમયમાં બચાવ કામગીરીનું પરીક્ષણ કરાયું આણંદ, શુક્રવાર , આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને તેમજ કોઈપણ આકસ્મિક પૂર જેવી આપત્તિ સમયે વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન સાધીને ઓછામાં ઓછા સમયમાં કઈ રીતે બચાવ કામગીરી કરી શકાય તેનું […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાના માછીમારો અને મત્સ્યપાલકો જોગ

પ્રકાશિત ક્યારે થયું: 22/05/2026

મત્સ્યોદ્યોગ ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા અનુરોધ આણંદ, ગુરૂવાર , રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મત્સ્યોદ્યોગના  વિકાસના હેતુ સહ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા માછીમારો, મત્સ્યપાલકો, વેપારીઓ તેમજ રસ ધરાવતા ઈસમો માટે વિવિધ કલ્યાણકારી અને પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.      આણંદ જિલ્લામાં મત્સ્યખેડૂતો, ગામ તળાવ કે જળાશયોના ઈજારદારો, […]

કોઈ ફોટો નથી

વાસદની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ) ખાતે પ્રવેશસત્ર-૨૦૨૬ માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ

પ્રકાશિત ક્યારે થયું: 22/05/2026

ઇચ્છુક વિદ્યાર્થીઓ તારીખ ૨૩ જૂન સુધીમાં ઓનલાઇન પોર્ટલ પર જઈ પ્રવેશફોર્મ ભરી શકશે આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લાના વાસદમાં પાયલ સિનેમાની પાછળ આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), વાસદ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬ના પ્રવેશસત્ર માટેના ઓનલાઇન પ્રવેશફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સંસ્થાના વિવિધ કોર્સોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ નિયત સમયમર્યાદામાં ઓનલાઇન પોર્ટલ itiadmission.gujarat.gov.in […]

આણંદ જિલ્લા ફુડ સેફટી વિભાગ દ્વારા વિવિધ રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીના એકમો ખાતે સઘન તપાસ હાથ ધરાઈ

આણંદ જિલ્લા ફુડ સેફટી વિભાગ દ્વારા વિવિધ રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીના એકમો ખાતે સઘન તપાસ હાથ ધરાઈ

પ્રકાશિત ક્યારે થયું: 22/05/2026

તપાસ દરમિયાન બરફ ગોળા, શેરડીના રસ સહિત વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ ૯૩ જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા આણંદ, ગુરૂવાર , હાલમાં ચાલી રહેલી ઉનાળાની કાળઝાળ ગરમીની સીઝનને ધ્યાનમાં રાખીને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ ન થાય તે હેતુથી આણંદ જિલ્લાના ફુડ સેફ્ટી વિભાગ દ્વારા જિલ્લાભરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉનાળાની ઋતુમાં સવિશેષ વપરાતી ચીજવસ્તુઓ […]

આણંદ જનરલ હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક સર્જન તરીકે ડોક્ટર અભિષેક પ્રજાપતિની સેવા મળશે

આણંદ જનરલ હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક સર્જન તરીકે ડોક્ટર અભિષેક પ્રજાપતિની સેવા મળશે

પ્રકાશિત ક્યારે થયું: 21/05/2026

આણંદ, બુધવાર, આણંદ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર અમર પંડ્યા દ્વારા જનરલ હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક ની સારવાર માટે આવતા દર્દીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે આણંદ જનરલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.  પેટલાદ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર અભિષેક પ્રજાપતિ હવેથી આણંદ જનરલ હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક સર્જન તરીકે અઠવાડિયામાં ત્રણ […]

નાગરિકોની સુખાકારી અને આરોગ્ય સેવાઓ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ બનતુ આણંદનું જનરલ હોસ્પિટલ

નાગરિકોની સુખાકારી અને આરોગ્ય સેવાઓ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ બનતુ આણંદનું જનરલ હોસ્પિટલ

પ્રકાશિત ક્યારે થયું: 21/05/2026

જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત ડાયાલિસીસ કેન્દ્ર બની રહ્યુ છે આણંદના કિડનીના દર્દીઓ માટે આશિર્વાદ સમાન વર્ષ ૨૦૨૪, ૨૦૨૫ તેમજ વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં કુલ ૧૫૯૩ દર્દીઓએ વિનામૂલ્યે મેળવી ડાયાલિસીસની વિવિધ સારવાર આણંદ, બુધવાર , ગુજરાત સરકાર હંમેશાં છેવાડાના માનવી સુધી ઉત્તમ અને ગુણવત્તાસભર સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવા માટે કટિબદ્ધતા સાથે પ્રયાસરત છે. સરકારની નાગરિકો પ્રત્યેની સતત […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાના સફાઈ કામદાર અને તેમના આશ્રિતો ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ રૂ.૧.૭૦ લાખની સહાય મેળવી શકશે

પ્રકાશિત ક્યારે થયું: 21/05/2026

વર્ષ 2026-27 દરમિયાન આ યોજના નો લાભ લેવા ઓનલાઈન અરજી કરો આણંદ, બુધવાર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો અનુસાર, સરકારશ્રી દ્વારા રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોના સામાજિક અને આર્થિક વિકાસ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. જે અંતર્ગત રાજ્યના જે સફાઈ કામદારો અથવા તેમના આશ્રિતો ખુલ્લા પ્લોટ […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાના બાગાયતી ખેડૂતો જોગ

પ્રકાશિત ક્યારે થયું: 21/05/2026

આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નવીન સહાયલક્ષી યોજનાઓ માટે ફોર્મ ભરવાનું શરૂ કરાયુ આગામી તા. ૧૯ /૦૬ /૨૦૨૬ સુધી નવીન સહાયલક્ષી યોજનાઓમાં અરજી કરી કરાશે આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતાં અને કરવા માંગતા જિલ્લાના તમામ ખેડૂત મિત્રો માટે બાગાયત ખાતાની નવીન યોજનાઓ હેઠળ સહાય અને લાભ મેળવવા માટે ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત […]

PMFME યોજના અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક યોજાઈ

PMFME યોજના અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 21/05/2026

આણંદ જિલ્લામાં કુલ ૦૬ ઉદ્યોગ સાહસિકોના પ્રોજેક્ટને મંજુરી આપવામાં આવી આણંદ, બુધવાર , આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને Ministry of Food Processing Industries (MOFPI) અંતર્ગત ચાલતી પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ (PMFME) યોજના અંતર્ગત આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્તરીય સમિતિની બેઠક યોજાઈ હતી. વડાપ્રધાનશ્રીના ઈંધણ બચાવવાના આહવાનના પગલે જિલ્લા […]