પ્રેસનોટ- જાહેરાત

Filter by:
દીકરા-દીકરીઓ ૧૦૦ ટકા નામાંકન સાથે ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ મેળવે તે અનિવાર્ય: નાયબ સચિવ શ્રી વિરમભાઈ દેસાઈ

દીકરા-દીકરીઓ ૧૦૦ ટકા નામાંકન સાથે ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ મેળવે તે અનિવાર્ય: નાયબ સચિવ શ્રી વિરમભાઈ દેસાઈ

પ્રકાશિત ક્યારે થયું: 25/06/2026

આણંદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે વિવિધ શાળાઓમાં બાળકોનું નામાંકન કરાવાયું શિક્ષકો આનંદદાયી શિક્ષણ પદ્ધતિ અપનાવી અભ્યાસમાં કચાસ ધરાવતા વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન આપે તે સમયની માંગ આણંદ, બુધવાર, આણંદ જિલ્લામાં હાલમાં ચાલી રહેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના નાયબ સચિવ શ્રી વિરમભાઈ દેસાઈ ઉપસ્થિતિ રહ્યા […]

બોરસદના કંકાપુરા ગામે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને 'શાળા પ્રવેશોત્સવ' યોજાયો

બોરસદના કંકાપુરા ગામે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને ‘શાળા પ્રવેશોત્સવ’ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 25/06/2026

કુલ ૬૬ વિદ્યાર્થીઓનો બાલવાટિકા, ધોરણ ૧ અને ધોરણ ૯ માં શાળા પ્રવેશ કરાવાયો આણંદ, બુધવાર , કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ અંતર્ગત બોરસદ તાલુકાની કંકાપુરા પ્રાથમિક શાળા ખાતે આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભૂલકાંઓ અને વિદ્યાર્થીઓને ઉત્સાહભેર શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ […]

કોઈ ફોટો નથી

આગામી મહોરમ-તાજીયાના તહેવારને ધ્યાને લઈ ટ્રાફીક નિયમન જળવાઈ તે માટે જાહેરનામું પ્રસિદ્ધ

પ્રકાશિત ક્યારે થયું: 25/06/2026

આણંદ, બુધવાર , આગામી તા.૨૫-૨૬/૦૬/૨૦૨૬ ના રોજ મહોરમ-તાજીયાના તહેવારની ઉજવણી થનાર હોય. આ તહેવારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા કાઢવામાં આવતા હોય જે તાજીયા સામરખા ચોકડીથી સામરખા ભાલેજ ઓવરબ્રીજ થઈ ગોયા તળાવ ખાતે જતા હોઈ તે દરમ્યાન ટ્રાફીક નિયમન જળવાઈ રહે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી લલિતકુમાર એ.પટેલ […]

તારાપુર તાલુકાની વાળંદાપુરા પ્રાથમિક શાળામાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં ‘શાળા પ્રવેશોત્સવ’ની ભવ્ય ઉજવણી

તારાપુર તાલુકાની વાળંદાપુરા પ્રાથમિક શાળામાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં ‘શાળા પ્રવેશોત્સવ’ની ભવ્ય ઉજવણી

પ્રકાશિત ક્યારે થયું: 24/06/2026

કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ ભૂલકાઓને શૈક્ષણિક કિટ આપી શાળામાં આવકાર્યા, કન્યા કેળવણીને અપાયું પ્રોત્સાહન નવ પ્રવેશી બાળકોના સ્વાગત સાથે તેજસ્વી વિદ્યાર્થિનીઓનું કરાયું સન્માન વાળંદાપુરા ગામમાં શિક્ષણનો ઉત્સાહ: વાલીઓએ બાળકોને નિયમિત શાળાએ મોકલવાનો લીધો સંકલ્પ આણંદ, મંગળવાર, “સૌ ભણે, સૌ આગળ વધે” ના ઉમદા સૂત્રને સાર્થક કરવાના હેતુથી સમગ્ર ગુજરાતની સાથે આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં ‘શાળા […]

આંકલાવના ભેટાસી વાંટા ખાતે અન્ન અને પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘શાળા પ્રવેશોત્સવ’ યોજાયો

આંકલાવના ભેટાસી વાંટા ખાતે અન્ન અને પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘શાળા પ્રવેશોત્સવ’ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 24/06/2026

મંત્રીશ્રીના હસ્તે કુલ ૯૩ ભૂલકાંઓ અને વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપીને ઉષ્માભેર સ્વાગત કરાયું મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાલવાટિકામાં ૪૭, આંગણવાડીમાં ૪૧ અને ધોરણ-૯ માં ૦૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પ્રવેશ મેળવ્યો આણંદ, મંગળવાર:: ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં શિક્ષણના વ્યાપ અને ગુણવત્તાને વેગ આપવા માટે હાથ ધરવામાં આવેલા ‘કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ’ અંતર્ગત આંકલાવ તાલુકાની પ્રાથમિક […]

અખબારી યાદી

અખબારી યાદી

પ્રકાશિત ક્યારે થયું: 24/06/2026

આણંદ ખાતે PFRDA અને બેંક ઓફ બરોડા દ્વારા ‘NPS સંચય’ આઉટરીચ કાર્યક્રમ યોજાયો ખેડૂત સંગઠનો અને મહિલા બચત જૂથોને પેન્શન યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા બેન્કિંગ ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં નાગરિકોને નિવૃત્તિ સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું આણંદ ખાતે પેન્શન નિધિ નિયામક અને વિકાસ પ્રાધિકરણ (PFRDA), સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી (SLBC) ગુજરાત અને અગ્રણી જિલ્લા બેંક […]

આણંદ જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો ઉમંગભેર પ્રારંભ

આણંદ જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો ઉમંગભેર પ્રારંભ

પ્રકાશિત ક્યારે થયું: 24/06/2026

વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ અને સકારાત્મક અભિગમ સાથે લક્ષ્ય નિર્ધારિત કરે તો સફળતા નિશ્ચિત છે: સંયુક્ત સચિવ, અંજના રાઠોડ સરદાર પટેલ હાઇસ્કુલ ખેતીવાડી ખાતે ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાશ્રીઓનું બહુમાન કરાયું આણંદ, મંગળવાર, આણંદ જિલ્લામાં સમગ્ર રાજ્યની સાથે આજથી ત્રિ-દિવસીય ‘કન્યા કેળવણી મહોત્સવ’ અને ‘શાળા પ્રવેશોત્સવ’નો ઉત્સાહપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત […]

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ , આણંદ જિલ્લો

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ , આણંદ જિલ્લો

પ્રકાશિત ક્યારે થયું: 24/06/2026

આંકલાવની કોસિન્દ્રા ગામની સાર્વજનિક હાઇસ્કુલ ખાતે ધોરણ ૯ માં ૫૬ જેટલા બાળકોને શાળા પ્રવેશ કરાવતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતી આણંદ, મંગળવાર , કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી આંકલાવ તાલુકાના કોસિન્દ્રા ગામની સાર્વજનિક હાઇસ્કુલ ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ ૫૬ જેટલા વિધાર્થીઓને ધોરણ ૯ માં […]

અન્ન અને પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં આંકલાવ ખાતે  'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ' યોજાયો

અન્ન અને પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં આંકલાવ ખાતે  ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 24/06/2026

આંકલાવ તાલુકાની પીએમ શ્રી ભેટાસી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે બાળકોને શાળા પ્રવેશ કરાવતા મંત્રીશ્રી રમણભાઈ સોલંકી શિક્ષણ એ જીવનને ઉન્નત અને સુખમય બનાવવાનું શ્રેષ્ઠ માધ્યમ: મંત્રી શ્રી રમણભાઈ સોલંકી વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રોપેલું પ્રવેશોત્સવનું બીજ આજે વટવૃક્ષ બન્યું : મંત્રીશ્રી રમણભાઈ સોલંકી આણંદ, મંગળવાર, આણંદ જિલ્લા શિક્ષણ સમિતિ […]

આણંદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ઉમંગભેર પ્રારંભ

આણંદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ઉમંગભેર પ્રારંભ

પ્રકાશિત ક્યારે થયું: 24/06/2026

પ્રભારી સચિવ શ્રી અવંતિકા સિંઘના હસ્તે ચિખોદરા ખાતે ભૂલકાઓનો વિદ્યાભ્યાસ માટે મંગલ પ્રવેશ ૧૦૦ ટકા નામાંકન અને શૂન્ય ડ્રોપઆઉટ રેટના લક્ષ્યાંક સાથે આણંદ જિલ્લામાં શિક્ષણનો મહાકુંભ શરૂ શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન અને લક્ષ્ય નિર્ધારણ પર પ્રભારી સચિવનો વિશેષ ભાર વાલીઓને બાળકો સાથે સમયનું રોકાણ કરવા અનુરોધ વિદ્યાર્થીઓને મોબાઈલના વળગણથી દૂર રહી જીવનમાં પ્રગતિ કરવા પ્રેરણાત્મક […]