નવું શું છે

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં મોટર સાયકલના પસંદગીનો નંબર મેળવવા ઓનલાઇન તા.૨૪ થી ૨૬ ફેબ્રુઆરીના રોજ ઓકસન માં ભાગ લઇ શકાશે

પ્રકાશિત ક્યારે થયું: 18/02/2025

આણંદ, સોમવાર: એ.આર.ટી.ઓ.કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવેલ છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ MCYCLE ની નવી સિરિઝ GJ 23-EE- 0001 થી 9999 છે. પસંદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલિકોએ તેઓના વાહનની રજીસ્ટ્રેશન ફી ભરપાઈ કર્યા પછી ઓનલાઇન httpparivahan.gov.infancy વેબ લીંક પરથી AUCTION માં ભાગ લઇ શકશે. […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્યપેટા ચૂંટણીની મત ગણતરી

પ્રકાશિત ક્યારે થયું: 18/02/2025

આજે તા. ૧૮ મી ફેબ્રુઆરી ના રોજ ઓડ, બોરીયાવી, ઉમરેઠ, આંકલાવ અને ખંભાત ખાતે સવારે ૯-૦૦કલાક થી મત ગણતરી કરાશે આણંદ, સોમવાર :: આણંદ જિલ્લાની ૩ નગરપાલિકાઓ આંકલાવ, બોરીયાવી અને ઓડ તથા ઉમરેઠ તાલુકાની વોર્ડ નંબર ૪ અને ખંભાત તાલુકાની ૧ બેઠક ૨૪- ઉંદેલ – ૨, પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયેલ છે. સ્થાનિક સ્વરાજ્યના એકમોની […]

કોઈ ફોટો નથી

બોરસદ નગરપાલિકા વિસ્તારમાં ડાયવર્ઝન

પ્રકાશિત ક્યારે થયું: 17/02/2025

આણંદ, શનિવાર: બોરસદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ રાઠોડ ચોકડી પર વરસાદી પાણીના નીકાલ માટે બોક્ષ કલવર્ટ ડ્રેઇન બનાવવાની કામગીરી ચાલુ હોવાથી વૃંદાવન ટાંકી તરફથી રાઠોડ ચોકડી જવા માટે વાસદ ચોકડી થઇ સુમતીનાથ જૈન દેરાસર સામે પાશ્વનાથ કોમ્પલેક્ષ થઇ રાઠોડ ચોકડી તથા છોટાલાલ પાર્ક પાણીની ટાંકીથી વૃંદાવન પાણીની ટાંકી તરફ જવા રાઠોડ ચોકડીથી સુમતીનાથ જૈન દેરાસર […]

કોઈ ફોટો નથી

સિંચાઈ વિભાગ હસ્તકની નહેર પરના રોડની રીસરફેસિંગ ની કામગીરી તબક્કાવાર હાથ ધરાશે

પ્રકાશિત ક્યારે થયું: 17/02/2025

આણંદ, શનિવાર: આણંદ સિંચાઈ વિભાગના કાર્યક્ષેત્ર હેઠળની કેનાલો દ્વારા આણંદ જિલ્લાના આણંદ, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, પેટલાદ તાલુકાના ગામોને સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવે છે, આ કેનાલોની જાળવણી મરામત માટે કેનાલની બાજુમાં સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે.   સિંચાઈ વિભાગ હસ્તકની કેનાલો ની બાજુમાં બનાવવામાં આવેલ રોડની રીસરફેસની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. સિંચાઈ વિભાગની કાર્યક્ષેત્ર […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચૂંટણી

પ્રકાશિત ક્યારે થયું: 17/02/2025

દુકાનો, વાણિજય સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, કારખાનાઓ, ફેકટરીઓ, સરકારી હોસ્પીટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય કચેરીઓ/સંસ્થાઓ રવિવારના દિવસે કામદારોને મતદાન માટે થોડા સમયની રજા આપવા જરૂરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા હુકમ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી આજે તા.૧૬ ફેબ્રુઆરીના રોજ સવારે ૭- ૦૦ કલાકથી સાંજના ૧૮- ૦૦ કલાક સુધી […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચૂંટણી

પ્રકાશિત ક્યારે થયું: 17/02/2025

તા.૨૧ ફેબ્રુઆરી સુધી સમગ્ર આણંદ જિલ્લામાં સભા સરઘસબંધી અને હથિયારબંધી આણંદ, શનિવાર: તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ નગરપાલિકા/ તાલુકા પંચાયતની સામાન્ય / પેટા ચુટણીઓ યોજાનાર છે, તેમજ તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ મતગણતરી થનાર હોય, આણંદ જિલ્લાની હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર શ્રી ઋતુરાજ દેસાઈ (G.A.S), અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, આણંદએ સમગ્ર આણંદ […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચૂંટણી

પ્રકાશિત ક્યારે થયું: 17/02/2025

ઓડ, બોરીઆવી અને આકલાવ નગરપાલિકા સામાન્ય ચૂંટણી/ ઉમરેઠ નગરપાલિકા પેટા ચૂંટણી અને ખંભાત તાલુકા પંચાયત પેટા ચૂંટણીનું મતદાન આજે તા.૧૬ ફેબ્રુઆરીના રોજ સવારે ૭- ૦૦ કલાકથી સાંજના ૧૮- ૦૦ કલાક સુધી મતદાન યોજાશે ઓડ નગરપાલિકામાં ૧૩૩૦૩, આંકલાવમાં ૧૭૬૨૬, બોરીયાવીમાં ૧૭૦૪૧, ઉમરેઠ નગરપાલિકા પેટા ચૂંટણીમાં ૪૧૧૭ અને ખંભાત તાલુકા પંચાયત ઉંદેલ બેઠક પેટા ચૂંટણીમાં ૬૩૧૫ મતદારો […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી અને મતગણતરી અંગે મહત્વની સૂચના

પ્રકાશિત ક્યારે થયું: 17/02/2025
કોઈ ફોટો નથી

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે અંગેનું જાહેરનામુ

પ્રકાશિત ક્યારે થયું: 05/02/2025
કોઈ ફોટો નથી

રાજ્યપાલશ્રી ના પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન ટ્રાફીક નિયમન જળવાઈ રહે તે અંગેનું જાહેરનામુ

પ્રકાશિત ક્યારે થયું: 05/02/2025