નવું શું છે

આણંદ જિલ્લામાં ધોરણ - ૧૦ ની બોર્ડ પરીક્ષા નો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ 4

આણંદ જિલ્લામાં ધોરણ – ૧૦ ની બોર્ડ પરીક્ષા નો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ

પ્રકાશિત ક્યારે થયું: 27/02/2025

સરદાર પટેલ હાઇસ્કુલ, ખેતીવાડી ખાતે વિદ્યાર્થીઓને આવકારી શુભેચ્છા પાઠવતા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી. આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ ની પરીક્ષામાં ૫૬૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા. આણંદ, ગુરૂવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા ની શરૂઆત થઈ છે, ત્યારે આણંદ જિલ્લામાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા […]

આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો 2

આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 27/02/2025

આણંદ,ગરૂવાર: જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કક્ષા અને તાલુકા-ગ્રામ્ય્યક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી કલેકટર શ્રી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્વાગત […]

પેટલાદ તાલુકાના ધર્મજ ગામે કમળાના કેસમાં સતત ઘટાડો નોંધાયો 1

પેટલાદ તાલુકાના ધર્મજ ગામે કમળાના કેસમાં સતત ઘટાડો નોંધાયો

પ્રકાશિત ક્યારે થયું: 27/02/2025

આજે વધુ ૦૫ કેસ મળતા અત્યાર સુધીમાં કુલ ૧૧૮ કેસ નોંધાયા. પાણીના મળી આવેલ તમામ ૩૮ લીકેજીસ યુદ્ધના ધોરણે દૂર કરાયા- તલાટી કમ મંત્રી, રોનક ભાવસાર. ૨૭ હજાર થી વધુ ક્લોરિન ટેબલેટનું વિતરણ. આણંદ, ગુરુવાર: પેટલાદ તાલુકાના ધર્મજ ગામ ખાતે કમળાના કેસ મળી આવતા આરોગ્ય વિભાગ ની ટીમો બનાવીને ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી […]

કોઈ ફોટો નથી

આરટીઈ એક્ટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ: ૨૦૨૫-૨૬માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-૧માં પ્રવેશની જાહેરાત

પ્રકાશિત ક્યારે થયું: 27/02/2025

આણંદ, ગુરૂવાર: રાજ્ય સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ની કલમ ૧૨(૧) ક હેઠળ બીન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા મુજબ વિનામૂલ્યે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોને ૧ જૂન-૨૦૨૫નાં રોજ છ (૦૬) વર્ષ પૂર્ણ કરેલ હોય અને અગ્રતાક્રમ ધરાવતા હોય તે […]

ગામડી ખાતે મહિલા જાગૃતિ શિબિર યોજાઈ 1

ગામડી ખાતે મહિલા જાગૃતિ શિબિર યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 24/02/2025

આણંદ, શુક્રવાર: ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ અને મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ દ્વારા મહિલા સ્વાવલંબન યોજના હેઠળ મહિલા જાગૃતિ શિબિર ગાયત્રી મંદિર- ગામડી ખાતે યોજવામાં આવી હતી. આ શિબિરમાં મહિલા અને બાળ અધિકારી નિલેશ્વરીબા ગોહિલ દ્વારા મહિલાઓને સ્વાવલંબી, આત્મ નિર્ભર અને આર્થિક રીતે સક્ષમ બનવા માટેની, સીડી પીઓ ભાવનાબેન પટેલ દ્વારા હિમોગ્લોબીનનું […]

કોઈ ફોટો નથી

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે તા. ૨૪ મી ફેબ્રુઆરીના રોજ “કિસાન સન્માન સમારોહ” યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 24/02/2025

બિહારના ભાગલપુરથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોને વર્ચ્યુઅલી માધ્યમથી સંબોધશે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ૧૯મો હપ્તો રીલીઝ કરશે આણંદ, શુક્રવાર: આણંદ ખાતે તા.૨૪ મી ફેબ્રુઆરીના રોજ “કિસાન સન્માન સમારોહ” આણંદ કૃષિ યુનિવર્સિટીના બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચરના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાનાર છે. તા.૨૪ મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ભાગલપુર-બિહાર ખાતેથી PM […]

કોઈ ફોટો નથી

કર્મચારી, નોકરીદાતા, પ્લેસમેન્ટ ઓફિસર, સ્વરોજગાર કરતાં દિવ્યાંગ નાગરિકને પારિતોષિક અપાશે

પ્રકાશિત ક્યારે થયું: 24/02/2025

તા.૨૪ ફેબ્રુઆરી સુધીમાં અરજી કરવાની રહેશે આણંદ,શુક્રવાર:: રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૪ની રાજ્ય કક્ષાની દિવ્યાંગ પારિતાષિક સ્પર્ધા માટે અરજીઓ મંગાવેલ છે. જે અંતર્ગત આણંદ જિલ્લાના ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા (શારીરિક ક્ષતિ) ધરાવતા ઉદ્યમી, મહેનતુ અને શ્રેષ્ઠ કર્મચારીઓ, તેમને કામે રાખનાર નોકરીદાતાઓ,સ્વરોજગાર કરનાર વ્યક્તિઓ તેમજ દિવ્યાંગોને રોજગારી પૂરું પાડતા પ્લસેમેન્ટ […]

આણંદ મહાનગરપાલિકા એક્શન મોડમાં 3

આણંદ મહાનગરપાલિકા એક્શન મોડમાં

પ્રકાશિત ક્યારે થયું: 24/02/2025

આણંદ મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ ૧૦૦૬ જેટલા વ્યક્તિઓ, દુકાનદારો દંડાયા કુલ રૂપિયા ૨.૮૯ લાખ ઉપરાંતનો દંડ વસૂલ કરાયો ૧૮૧૩ કિલોગ્રામ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો જાહેરમાં કચરો નાખશો તો દંડ વસૂલ કરવામાં આવશે – મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિન્દ બાપના  શહેરને સ્વચ્છ રાખવા સૌ નગરજનોને સહયોગ આપવા અનુરોધ આણંદ, શુક્રવાર : રાજ્ય સરકાર દ્વારા આણંદને મહાનગરપાલિકા […]

કોઈ ફોટો નથી

કર્મચારી, નોકરીદાતા, પ્લેસમેન્ટ ઓફિસર, સ્વરોજગાર કરતાં દિવ્યાંગ નાગરિકને પારિતોષિક અપાશે

પ્રકાશિત ક્યારે થયું: 24/02/2025

તા.૨૪ ફેબ્રુઆરી સુધીમાં અરજી કરવાની રહેશે . આણંદ,શુક્રવાર:: રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૪ની રાજ્ય કક્ષાની દિવ્યાંગ પારિતાષિક સ્પર્ધા માટે અરજીઓ મંગાવેલ છે. જે અંતર્ગત આણંદ જિલ્લાના ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા (શારીરિક ક્ષતિ) ધરાવતા ઉદ્યમી, મહેનતુ અને શ્રેષ્ઠ કર્મચારીઓ, તેમને કામે રાખનાર નોકરીદાતાઓ,સ્વરોજગાર કરનાર વ્યક્તિઓ તેમજ દિવ્યાંગોને રોજગારી પૂરું પાડતા […]

કોઈ ફોટો નથી

મહાશિવરાત્રી અને પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા જાહેરનામું

પ્રકાશિત ક્યારે થયું: 24/02/2025