પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં UGC-NET June 2026 ની પરીક્ષાને અનુલક્ષીને જાહેર કરાયેલ પ્રતિબંધો તા.૩૦ મી જૂન સુધી અમલી રહેશે

પ્રકાશિત ક્યારે થયું: 20/06/2026

આણંદ, શુક્રવાર : આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ તેમને મળેલ સત્તાની રૂએ આગામી તા.૩૦/૦૬/૨૦૨૬ સુધી આણંદ જિલ્લામાં National Testing Agency, New Delhi દ્વારા યોજાનાર UGC-NET June 2026 ની પરીક્ષાને ધ્યાને લઈને પરીક્ષાના દિવસ દરમિયાન પરીક્ષા કેન્દ્રએ કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે પરીક્ષાના કેન્દ્ર પર સુચારૂ અને નિષ્પક્ષ […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાના સોજીત્રા અને તારાપુર તાલુકામાં 04 નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મળી મંજૂરી

પ્રકાશિત ક્યારે થયું: 20/06/2026

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: આર.એમ.એસ.એ. કમ્પોઝિટ શાળાઓ અંતર્ગત આણંદના ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનું સ્તર વધુ સુદ્રઢ બનશે અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓને ઘરઆંગણે મળશે માધ્યમિક શિક્ષણની સુવિધા; નવા મહેકમ અને વહીવટી પ્રક્રિયા માટે તંત્ર સજ્જ આણંદ, શુક્રવાર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના શૈક્ષણિક માળખાને વધુ મજબૂત કરવાના ઉમદા હેતુ સાથે આણંદ જિલ્લામાં ચાર નવી માધ્યમિક અને ઉચ્ચતર […]

કોઈ ફોટો નથી

આણંદ તાલુકાના વિધવા સહાય અને વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી જરૂરી

પ્રકાશિત ક્યારે થયું: 20/06/2026

તા.20 જૂનના રોજ વલ્લભ વિદ્યાનગર મહાનગરપાલિકાની કચેરી ખાતે ખાસ કેમ્પ યોજાશે આણંદ, શુક્રવાર , રાજ્ય સરકારની વિધવા સહાય યોજના અને વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી આવશ્યક છે. જે લાભાર્થીઓ સમયસર હયાતીની ખરાઈ એટલે કે ઈ- કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહીં કરાવે તેમને મળતી સહાય  આગામી સમયથી અટકી શકે છે. આણંદ તાલુકાના લાભાર્થીઓને એક સ્થળે […]

કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારની શાળાઓમાં ૨૩ જૂનથી ત્રિ-દિવસીય ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી મહોત્સવ’ યોજાશે

કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારની શાળાઓમાં ૨૩ જૂનથી ત્રિ-દિવસીય ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી મહોત્સવ’ યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 20/06/2026

ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓનું કારણ તપાસી તેના નિરાકરણ માટે સંનિષ્ઠ પ્રયાસો કરીએ: કમિશનર શ્રી શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ માતા-પુત્ર જેવો પવિત્ર હોવો જોઈએ, બાળકોને પ્રેમથી ભણાવી શિક્ષણનું મહત્વ સમજાવવા આચાર્યોને સૂચના આણંદ, ગુરૂવાર , સમગ્ર ગુજરાત રાજ્યની સાથે કરમસદ આણંદ મહાનગરપાલિકા હસ્તકની શાળાઓમાં આગામી તારીખ ૨૩, ૨૪ અને ૨૫ જૂન દરમિયાન ‘કન્યા કેળવણી મહોત્સવ’ અને […]

વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટ અંતર્ગત આણંદ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટ અંતર્ગત આણંદ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 20/06/2026

મહેસૂલ રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહીડાની વિશેષ ઉપસ્થિતિમાં રૂ. ૨૬૭.૮૯ કરોડના કુલ ૧૫૨ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન નોંધાયા “આણંદ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે વૈશ્વિક હબ બનવા સક્ષમ”: આણંદ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહીડા નવી ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ ૨૦૨૬’નો લાભ લેવા ઉદ્યોગકારોને આહવાન કરતા અધિક ઉદ્યોગ કમિશનરશ્રી અમિત પ્રકાશ યાદવ આણંદ, ગુરૂવાર ,”વાયબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સ – મધ્ય ગુજરાત” […]

આણંદ જિલ્લામાં 'બેક ટુ સ્કૂલ' અભિયાન : ૧૩૮૭થી વધુ બાળકોનું પુનઃ નામાંકન કરાયું

આણંદ જિલ્લામાં ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન : ૧૩૮૭થી વધુ બાળકોનું પુનઃ નામાંકન કરાયું

પ્રકાશિત ક્યારે થયું: 20/06/2026

જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા આણંદના આઠ તાલુકાઓમાં સઘન ઝુંબેશ ઉમરેઠ અને આંકલાવ તાલુકા દ્વારા પુનઃ નામાંકન પ્રક્રિયામાં ઉત્કૃષ્ટ દેખાવ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને ૧૦૦ ટકા નામાંકન સુનિશ્ચિત કરવા વહીવટી તંત્રનો મક્કમ નિર્ધાર જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લામાં શિક્ષણના સ્તરમાં […]

૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના

૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના

પ્રકાશિત ક્યારે થયું: 20/06/2026

“પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળવું એજ આજના સમયની સૌથી મોટી માંગ” : રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહીડા આણંદ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો પ્રભારી મંત્રીશ્રીના હસ્તે જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરી આદર્શ ઉદાહરણરૂપ કાર્ય કરતા ખેડૂતોનું સન્માન કરાયું આણંદ, બુધવાર  , પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના સફળ ૧૨ વર્ષ પૂર્ણ […]

સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૨ વર્ષ

સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૨ વર્ષ

પ્રકાશિત ક્યારે થયું: 18/06/2026

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં બોરસદમાં ‘જનકલ્યાણ શિબિર’ યોજાઈ બોરસદના રાસ ગામ ખાતે સરકારની ૧૫ થી વધુ યોજનાઓના લાભોનું મંત્રીશ્રીના હસ્તે સ્થળ પર જ લાભાર્થીઓને વિતરણ કરાયું આણંદ, બુધવાર , વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ગૌરવશાળી ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના રાસ […]

કોઈ ફોટો નથી

તા.18 જૂન ના રોજ આણંદ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 18/06/2026

આણંદ, બુધવાર , વડોદરા ખાતે આગામી દિવસોમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત આણંદ જિલ્લામાં જિલ્લાકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આણંદ ખાતે આવેલ સાંગોડપુરા સ્થિત પ્રમુખ સ્વામી કોમ્યુનિટી હોલ ખાતે તારીખ ૧૮, જૂન, ગુરૂવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકી, આણંદ જિલ્લાના […]

કોઈ ફોટો નથી

આજે આણંદ ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 18/06/2026

આણંદ, બુધવાર , વડાપ્રધાનશ્રીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે “વિકસિત ભારત સંકલ્પ સંમેલન” અંતર્ગત આણંદ જિલ્લામાં તારીખ ૧૮, જૂન ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આણંદ કૃષિ યુનિવર્સિટીના BACA હોલ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-વ-પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે ઉદ્દેશ્યથી યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા […]