નવું શું છે
સરદાર પટેલ પુન:પ્રાપ્ય ઉર્જા અનુસંધાન સંસ્થાન (સ્પેરી) દ્વારા”નવીનીકરણીય ઊર્જા હસ્તક્ષેપ દ્વારા એસસી સમુદાયને સશક્ત બનાવવા”વિષય પર એકદિવસીય કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 21/03/2025આણંદ,શુક્રવાર: આણંદના વિધાનગર સ્થિત સરદાર પટેલ પુન: પ્રાપ્ય ઉર્જા અનુસંધાન સંસ્થાન (સ્પેરી) દ્વારા ” નવીનીકરણીય ઊર્જા હસ્તક્ષેપ દ્વારા એસસી સમુદાયને સશક્ત બનાવવા” વિષયને અનુસંધાનમાં એક દિવસનો વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભોપાલની ઓલ ઇન્ડિયા કોઓર્ડીનેટેડ રિસર્ચ પ્રોજેક્ટ ઓન એનર્જી ઇન એગ્રીકલ્ચર એન્ડ એગ્રો બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા એસસીએસપી પ્રોગ્રામના સહયોગ થકી પ્રમુખ કોમ્યુનિટી […]
આદિજાતી મહોત્સવ – ૨૦૨૫: આણંદ જિલ્લો
પ્રકાશિત ક્યારે થયું: 21/03/2025આણંદવાસીઓને ગુજરાત અને ભારતભરના વિવિધ રાજ્યના લોકનૃત્યો અને સંસ્કૃતિઓને જીવંત અનુભવવાનો અનેરો અવસર આણંદ,શુક્રવાર: રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર અને આણંદ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આણંદની ચાંગા ખાતે આવેલ ચારૂસેટ યુનિવર્સિટીના સહયોગથી “૩૦મો આદિજાતી મહોત્સવ-૨૦૨૫” યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી, શ્રી […]
આણંદ મહાનગરપાલિકા દ્વારા આજે બપોર બાદ વધુ એક હોટલ સીલ કરાઈ
પ્રકાશિત ક્યારે થયું: 20/03/2025આણંદ સોજીત્રા રોડ પર આવેલ હોટલ “સીટી પોઇન્ટ” માં કિચનમાં ગંદકી, જીવ જંતુ મળી આવતા આણંદ મહાનગરપાલિકા દ્વારા સીલ કરાઈ આણંદ, બુધવાર: આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિન્દના આદેશ અન્વયે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ અને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે ખાસ ઝુંબેશ સ્વરૂપે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી રહી […]
આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ “સ્માર્ટ બજાર” અને કરમસદ રોડ ઉપર મેં. પી.સી. સ્નેહલ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિ.ની સાઈટને રૂપિયા ૫૦ – ૫૦ હજારનો દંડ કરાયો
પ્રકાશિત ક્યારે થયું: 20/03/2025આણંદ, બુધવાર: આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરશ્રી મિલિન્દ બાપનાએ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારમાં આવેલ દુકાનો, જાહેર રોડ રસ્તાઓ પર ગેરકાયદેસર પાર્કિંગ અને કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર જાહેર માર્ગ પર રેતી-કપચી અને કન્સ્ટ્રક્શનના વિવિધ સામાનના કારણે આમ જનતાને થતી હાલાકી નિવારવા માટે કામ કરવા મહાનગરપાલિકા ની ટીમને સુચના આપી છે. મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની દબાણ ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરતા […]
ખંભાત તાલુકાના જહાજ ગામે વિશ્વ રીસાયકલ દિવસની ઉજવણી કરાઈ
પ્રકાશિત ક્યારે થયું: 20/03/2025જહાજ ગામમાં વેસ્ટ સેગ્રીગેશન શેડ ખુલ્લો મુકાયો. ભવિષ્યમાં ખંભાત તાલુકાનું જહાજ ગામ એકદમ સ્વચ્છ બની જશે- પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, આણંદ. આણંદ, બુધવાર: ખંભાત તાલુકાના જહાજ અને ધર્મજ ગામે નાઇસોલ મેન્યુફેકચરીગ કંપની કાર્યરત છે. આ કંપનીના ડાયરેક્ટર શ્રી સારા પટેલ અને તેમની પર્યાવરણ માટેની ટીમ દ્વારા જહાજ ગામને સ્વચ્છ બનાવવા માટે કંપનીની સીએસઆર […]
આણંદ મહાનગરપાલિકા ખાતે મિલકત વેરો ભરવા માટે તા.૨૨ અને ૨૩ માર્ચ જાહેર રજા ના દિવસોએ કચેરી ચાલુ રહેશે
પ્રકાશિત ક્યારે થયું: 20/03/2025આણંદ, બુધવાર: આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના એ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં મિલકતો ધરાવતા નગરજનોને જણાવ્યું છે કે આગામી તા.૨૨ મી માર્ચ ને શનિવાર અને તા. ૨૩ માર્ચને રવિવાર જાહેર રજા ના દિવસોએ પણ આણંદ મહાનગરપાલિકા ખાતે કરદાતાઓની સવલત ખાતર વેરા સંબંધીત કચેરી સવારે ૧૧-૦૦ કલાક થી બપોર બાદ ૧૬-૦૦ કલાક સુધી ચાલુ રહેશે, જેથી […]
અગ્નિવીર આર્મી ભરતી રેલી માટે ઓનલાઈન પસંદગી કસોટી યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 20/03/2025આણંદ,બુધવાર: ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે આર્મી ભરતી કાર્યાલય દ્વારા અગ્નીવીર આર્મી ભરતી રેલી (૨૦૨૫- ૨૦૨૬)ની પસંદગી કસોટી માટે ઓનલાઈન ફોર્મ ભરવા બાબતે આયોજન કરવામાં આવ્યું છે. આ લશ્કરી ભરતી મેળામાં અગ્નીવીર જનરલ ડયુટી, અગ્નીવીર ટેક્નિકલ, અગ્નિવિર ક્લાર્ક/ સ્ટોરકીપર ટેકનીકલ ધોરણ ૧૨ પાસ માટે, અગ્નીવીર ટ્રેડમેન ધોરણ ૮ પાસ તથા […]
વાહનના પસંદગીના નંબરો મેળવવા ઓકસનમાં રજીસ્ટ્રેશન કરાવો
પ્રકાશિત ક્યારે થયું: 20/03/2025તા.૨૦ મી ડિસેમ્બર થી તા. ૨૨ માર્ચ સુધી AUCTION માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આણંદ, બુધવાર: એ.આર.ટી.ઓ.કચેરી આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન RE AUCTION શરૂ કરવામાં આવેલ છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ વાહનોમાં મોટર સાયકલ સીરીઝ GJ23 DY, DZ, EA, EB, EC, ED અને EE તથા LMV સીરીઝ શરૂ GJ-23-CA, CB, CC, CD, […]
આણંદ જિલ્લામાં જૂના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીઓએ રજિસ્ટર નિભાવવાનું રહેશે
પ્રકાશિત ક્યારે થયું: 20/03/2025આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં નવા-જૂના મોબાઇલ/હેન્ડસેટ લે-વેચ કરનાર તથા સીમકાર્ડ વેચનાર વેપારીઓને આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર. એસ. દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા રજિસ્ટર નિભાવવા હુકમ કરેલ છે. આ જાહેરનામા મુજબ નવા-જૂના મોબાઇલ/હેન્ડસેટ લે-વેચ કરનાર તથા સીમકાર્ડનું વેચાણ કરતા વેપારીઓએ મોબાઇલ લેતાં પહેલાં તેમના રજિસ્ટરમાં મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી […]
આણંદ જિલ્લામાં વાહનોની લે-વેચ કરનાર બ્રોકર/એજન્ટોએ નિયત રજીસ્ટર નિભાવવાનું રહેશે
પ્રકાશિત ક્યારે થયું: 20/03/2025આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં સાયકલ, થ્રી વ્હીલર, ટુ વ્હીલર, ફોર વ્હીલર તથા વિદ્યુતથી ચાલતાં વાહનો સહિતના તમામ વાહનોની લે-વેચ કરનાર, બ્રોકર, કમિશન એજન્ટ તેમજ ભાડે આપનાર વેપારીઓને આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા રજીસ્ટર નિભાવવા હુકમ કરેલ છે. આ જાહેરનામા મુજબ આણંદ જિલ્લાના વાહનો વેચનાર, લે-વેચ કરનાર, […]