નવું શું છે
આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં દબાણ બાબતે બેદરકારી દાખવનાર એકમો પાસેથી દંડ વસૂલાયો
પ્રકાશિત ક્યારે થયું: 18/03/2025૨૮ જેટલા એકમોને નોટિસ પાઠવી રૂપિયા ૨.૩૦ લાખ દંડ ભરવા જણાવ્યું જાહેર રોડ, રસ્તાઓ પર ગેરકાયદેસર પાર્કિંગ અને કન્સ્ટ્રક્શન સાઈટના રેતી-કપચી અને કન્સ્ટ્રક્શનના વિવિધ સામાન લોકોને અડચણ થાય તે રીતે ન મૂકવા અનુરોધ કરતા મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિંદ બાપના આણંદ, સોમવાર: આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરશ્રી મિલિન્દ બાપનાના આદેશ અનુસાર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા વિવિધ વિસ્તારોના જાહેર […]
મહિલા રોકડ પુરસ્કાર વર્ષ: ૨૦૨૪-૨૫ માટે તા.૧૭ એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી કરાશે
પ્રકાશિત ક્યારે થયું: 18/03/2025સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઈટ https://sportsauthority.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે આણંદ, સોમવાર: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫નાં વર્ષમાં વિવિધ રમતોની રાજ્યક્ક્ષાની શાળાકિય સ્પર્ધાઓ અં-૧૪,૧૭,૧૯ અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી.દ્વારા રાજ્યનુ; પ્રતિનિધિત્વ રેલ (ભાગ લિધેલ) મહિલ ખેલાડીઓને કોઈ પણ એક જ રમતમાં તેમજ એક જ સિધ્ધિ […]
આણંદ જિલ્લામાં જાહેર શાંતિ અને ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ માટે જરૂરી નિયમો અંગે જાહેરનામું
પ્રકાશિત ક્યારે થયું: 13/03/2025
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજાનાર ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (GUJCET)-2025 અંગે જાહેરનામા બાબત અગત્યની સૂચના
પ્રકાશિત ક્યારે થયું: 13/03/2025
પીએમ ઈન્ટર્નશીપ યોજનાનો લાભ લેવા જિલ્લાના ઉમેદવારોએ તા.૧૨ માર્ચ સુધીમાં ઓનલાઈન https://pminternship.mca.gov.in પર અરજી કરવી
પ્રકાશિત ક્યારે થયું: 11/03/2025આણંદ,સોમવાર: પ્રાઈમ મિનિસ્ટર ઈન્ટર્નશિપ સ્કીમ (PMIS)નો લાભ લેવા માટે બીજા તબક્કાના રજીસ્ટ્રેશનની કાર્યવાહી ઓનલાઈન પોર્ટલ પર કરવા જિલ્લાના ઉમેદવારોને જિલ્લા રોજગાર અધિકારી,આણંદ દ્વારા અનુરોધ કરવામા આવ્યો છે. જે માટે અરજદારની ઉંમર ૨૧ થી ૨૪ વર્ષની વચ્ચે હોવી જોઈએ તથા અરજદાર ભારતીય નાગરિક હોવો આવશ્યક છે.અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ ૧૨/૦૩/૨૦૨૫ છે. અરજદારે ધોરણ ૧૦, ૧૨ […]
આણંદ જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના હેઠળ બેટરી ટેસ્ટ માટે વાલી મિટીંગ યોજાઇ
પ્રકાશિત ક્યારે થયું: 11/03/2025આણંદ,સોમવાર: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજ્યમાં રમતગમતના વિકાસ અને વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રૂચિ ધરાવે તે માટે જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અમલમાં મુકાવામા આવી છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માટે આણંદ જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટનું આયોજન બહેનો માટે તા.૧૧ માર્ચ અને ભાઇઓ માટે તા.૧૨ માર્ચ ના રોજ સરદાર પટેલ રમત સંકુલ, બાકરોલ-વડતાલ રોડ, […]
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજીને પૃથ્થકરણ માટે વિવિધ ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા
પ્રકાશિત ક્યારે થયું: 11/03/2025આણંદ,સોમવાર: આણંદ જિલ્લાના ફૂડ સેફટી વિભાગ દ્વારા ફેબ્રુઆરી-૨૦૨૫ માસસમાં તૈયાર/રાંધેલા ખોરાકના ૧૭ નમૂનાઓ, નમકિન/ફરસાણ-૧૧ નમૂના, મરીમસાલાના ૦૯ નમુના ખાદ્યતેલોના ૦૪ નમૂના ખજુરના ૦૨ નમુના,ચાના ૦૨ નમુના, સ્વીટના-૦૨ નમુના આયોડાઈઝડ સોલ્ટના ૦૨ નમૂનાઓ,સોજી,બેસન,ઈન્સટન્ટ મીક્ષના એક એક નમુનાઓ લઈ પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવેલ છે. વધુમાં તા. ૨૮ ફેબ્રુઆરીથી તા. ૨ માર્ચની સ્પેશીયલ ડ્રાઈવ કરી બજારમાં વેચાતા […]
જિલ્લાની સલામતી માટે ભાડેથી મકાન અને ઔદ્યોગિક એકમો આપનાર માટે નિયંત્રણ અંગે જાહેરનામું
પ્રકાશિત ક્યારે થયું: 10/03/2025
મોબાઈલ અને સીમકાર્ડ લે-વેચ માટે ઓળખપત્ર અને રેકર્ડ સંભાળવા અંગે જાહેરનામું
પ્રકાશિત ક્યારે થયું: 10/03/2025