પ્રેસનોટ- જાહેરાત
રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન અંતર્ગત આણંદ ખાતે ‘પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ’ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 23/06/2026આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ તાલીમમાં ૧૨ જિલ્લાના ખેડૂતોએ લીધો ઉત્સાહભેર ભાગ પાંચ દિવસીય તાલીમ શિબિરમાં ખેડૂતોને રસાયણમુક્ત ખેતી અંગે અપાયુ પ્રાયોગિક માર્ગદર્શન આણંદ, સોમવાર , આણંદ સ્થિત આણંદ કૃષિ યુનિવર્સિટી સંચાલિત બં. અ. કૃષિ મહાવિદ્યાલયના એગ્રોનોમી (શસ્ય વિજ્ઞાન) વિભાગ દ્વારા પાંચ દિવસીય ‘પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ’ યોજાયો હતો. આ તકે આચાર્ય ડૉ.એસ.આર.પટેલે જણાવ્યું હતું […]
આણંદ જિલ્લામાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા યોજાનાર જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ ૩ સંવર્ગની સીધી ભરતીની પરીક્ષાને અનુલક્ષીને જાહેર કરાયેલ પ્રતિબંધો
પ્રકાશિત ક્યારે થયું: 23/06/2026આણંદ, સોમવાર , આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી લલિત પટેલએ તેમને મળેલ સત્તાની રૂએ આગામી તા.૨૪/૦૬/૨૦૨૬ ના રોજ આણંદ જિલ્લામાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા યોજાનાર જાહેરાત ક્ર.૦૭/૨૦૨૬-૨૭, જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ ૩ સંવર્ગની સીધી ભરતીની MCQ-CBRT(Computer Based Recruitment Test) પરીક્ષાને ધ્યાને લઈને પરીક્ષાના દિવસ દરમિયાન પરીક્ષા કેન્દ્રએ કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું […]
આણંદ તાલુકામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો ત્રિ-દિવસીય શૈક્ષણિક યજ્ઞ પ્રારંભ થશે
પ્રકાશિત ક્યારે થયું: 23/06/2026નાયબ સચિવ પ્રવિણાબેન પટેલના નેતૃત્વમાં આણંદની વિવિધ શાળાઓમાં બાળકોને ઉમળકાભેર પ્રવેશ અપાશે હાડગુડ, વડોદ, આણંદ વિ.જે. પટેલ પ્રેક્ટિસિગ હાઇસ્કુલ, કરમસદ, જોળ, વિદ્યાનગરની શાળાઓ ખાતે બાલવાટિકાથી ધોરણ-૯ સુધીના પ્રવેશાર્થીઓનું કુમકુમ તિલકથી સ્વાગત કરાશે આણંદ, સોમવાર, ગુજરાત સરકાર દ્વારા શિક્ષણના સ્તરને ઉંચુ લાવવા અને શત-પ્રતિશત નામાંકન સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુ સાથે આણંદ તાલુકામાં આગામી ૨૩ જૂન થી […]
આણંદ તાલુકામાં ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’
પ્રકાશિત ક્યારે થયું: 23/06/2026ગાંધીનગરના સંયુક્ત સચિવ શ્રીમતી અંજનાબેન રાઠોડના અધ્યક્ષસ્થાને આણંદના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં યોજાશે પ્રવેશોત્સવ તારીખ 23 જૂન ના રોજ વાંસખેલીયા, નાવલી અને સરદાર પટેલ હાઇસ્કુલ ખેતીવાડી ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે તારીખ 24 જૂન ના રોજ ગામડી કન્યાશાળા, વઘાસી હાઇસ્કુલ અને વિમલ મીડિયમ હાઇસ્કુલ ગામડી ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાશે આણંદ, સોમવાર, ગુજરાત સરકાર દ્વારા શિક્ષણના સ્તરને […]
બોરસદ તાલુકામાં ૨૩ થી ૨૫ જૂન દરમિયાન ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’
પ્રકાશિત ક્યારે થયું: 23/06/2026માહિતી અને પ્રસારણ વિભાગના નાયબ સચિવ શ્રી વિરમભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં બોરસદના વિવિધ ક્લસ્ટરોમાં શિક્ષણનો ઉત્સવ ઉજવાશે આણંદ, સોમવાર, બોરસદ તાલુકામાં તા.૨૩ જૂનથી ૨૫ જૂન દરમિયાન ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬-૨૭’ અંતર્ગત શિક્ષણનો મહાકુંભ ઉજવવામાં આવશે. રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના નાયબ સચિવ શ્રી વિરમભાઈ બી. દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાનારા આ કાર્યક્રમમાં તાલુકાના […]
આણંદ જિલ્લામાં ૨૩ જૂનથી ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થશે
પ્રકાશિત ક્યારે થયું: 23/06/2026જિલ્લા પ્રભારી સચિવ શ્રી અવંતિકા સિંઘ વિવિધ શાળાઓમાં ભૂલકાઓને પ્રવેશ અપાવી શિક્ષણના મહાપર્વમાં સહભાગી થશે ત્રણ દિવસ દરમિયાન ચિખોદરા, કુંજરાવ, ત્રણોલ, વિદ્યાનગર, મોગરી અને ગાના સહિતની શાળાઓમાં નામાંકન ઉત્સવમાં ઉપસ્થિત રહેશે આણંદ, સોમવાર, સમગ્ર ગુજરાત રાજ્યની સાથે આણંદ જિલ્લામાં પણ શિક્ષણના વ્યાપને વધારવા અને બાળકોમાં શિક્ષણ પ્રત્યે અભિરૂચિ જગાડવા માટે તારીખ ૨૩ જૂનથી ત્રિ-દિવસીય ‘કન્યા […]
આણંદ જિલ્લામાં ૨૩ જૂનથી ત્રિ-દિવસીય ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’
પ્રકાશિત ક્યારે થયું: 23/06/2026જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મયુરીબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બાળકોને શાળા પ્રવેશ અપાવી શિક્ષણના ધામમાં આવકારાશે શિક્ષણના સ્તરને સુધારવા અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં શિક્ષણના સ્તરને વધુ ઉંચે લાવવા અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે આગામી તારીખ ૨૩, ૨૪ અને ૨૫ જૂન દરમિયાન ત્રિ-દિવસીય ‘કન્યા કેળવણી […]
આણંદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ
પ્રકાશિત ક્યારે થયું: 23/06/2026જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવાહુતિ આંકલાવ, આણંદ અને બોરસદ તાલુકાની વિવિધ શાળાઓમાં ભૂલકાઓનું નામાંકન કરાવશે ત્રણ દિવસીય અભિયાન હેઠળ બાલવાટિકાથી ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે છેવાડાના ગામો સુધી શિક્ષણની જ્યોત પહોંચાડવા વહીવટી તંત્રનો મક્કમ નિર્ધાર આણંદ, સોમવાર, સમગ્ર રાજ્યની સાથોસાથ આણંદ જિલ્લામાં શિક્ષણના સ્તરને વધુ સુદ્રઢ બનાવવા અને બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ જગાડવા માટે […]
આણંદ જિલ્લામાં ૨૩ જૂનથી ત્રિ-દિવસીય ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’
પ્રકાશિત ક્યારે થયું: 23/06/2026શિક્ષણના વ્યાપ અને ગુણવત્તા વધારવા આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી તારાપુર, બોરસદ અને આણંદ તાલુકાના ગામોમાં ઉપસ્થિત રહી ભૂલકાઓને કરાવશે શાળા પ્રવેશ આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે શિક્ષણનો વ્યાપ વધારવાના ઉમદા હેતુ સાથે તા. ૨૩ જૂનથી ૨૫ જૂન દરમિયાન ત્રિ-દિવસીય ‘કન્યા કેળવણી મહોત્સવ […]
આણંદ જિલ્લામાં ૨૩ જૂનથી ત્રિ-દિવસીય ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી મહોત્સવ’
પ્રકાશિત ક્યારે થયું: 23/06/2026અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં બાળકોનો નામાંકન ઉત્સવ યોજાશે શિક્ષણનો વ્યાપ વધારવા અને ૧૦૦ ટકા નામાંકન સુનિશ્ચિત કરવા વહીવટી તંત્ર દ્વારા કરાયું સઘન આયોજન મંત્રી શ્રી રમણભાઈ સોલંકી પ્રથમ દિવસે આકલાવ તાલુકામાં બીજા દિવસે બોરસદ તાલુકામાં અને ત્રીજા દિવસે તારાપુર તાલુકાની શાળાઓમાં બાળકોનું નામાંકન કરાવશે આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં આગામી […]