નવું શું છે

અવાજ પ્રદુષણને ડામવા ડીજે સંચાલકો અને પાર્ટી પ્લોટના માલિકોને જિલ્લા કલેકટરશ્રીની તાકિદ 4

અવાજ પ્રદુષણને ડામવા ડીજે સંચાલકો અને પાર્ટી પ્લોટના માલિકોને જિલ્લા કલેકટરશ્રીની તાકિદ

પ્રકાશિત ક્યારે થયું: 01/03/2025

જો ડીજેનો અવાજ વધુ પડતો હશે તો તે વાહનને જપ્ત કરાશે. ધ્વની પ્રદુષણ નિયંત્રણના કાયદાનું ઉલ્લંઘન થશે તો કડક કાર્યવાહી કરાશે. શૈક્ષણિક નગરી આણંદમાં ધ્વની પ્રદુષણ અંકુશમાં રહે તે માટે ડી.જે. માલિકોને તાકીદ કરતાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી. સાઉન્ડ સિસ્ટમ સાથે સાઉન્ડ લિમિટર ઈન્સ્ટોલ કરેલ ન હોય તેવા માલિક/સંચાલક/operatorને મંજૂરી નહી અપાઈ. આણંદ, શુક્રવાર: […]

ધર્મજ ગામે કમળાના કેસમાં સતત ઘટાડો 1

ધર્મજ ગામે કમળાના કેસમાં સતત ઘટાડો

પ્રકાશિત ક્યારે થયું: 01/03/2025

આજે ૦૩ કેસ મળતા અત્યાર સુધીમાં કુલ ૧૨૧ કેસ નોંધાયા. ૨૮ હજાર થી વધુ ક્લોરિન ટેબલેટનું વિતરણ. આણંદ, શુક્રવાર: પેટલાદ તાલુકાના ધર્મજ ગામ ખાતે કમળાના કેસ મળી આવતા જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુ શ્રી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ ની ટીમો બનાવીને ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે. […]

જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરીના અધ્યક્ષપદે જિલ્લા રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ 1

જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરીના અધ્યક્ષપદે જિલ્લા રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 01/03/2025

આણંદ,શુક્રવાર: કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં આણંદ જનરલ હોસ્પિટલ ( સિવિલ) ખાતે જિલ્લા રોગી કલ્યાણ સમિતિની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી પણ  ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિવિધ ઠરાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રોગી કલ્યાણ સમિતિના ફંડ, પ્રધાનમંત્રી જનઆરોગ્યના કેસો, ઓપીડી તેમજ વિવિધ વિભાગો દ્વારા કરવામાં […]

આણંદ અમીન ઓટો સામેના ગેરકાયદેસર દબાણો દૂર કરતું આણંદ જિલ્લા પ્રશાસન અને આણંદ મહાનગરપાલિકા 2

આણંદ અમીન ઓટો સામેના ગેરકાયદેસર દબાણો દૂર કરતું આણંદ જિલ્લા પ્રશાસન અને આણંદ મહાનગરપાલિકા

પ્રકાશિત ક્યારે થયું: 01/03/2025

૮૮ જેટલા  કાચા – પાકા મકાનોના દબાણો દૂર કરી અંદાજિત ૬૩૦૫ હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ જિલ્લામાં સરકારી પડતર જમીન ઉપર કરેલ દબાણ લોકોને સ્વેચ્છાએ દૂર કરવા અનુરોધ આણંદ, શુક્રવાર : આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આણંદ જિલ્લામાં અને આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના દ્વારા આણંદ […]

આણંદ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ 1

આણંદ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 01/03/2025

ટેક હોમ રાશનમાંથી બનતી વાનગીઓ અને મિલેટ આધારિત વાનગીઓ માટે ૩૨ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડીના ત્રણ બહેનોને માતા યશોદા એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા  આણંદ,શુક્રવાર: આઇ.સી.ડી.એસ. વિભાગ, જિલ્લા પંચાયત આણંદ તથા આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ફૂડ પ્રોસેસિંગ ટેક્નોલોજી, ઓડિટોરિયમ હોલ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા […]

કોઈ ફોટો નથી

આણંદ અને વિદ્યાનગર શહેર માટે ટ્રાફિક નિયમન અંગે જાહેરનામું

પ્રકાશિત ક્યારે થયું: 28/02/2025
ધોરણ ૧૦ ના વિદ્યાર્થીને હાથે ઈજા છતાં મક્કમતાથી પરીક્ષાનું પેપર લખ્યું

ધોરણ ૧૦ ના વિદ્યાર્થીને હાથે ઈજા છતાં મક્કમતાથી પરીક્ષાનું પેપર લખ્યું

પ્રકાશિત ક્યારે થયું: 27/02/2025

મોગર હાઇસ્કુલ ખાતે બોર્ડની પરીક્ષા આપી આણંદ, ગુરૂવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષાનો આણંદ જિલ્લામાં પ્રારંભ થયો છે. આ પરીક્ષામાં આણંદ તાલુકાના રામનગર સ્થિત મૈત્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ધોરણ ૧૦ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી શક્તિસિંહ અરવિંદભાઈ પરમાર પરીક્ષા આપી રહયો છે. શક્તિસિંહને પરીક્ષાના પ્રથમ દિવસે […]

ઓડ હાઈસ્કૂલ ખાતે ધોરણ ૧૨ ની વિદ્યાર્થીની હેતલબેન ચૌહાણએ પગે ફેક્ચર હોવા છતાં મક્કમતાથી પરીક્ષા આપી 1

ઓડ હાઈસ્કૂલ ખાતે ધોરણ ૧૨ ની વિદ્યાર્થીની હેતલબેન ચૌહાણએ પગે ફેક્ચર હોવા છતાં મક્કમતાથી પરીક્ષા આપી

પ્રકાશિત ક્યારે થયું: 27/02/2025

જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ધોરણ ૧૨ ની વિદ્યાર્થીનીને પગે પાટો હોવાથી પગ મુકવા ખુરશીની વ્યવસ્થા કરવામા આવી આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં આજથી શરૂ થયેલી ધોરણ ૧૨ ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં શીલી ગામની વિદ્યાર્થીનીએ તેના પગે ફેક્ચર હોવા છતાં ઓડ હાઇસ્કુલ ખાતેના પરીક્ષા કેન્દ્ર ઉપર જઈને પરીક્ષા આપી હતી. શીલી ગામની સિધ્ધનાથ વિદ્યાલયમાં ધોરણ ૧૨ […]

ધોરણ ૧૦ ના વિદ્યાર્થી મિતરાજસિંહ ગરાસીયા કમળાની બિમારી હોવા છતાં હોસ્પિટલ ખાતેથી આવીને પરીક્ષા આપી પરત હોસ્પિટલ પહોંચ્યા 3

ધોરણ ૧૦ ના વિદ્યાર્થી મિતરાજસિંહ ગરાસીયા કમળાની બિમારી હોવા છતાં હોસ્પિટલ ખાતેથી આવીને પરીક્ષા આપી પરત હોસ્પિટલ પહોંચ્યા

પ્રકાશિત ક્યારે થયું: 27/02/2025

આરબીએસકેની એમ્બ્યુલન્સ માં આવી પરીક્ષા આપી મિતરાજસિંહ પરીક્ષા કેન્દ્ર ખાતે અલગ રૂમમાં બેસી પરીક્ષા આપી શકે તે માટે તાત્કાલિક જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાય આણંદ, ગુરૂવાર: કહેવાય છે કે મજબૂત અને મક્કમ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, આ કહેવતને આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ ની પરીક્ષા આપતા ગરાસીયા મિતરાજસિંહ યુવરાજસિંહએ યથાર્થ કરી બતાવી છે. આણંદ જિલ્લાના […]

આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્ર, સણસોલી ખાતે પ્રાકૃતિક કૃષિ વિશે ખેડૂત તાલીમ યોજાઇ 2

આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્ર, સણસોલી ખાતે પ્રાકૃતિક કૃષિ વિશે ખેડૂત તાલીમ યોજાઇ

પ્રકાશિત ક્યારે થયું: 27/02/2025

આણંદ, ગુરૂવાર: આણંદ કૃષિ યુનિવર્સિટીના સણસોલી કૃષિ સંશોધન કેન્દ્ર અને ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડના સંયુક્ત ઉપક્રમે ફાર્મ ટેકનૉલોજી ટ્રેનીંગ સેન્ટર, નેનપુર ખાતે પ્રાકૃતિક કૃષિ વિશે ખેડૂત તાલીમ યોજાઈ હતી. જેમાં જીલ્લાના વિવિધ ગામોમાંથી ૩૦ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વેળાએ મદદનીશ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી ડૉ. બી. એન. ઠક્કર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે વિગતવાર […]