પ્રેસનોટ- જાહેરાત
આણંદ જિલ્લામાં ૨૩ જૂનથી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ: ૧૩,૨૦૨ વિદ્યાર્થીઓ મેળવશે નવો પ્રવેશ
પ્રકાશિત ક્યારે થયું: 23/06/2026કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આણંદની ૧૨૩૩ શાળાઓમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં શૈક્ષણિક પર્વ ઉજવાશે શિક્ષણના ઉત્સવ માટે આણંદ જિલ્લો સજ્જ: ૧૦૯ રૂટ પર મંત્રીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ બાળકોને શાળામાં નામાંકન કરાવશે આણંદ, સોમવાર , આણંદ જિલ્લામાં તા. ૨૩, ૨૪ અને ૨૫ જૂન દરમિયાન ત્રિ-દિવસીય ‘કન્યા કેળવણી મહોત્સવ’ અને ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. […]
જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરીની અધ્યક્ષતામાં આણંદ ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ
પ્રકાશિત ક્યારે થયું: 22/06/2026આણંદ જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળો અને યાત્રાધામોના વિકાસ માટે વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ આણંદ, શનિવાર , આણંદ જિલ્લાના પ્રવાસન અને યાત્રાધામોને વિકસિત કરવાના ઉદ્દેશ્ય સાથે આણંદ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની મહત્વપૂર્ણ બેઠક જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લાના જાણીતા યાત્રાધામો, પ્રવાસન સ્થળો તેમજ કુદરતી અને ઐતિહાસિક વિરાસત સમાન […]
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનો સપાટો
પ્રકાશિત ક્યારે થયું: 22/06/2026ગુજરાતી ચોક વિસ્તારના પાંચ રેસ્ટોરન્ટ્સ સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરતા રૂ. 85,000નો દંડ ફટકારાયો કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં તપાસનો ધમધમાટ આણંદ, શનિવાર, કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના ધોરણો જળવાઈ રહે તે હેતુસર મહાનગરપાલિકાના કમિશનરશ્રી ના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ […]
પેટલાદ ખાતે રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરાઈ
પ્રકાશિત ક્યારે થયું: 22/06/2026વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના ૫૧.૨૮ લાખથી વધુ ખેડૂતોને ૧,૦૨૫ કરોડની સહાયનું કર્યું વિતરણ પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ૨૩મા હપ્તાની રકમ ડી.બી.ટી. મારફતે સીધી ખેડૂતોના ખાતામાં જમા થઈ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેતીમાં નવીનતા લાવનાર ખેડૂતોને પ્રશસ્તિપત્ર અને ૧૦ હજારનું પ્રોત્સાહક ઈનામ અપાયું આણંદ, શનિવાર, પેટલાદની એન.કે. હાઈસ્કૂલ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ […]
આણંદ ખાતે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત “પીએમ કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી કરાઈ
પ્રકાશિત ક્યારે થયું: 22/06/2026આણંદ જિલ્લાના ૨.૫૯ લાખ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિના ૨૩ મા હપ્તાની કુલ રૂ. ૫૧.૯૫ કરોડ જેટલી સહાય ચૂકવાઈ મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના હસ્તે જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરી આદર્શ ઉદાહરણરૂપ કાર્ય કરતા ખેડૂતોનું સન્માન કરાયું રાજ્યના ૫૧.૨૮ લાખથી વધુ કુટુંબોને વડાપ્રધાનશ્રી દ્વારા યોજનાના ૨૩ માં હપ્તા પેટે રૂ. ૧૦૨૫ કરોડથી વધુની સહાયનું ડીબીટી મારફતે વિતરણ કરાયું […]
આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
પ્રકાશિત ક્યારે થયું: 22/06/2026જિલ્લા કલેકટરશ્રીની નાગરિકોના પડતર પ્રશ્નોનું ઝડપી અને યોગ્ય નિરાકરણ કરવા સબંધિત અધિકારીઓને તાકીદ સાંસદશ્રી મિતેષ પટેલ અને અન્ય વિવિધ વિભાગના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ માધ્યમથી બેઠકમાં જોડાયા આણંદ, શનિવાર , આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી,આણંદના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા રૂ. ૫.૮૬ કરોડના ખર્ચે નવનિર્મિત સ્વિમિંગપૂલની કામગીરી આખરી તબક્કામાં
પ્રકાશિત ક્યારે થયું: 22/06/2026ફાયર NOC અને ડ્રેનેજ લાઈનની કામગીરી પૂર્ણ થયા બાદ જનતા માટે ખુલ્લો મૂકવાનું આયોજન કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં અત્યાધુનિક સ્વિમિંગપૂલનું બાંધકામ પૂર્ણ, પાણીના નિકાલની વ્યવસ્થા અને સુરક્ષા મંજૂરીની પ્રક્રિયા વેગીલી બની નગરજનોની સુવિધા માટે સ્વિમિંગપૂલની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા મ્યુનિસિપલ કમિશનરની સૂચના આણંદ, શનિવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ આણંદ ખાતે ટીપી-૧૦, એફપી-૨૫૪માં આધુનિક સુવિધાઓ […]
આણંદ ખાતે ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ (PM-VBRY) અંતર્ગત પ્રોત્સાહન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 22/06/2026રાજ્ય મહેસૂલ મંત્રીશ્રી સંજયસિંહ મહીડાની વિશેષ ઉપસ્થિતિમાં વિઠ્ઠલ ઉદ્યોગનગર ખાતે યોજાયો પ્રાદેશિક કક્ષાનો કાર્યક્રમ આણંદ, શનિવાર, ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળની EPFO ક્ષેત્રીય કચેરી, વટવા દ્વારા આણંદના વિઠ્ઠલ ઉદ્યોગનગર સ્થિત જી.આઈ.ડી.સી.ના એલીકોન હોલ ખાતેગુજરાત સરકારના મહેસૂલ રાજ્ય મંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહીડાના મુખ્ય મહેમાનપદે ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ (PM-VBRY) […]
આણંદ જિલ્લાના બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડૂતો જોગ
પ્રકાશિત ક્યારે થયું: 20/06/2026નવીન સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા આઈ ખેડુત પોર્ટલ ૨.૦ પર તા. ૯ મી જુલાઈ સુધીમાં અરજી કરાશે આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતાં અને ખેતી કરવા માંગતા જિલ્લાના તમામ ખેડૂતોને બાગાયત ખાતાની નવીન યોજનાઓ હેઠળ સહાય/લાભ મળી શકે તે માટે ચાલુ વર્ષ ર૦૨૬-૨૭ માટે આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. […]
તા. ૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
પ્રકાશિત ક્યારે થયું: 20/06/2026આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરાશે આણંદ ખાતે સાંગોડપુરા સ્થિત પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ ખાતે આણંદ જિલ્લા કક્ષાના અને મહાનગરપાલિકા કક્ષાના યોગ દિવસની થશે ઉજવણી આણંદ, શુક્રવાર , સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પ્રતિ વર્ષ તા. ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે. જે અંતર્ગત આગામી […]