નવું શું છે
સાયબર કાફેની મુલાકાત લેતા દરેક વ્યકિત/બ્રાઉઝરનું રજીસ્ટર નિભાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
પ્રકાશિત ક્યારે થયું: 20/03/2025આણંદ, મંગળવાર: આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ આણંદ જિલ્લાના સાયબર કાફે માલિક, સંચાલક કે નોકરને સાયબર કાફેની મુલાકાત લેતા દરેક વ્યકિત/બ્રાઉઝરનું રજીસ્ટર નિભાવવા એક જાહેરનામા દ્વારા હુકમ કરેલ છે. આ જાહેરનામામાં જણાવ્યા મુજબ આણંદ જિલ્લામાં આવેલ સાયબર કાફેના માલિક, સંચાલક કે નોકરે સાયબર કાફેની મુલાકાત લેતા દરેક વ્યકિત/બ્રાઉઝર પાસેથી […]
આણંદ જિલ્લામાં મકાન ભાડે આપતા પહેલા મકાન માલિકોએ સ્થાનિક પોલીસ સ્ટેશને જાણ કરવાની રહેશે
પ્રકાશિત ક્યારે થયું: 20/03/2025આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ ભાડેથી મકાન આપતા મકાન માલિકો તથા ઔદ્યોગિક એકમો ઉપર કેટલાક નિયંત્રણ મુક્યા છે. આ જાહેરનામા મુજબ કોઇપણ મકાન, દુકાન કે ગોડાઉન માલિક પોતે કે એજન્ટ મારફતે મકાન ભાડે આપે ત્યારે મકાન […]
મહિલા સુરક્ષાને ધ્યાને લઈને જિલ્લાની નર્સરી સ્કૂલો/કોલેજો/ટયુશન કલાસ તથા મહિલા હોસ્ટેલની આસપાસના ૫૦ મીટર સુધીના જાહેર માર્ગો પર પુરૂષોએ વ્યાજબી કારણ વગર ઉપસ્થિત રહેવુ નહી.
પ્રકાશિત ક્યારે થયું: 20/03/2025આણંદ,બુધવાર: આણંદ જિલ્લામાં મહીલા સુરક્ષા વધારવાના હેતુસર જિલ્લામાં આવેલ તમામ નર્સરી સ્કૂલો/કોલેજો/ટયુશન કલાસ તથા મહિલા હોસ્ટેલની આસપાસના ૫૦ મીટર સુધીના જાહેર માર્ગ ઉપર કોઈપણ પુરૂષ/પુરૂષો વ્યાજબી કારણ વગર વાહન સાથે અથવા વાહન વગર ઉભા રહેવા કે બેસવા ઉપર મનાઈ ફરમાવતું જાહેરનામું આણંદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નર્સરી સ્કૂલો/કોલેજો/ટયુશન કલાસ […]
CET 2025 પરીક્ષા અંગે જાહેરનામું (પરીક્ષા તારીખ: 22/03/2025)
પ્રકાશિત ક્યારે થયું: 19/03/2025
આણંદ જિલ્લામાં આવેલા હોટલ,ગેસ્ટ હાઉસ, લોર્જીગ અને બોર્ડિગમાં રોકાણ કરનાર વ્યક્તિઓની ફરજિયાત નોંધણી કરવી
પ્રકાશિત ક્યારે થયું: 19/03/2025આણંદ,મંગળવાર: આણંદ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા લોકોની ઓળખ થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જિલ્લામાં આવેલ તમામ ખાનગી હોટલ,ગેસ્ટ હાઉસ, લોર્જીગ અને બોર્ડિગમાં રોકાણ કરનાર વ્યક્તિઓ અંગે સંચાલકશ્રીઓએ રેકર્ડની નિયમીત રીતે નોંધણી કરવા અંગે આણંદ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ હુકમ તા. ૦૮/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે તથા તેનો […]
આણંદ જિલ્લામાં વધુ અવરજવર વાળા સ્થળો ઉપર C.C.T.V કેમેરા રેકોર્ડીંગ સિસ્ટમ સાથે રાખવાના રહેશે
પ્રકાશિત ક્યારે થયું: 19/03/2025આણંદ,મંગળવાર: જિલ્લામાં થતા ગુનાઓ જેવા કે લૂંટ કે ચોરી જેવી પ્રવૃત્તિ અટકાવવા માટે જિલ્લામાં આવેલ વધુ અવરજવર વાળા ધંધાના સ્થળો ઉપર C.C.C.T.V કેમેરા (નાઈટ વિઝન તથા હાઈ ડેફિનેશન) રેકોર્ડીંગ સિસ્ટમ સાથે મૂકવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી,આણંદ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અન્વયે જિલ્લાની તમામ હોટલ, રેસ્ટોરન્ટ, ડાઈનીંગ હોલ, મોલ, બેન્કો, જવેલર્સની દુકાનો, આંગડીયા […]
આણંદ જિલ્લાના કોચીંગ કલાસ તથા ટયુશન કલાસ સવારના ૦૭-૦૦ વાગ્યાથી રાત્રીના ૦૮-૦૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે
પ્રકાશિત ક્યારે થયું: 19/03/2025આણંદ,મંગળવાર: આણંદ જિલ્લામાં આવેલ તમામ કોચિંગ કલાસ તથા ટ્યુશન કલાસીસમાં જતી વિદ્યાર્થીનીઓ શાંતિ અને નિર્ભય થઈને ટ્યુશન કલાસીસમાં કે કોચીંગ કલાસમાં જઈ શકે તે માટે તથા અનિષ્ટ તત્વો દ્વારા ટ્યુશન કલાસીસ કે કોચીંગ કલાસમાં એકલી જતી વિદ્યાર્થીની સાથે કોઈ અનિચ્છનિય બનાવો બનતા અટકાવવા જિલ્લામાં આવેલ તમામ કોચીંગ કલાસ તથા ટયુશન કલાસીસ સવારના ૦૭-૦૦ વાગ્યાથી રાત્રીના […]
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ અંતર્ગત સેમિનાર યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 19/03/2025આણંદ, મંગળવાર: જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ ધ્વારા કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ-ર૦૧૩ અંતર્ગત સેમિનારનું આયોજન કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે એસ.એમ.સી. ડેરી સાયન્સ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કામધેનું યુનિવર્સિટી, ગાંધીનગરના રજિસ્ટ્રારશ્રી ડો.કે.કે.હડિયા દ્વારા મહિલાઓએ કાયદાનો દુરપયોગ ના થાય અને જરૂરિયાત હોય તે […]
આણંદ મહાનગરપાલિકા નો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં
પ્રકાશિત ક્યારે થયું: 19/03/2025આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ રાજસ્થાની દાલબાટી, તાજા પીઝા અને સ્ટેશન રોડની નાઝ રેસ્ટોરન્ટ સીલ કરાઈ. ખાણીપીણીના એકમો દ્વારા નાગરિકોનું આરોગ્ય જોખમાતું હશે તો હોટેલ, રેસ્ટોરન્ટ સીલ કરાશે – કમિશનર શ્રી મિલિંદ બાપના. આણંદ, મંગળવાર : આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિન્દ બાપનાના આદેશ અનુસાર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ અને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ […]
આણંદ ટાઉન પોલીસ મથકની મુલાકાત લેતા વલાસણની શીવમ સ્કુલનાં વિદ્યાર્થીઓ
પ્રકાશિત ક્યારે થયું: 18/03/2025પોલીસની કામગીરીની માહિતી મેળવી પ્રોત્સાહિત બન્યા આણંદ તાલુકાના વલાસણ ગામની શિવમ સ્કુલનાં ધો. ૬ થી ૮ નાં વિદ્યાર્થીઓએ આજે આણંદ ટાઉન પોલીસ મથકની મુલાકાત લઈને પોલીસની વિવિધ કામગીરીની માહિતી મેળવી હતી. શિવમ સ્કુલનાં ધો.૬ થી ૮નાં વિદ્યાર્થીઓ આજે આણંદ ટાઉન પોલીસ મથકે આવી પહોંચતા ટાઉન પોલીસ મથકનાં શી ટીમનાં એએસઆઈ નયનાબેન શર્માએ વિદ્યાર્થીઓને પોલીસ મથકનાં […]