નવું શું છે

કોઈ ફોટો નથી

રાજ્ય સરકારના બજેટમાં આણંદ જિલ્લા માટે થયેલી વિશેષ જોગવાઇ

પ્રકાશિત ક્યારે થયું: 20/02/2025

સોજીત્રા અને આંકલાવમાં નવા મહેસુલી ભવનોના બાંધકામ માટે કરવામાં આવી નાણાંકીય જોગવાઇ આણંદ, ગુરૂવાર : રાજ્ય સરકાર દ્વારા આજે વિધાનસભામાં રજૂ કરવામાં આવેલ બજેટમાં આણંદ જિલ્લા માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. મહેસુલી સેવાઓ નાગરિકોને સરળતાથી અને ત્વરિત મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જેની પ્રતિતી આ બજેટમાં થઈ છે. આ બજેટમાં મહેસુલ […]

કોઈ ફોટો નથી

આણંદ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરી ૨૬૫ ટન જેટલા કચરાનો કરાયો નિકાલ

પ્રકાશિત ક્યારે થયું: 20/02/2025

મનપા ના વિવિધ વિસ્તારોમાં ફોગીંગ કામગીરી, પોરા નાશક દવા છંટકાવની કામગીરી, ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરી અને વરસાદી ચેમ્બરની સફાઈની સઘન કામગીરી હાથ ધરાઈ આણંદ, ગુરુવાર: આણંદ મ્યુનિસિપલ કમિશનરશ્રી મિલિન્દ બાપનાના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશનું આયોજનબધ્ધ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જે અન્વયે મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારમાં તા.૨૬/૦૧/૨૦૨૫ થી […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં 30 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે એનસીડી સ્ક્રીનિંગ અભિયાનનો આજથી પ્રારંભ

પ્રકાશિત ક્યારે થયું: 20/02/2025

તા.૩૧ મે સુધી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ તપાસ અભિયાન ધરાશે આણંદ,ગુરૂવાર:: જિલ્લા આરોગ્ય વિભાગ-આણંદ દ્વારા સરકારશ્રીના માર્ગદર્શન મુજબ હાઈપરટેન્શન (ઉચ્ચ રક્તદબાણ) અને ડાયાબિટીસ (મધુમેહ) જેવા નોન- કોમ્યુનિકેબલ ડિસીઝ ડિસિઝ (NCD) માટે વિશેષ તપાસ અભિયાન તા.૨૦/૦૨/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ 30 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક […]

કોઈ ફોટો નથી

પ્રાકૃતિક ખેતીમાં અતિ ઉપયોગી રસાયણમુક્ત જંતુનાશક શસ્ત્ર– ‘બ્રહ્માસ્ત્ર’

પ્રકાશિત ક્યારે થયું: 20/02/2025

આણંદ, ગુરૂવાર: પ્રાકૃતિક ખેતીમાં પાકના રક્ષણ માટે રાસાયણ યુક્ત દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ કુદરતી રીતે તૈયાર કરવામાં આવતાં જંતુનાશક શસ્ત્રો જેવાં કે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક, ખાટી છાશ, સુંઠાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે પાકને પૂરતું રક્ષણ મળે છે જેથી ખેત ઉત્પાદનમાં અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે. જંતુનાશક શસ્ત્રો પૈકિના ‘બ્રહ્માસ્ત્ર’ બનાવવાની […]

કોઈ ફોટો નથી

તા. ૭ માર્ચ ૨૦૨૫ના રોજ આણંદ જિલ્લાના ખેડૂતો માટે ફળ,ફૂલ અને શાકભાજી પ્રદર્શન-વ હરીફાઈ યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 20/02/2025

આણંદ, ગુરૂવાર: જિલ્લા બાગાયત કચેરી તથા આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા બી.એ.કોલેજ ઓફ એગ્રીકલ્ચર, ઓડિટોરિયમ હોલ ખાતે તા. ૭ માર્ચ ૨૦૨૫ના રોજ જિલ્લાના ખેડૂતો માટે ફળ,ફૂલ અને શાકભાજી પ્રદર્શન-વ હરીફાઈ નું આયોજન કરેલ છે.જેમાં આણંદ જિલ્લાના બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને પોતાને ત્યાં તૈયાર થયેલ શ્રેષ્ઠ ફળ,ફૂલ અને શાકભાજીના નમુના પ્રદર્શન–વ- હરીફાઈ માટે બાગાયત કચેરી ખાતે મોકલવા […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડ પરીક્ષા

પ્રકાશિત ક્યારે થયું: 19/02/2025

પરીક્ષાના સુચારું આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા એકશન પ્લાન તૈયાર કરાયો છે તે મુજબ કાર્યવાહી કરવા ભાર મૂકતા જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી આણંદ, બુધવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા. ૨૭ મી ફેબ્રુઆરી થી તા. ૧૭ માર્ચ સુધી ધોરણ -૧૦ અને ધોરણ -૧૨ ની […]

કોઈ ફોટો નથી

કેન્દ્રીય માધ્યમિક શિક્ષાબોર્ડ, દિલ્હી દ્વારા યોજાનારી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ અંગે જાહેરનામું

પ્રકાશિત ક્યારે થયું: 19/02/2025
કોઈ ફોટો નથી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની પ્રમાણપત્ર પરીક્ષાઓ અંગે જાહેરનામું

પ્રકાશિત ક્યારે થયું: 19/02/2025
કોઈ ફોટો નથી

ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે

પ્રકાશિત ક્યારે થયું: 18/02/2025

તા.૦૯મી માર્ચ સુધી ખેડૂતો વિનામૂલ્યે ઈ-સમૃધ્ધિ પોર્ટલ થકી કરી શકશે ઓનલાઇન નોંધણી આણંદ,મંગળવાર:: ગુજરાતના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી, વર્ષ ૨૦૨૪-૨૫માં ચણા અને રાયડાની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે. ભારત સરકારએ વર્ષ ૨૦૨૪-૨૫ માટે ચણા પાક માટે રૂ. ૫૬૫૦ પ્રતિ ક્વિન્ટલ અને રાયડાના […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં ધો. ૧૦ અને ધો. ૧૨ ની બોર્ડ પરીક્ષા

પ્રકાશિત ક્યારે થયું: 18/02/2025

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે તા.૨૬ ફેબ્રુઆરીથી જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ કાર્યરત કરાશે સવારે ૭-૦૦કલાક થી રાત્રિના ૮-૦૦ કલાક સુધી કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે વિદ્યાર્થીઓ અને વાલીઓને ૦૨૬૯૨- ૨૬૪૧૫૩ ઉપર પરીક્ષાલક્ષી માર્ગદર્શન અપાશે આણંદ, સોમવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.૨૭ મી ફેબ્રુઆરી થી ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની […]