પ્રેસનોટ- જાહેરાત

Filter by:
ગણેશ મહોત્સવ-૨૦૨૬

ગણેશ મહોત્સવ-૨૦૨૬

પ્રકાશિત ક્યારે થયું: 24/09/2026

તા. 25 સપ્ટેમ્બર ના રોજ યોજાનાર ગણેશ પ્રતિમાઓનું વિસર્જન માટે 05 ફૂટ સુધીની પ્રતિમાઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરી શકાશે; પર્યાવરણ રક્ષણ અર્થે મહાનગરપાલિકાની નાગરિકોને ખાસ અપીલ મહાનગરપાલિકા દ્વારા કરમસદ ખાતે ૦૫ ફૂટ સુધીની શ્રીજીની પ્રતિમાઓ માટે કૃત્રિમ તળાવની સુવિધા ઊભી કરાઈ ​આણંદ, બુધવાર, ગણેશ મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત શ્રી તારીખ 25 સપ્ટેમ્બર શુક્રવારના રોજ યોજાનાર ગણેશજીની પ્રતિમાઓનું […]

સુંદરણા ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં જનસુખાકારીના કાર્યોનો ધોધ: ૨૧૦૦ થી વધુ અરજીઓનો સ્થળ પર નિકાલ

સુંદરણા ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં જનસુખાકારીના કાર્યોનો ધોધ: ૨૧૦૦ થી વધુ અરજીઓનો સ્થળ પર નિકાલ

પ્રકાશિત ક્યારે થયું: 23/09/2026

પેટલાદ તાલુકાના ૧૩ ગામોના નાગરિકો માટે સુંદરાણામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો ગામડાના ઉંબરે આવ્યું સુશાસન: સેવા સેતુના માધ્યમથી સરકારી સેવાઓનું પારદર્શક વિતરણ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા અનુરોધ કરતા મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ આણંદ, મંગળવાર, પેટલાદ તાલુકાના સુંદરાણા ગામે નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સેવા સેતુ […]

ગોકુલધામ નાર ખાતે ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો, મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતની પ્રેરક ઉપસ્થિતિ

ગોકુલધામ નાર ખાતે ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો, મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતની પ્રેરક ઉપસ્થિતિ

પ્રકાશિત ક્યારે થયું: 23/09/2026

વિકસિત ભારત@2047ના સંકલ્પને સાકાર કરવામાં ગોકુલધામની સેવાકીય પ્રવૃત્તિઓ પથદર્શક: મંત્રીશ્રી નરેશભાઈ પટેલ આણંદ જિલ્લાના ગોકુલધામ નારમાં સરકાર અને સંસ્થાના સહયોગથી સેવાયજ્ઞ: વડીલો સાથે આત્મીય સંવાદ, જરૂરિયાત મંદોને સાધન- સહાયનું વિતરણ કરાયું આણંદ, મંગળવાર, ગુજરાત સરકારના ‘સેવા મેરા યોગદાન’ અભિયાન હેઠળ આણંદ જિલ્લાના ગોકુલધામ નાર ખાતે એક વિશેષ સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે […]

તારાપુર તાલુકાના ખાખસર ગામે યોજાયો 'સેવા સેતુ' કાર્યક્રમ, ૧૧૭૮ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ

તારાપુર તાલુકાના ખાખસર ગામે યોજાયો ‘સેવા સેતુ’ કાર્યક્રમ, ૧૧૭૮ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ

પ્રકાશિત ક્યારે થયું: 23/09/2026

તારાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ‘સેવા સેતુ’ના માધ્યમથી ગ્રામજનોને મળ્યો સરકારી સેવાઓનો લાભ આણંદ, મંગળવાર, આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ખાખસર ગામમાં ગ્રામ્ય વિસ્તાર માટે યોજાયેલા ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે વહીવટી તંત્રની સક્રિયતાને પરિણામે પ્રજાના પ્રશ્નોનું ત્વરિત અને અસરકારક નિરાકરણ આવ્યું છે. આ […]

બોરસદ તાલુકાના અલારસા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

બોરસદ તાલુકાના અલારસા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 23/09/2026

સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગ્રામીણ વિસ્તારની ૧૮૨૬ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ વહીવટી તંત્રની પારદર્શિતા અને ત્વરિત કામગીરીને પગલે સેવા સેતુ કેમ્પમાં ૧૦૦ ટકા સફળતા પ્રાપ્ત થઈ -મંત્રી શ્રી રમણભાઈ સોલંકી વિવિધ પ્રમાણપત્રો સહિતની સરકારી સેવાઓનો લાભ નાગરિકોને ઘરઆંગણે મળ્યો આણંદ, મંગળવાર, બોરસદ તાલુકાના અલારસા ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ […]

આણંદ જિલ્લા પંચાયત કચેરી ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત યોજાયો સફાઈ ઝુંબેશ કાર્યક્રમ

આણંદ જિલ્લા પંચાયત કચેરી ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત યોજાયો સફાઈ ઝુંબેશ કાર્યક્રમ

પ્રકાશિત ક્યારે થયું: 23/09/2026

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સહિતના અધિકારી-કર્મચારીઓએ કર્યું શ્રમદાન સ્વચ્છ કાર્યસ્થળ અને સ્વચ્છ પરિસરના સંકલ્પ સાથે આણંદ જિલ્લા પંચાયત ખાતે સામુહિક સફાઈ હાથ ધરાઈ આણંદ, મંગળવાર, આણંદ જિલ્લા પંચાયત ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને સાર્થક કરવાના ઉમદા હેતુ સાથે કચેરીના આંતરિક અને બાહ્ય પરિસરમાં વ્યાપક સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. […]

નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે સુંદરણામાં રૂ. ૫.૯૦ લાખના ખર્ચે સામુદાયિક શૌચાલયનું ખાતમુહૂર્ત

નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે સુંદરણામાં રૂ. ૫.૯૦ લાખના ખર્ચે સામુદાયિક શૌચાલયનું ખાતમુહૂર્ત

પ્રકાશિત ક્યારે થયું: 23/09/2026

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સી.કે.પટેલ હાઇસ્કુલ, સુંદરણામાં લોકભાગીદારીથી બનશે સામુદાયિક શૌચાલય આણંદ, મંગળવાર, નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે પેટલાદ તાલુકાના સુંદરણા સ્થિત સી.કે.પટેલ હાઇસ્કુલ ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના હેઠળ કોમ્યુનિટી શૌચાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રૂપિયા 5.90 લાખના ખર્ચે આકાર પામનાર આ સુવિધા ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતાના ધોરણોને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં એક […]

કોઈ ફોટો નથી

આણંદમાં ગણેશ વિસર્જન નિમિત્તે ટ્રાફિક જાહેરનામું પ્રસિદ્ધ: ૨૫ સપ્ટેમ્બરે શહેરના મુખ્ય માર્ગો પર વાહન વ્યવહારમાં ફેરફાર

પ્રકાશિત ક્યારે થયું: 22/09/2026

ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન ટ્રાફિક નિયમન જાળવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરાઈ તમામ ખાનગી વાહનો માટે નિર્ધારિત સમય મર્યાદામાં પ્રતિબંધ અને ડાયવર્ઝન લાગુ રહેશે આણંદ, સોમવાર,  આણંદ શહેરમાં આગામી તારીખ ૨૫ સપ્ટેમ્બર, શુક્રવારના રોજ ગણેશ વિસર્જનની શોભાયાત્રા અને ઉત્સવની ઉજવણી થનાર છે. આ પ્રસંગે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા ટ્રાફિકનું […]

કોઈ ફોટો નથી

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ટેક હોમ રાશન વિતરણમાં પારદર્શિતા માટે ફેસ રેકગ્નિશન સિસ્ટમનો અમલ

પ્રકાશિત ક્યારે થયું: 22/09/2026

આંગણવાડી કેન્દ્રોમાં FRS ટેકનોલોજીના માધ્યમથી ૭૯,૦૪૭ થી વધુ લાભાર્થીઓને પારદર્શક રીતે પોષણયુક્ત આહારનું વિતરણ ટેકનોલોજીનો સચોટ ઉપયોગ: ૯૩ ટકાથી વધુ પાત્ર લાભાર્થીઓને ડિજિટલ ઓળખના આધારે ટેક હોમ રાશન પ્રાપ્ત થયું ડિજિટલ નોંધણી અને ચહેરાની ઓળખથી સાચા લાભાર્થીની ખાતરી આણંદ, સોમવાર, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રો મારફતે પાત્ર લાભાર્થીઓને આપવામાં આવતા ટેક હોમ […]

કોઈ ફોટો નથી

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મિલકતોની નવી આકારણી સર્વે કામગીરી શરૂ: નાગરિકોને સહયોગ આપવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અપીલ

પ્રકાશિત ક્યારે થયું: 22/09/2026

આણંદ, સોમવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે ગરવાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી તમામ મિલકતોની નવેસરથી માપણી અને આકારણી કરવાની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે રાજ્ય સરકારશ્રી દ્વારા ‘GUDM’ ના ‘અર્બન એટલાસ પ્રોજેક્ટ’ હેઠળ ‘એમ-નેક્સ્ટ ઇન્ફોટેક’ (M-Next Infotech) કંપનીને જવાબદારી સોંપવામાં આવી છે. આ યોજના […]