નવું શું છે
ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી અને અન્ય મહાનુભાવશ્રીઓની હાજરીમાં સમૂહ લગ્નોત્સવ માટે ટ્રાફિક નિયમન અંગે જાહેરનામું
પ્રકાશિત ક્યારે થયું: 02/04/2025આણંદ મહાનગરપાલિકા ખાતે છેલ્લા બે દિવસ દરમિયાન નગરજનોએ રૂપિયા ૮૫.૩૬ લાખનો વેરો જમા કરાવ્યો
પ્રકાશિત ક્યારે થયું: 02/04/2025મહાનગરપાલિકા બન્યા બાદ રૂપિયા ૯.૭૭ કરોડ થી વધુની આવક. છેલ્લા એક વર્ષ દરમિયાન રૂપિયા ૩૫.૫૯ કરોડ ઉપરાંતની વસુલાત. આણંદ, મંગળવાર : આણંદ મહાનગરપાલિકાને તારીખ ૩૧ માર્ચ ૨૦૨૫ ના સાંજ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ ઉપરાંત તમામ ટેક્સમાંથી છેલ્લા એક વર્ષ દરમિયાન એટલે કે તારીખ ૧ લી એપ્રિલ ૨૦૨૪ થી તા. ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીમાં ૩૫,૫૯,૪૨,૪૦૭/- રૂપિયાની આવક […]
આણંદ જિલ્લાના ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદીની નોંધણીની મુદતમાં વધારો કરાયો
પ્રકાશિત ક્યારે થયું: 02/04/2025જિલ્લાના ખેડૂતો તા. ૩૧ મે સુધી નોંધણી કરાવી શકશે. ખેડૂતોને નોંધણી બાબતે કઈ તકલીફ હોય તો હેલ્પ લાઇન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ તથા ૮૫૧૧૧ ૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા અનુરોધ. આણંદ, મંગળવાર: ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે રૂ ૨,૪૨૫/- પ્રતિ ક્વી. ઘઉંની ખરીદી […]
સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના કાંધરોટીની પ્રાથમિક શાળાના વર્ગખંડોનું ખાતમૂહુર્ત કરતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી
પ્રકાશિત ક્યારે થયું: 02/04/2025આણંદ, મંગળવાર: સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના કાંધરોટીની પ્રાથમિક શાળાના ૧૦ વર્ગખંડોનું ખાતમૂહુર્ત કાર્યક્રમ નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષપદે યોજાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ મંત્ર સૌના સાથ,સૌના વિકાસ,સૌના વિશ્વાસ,સૌના પ્રયાસને યાદ કરતાં જણાવ્યું કે,સમગ્ર દેશમાં સૌથી વધુ ગુજરાત રાજ્યએ શિક્ષણ ક્ષેત્રે ૬૦ હજાર કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે.તેના પરથી જ […]
રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદીની નોંધણીની મુદત માં વધારો
પ્રકાશિત ક્યારે થયું: 29/03/2025તા. ૫ મી એપ્રિલ સુધી ખેડૂત મિત્રો નોંધણી કરાવી શકશે. ખેડૂતોને નોંધણી બાબતે કઈ તકલીફ હોય તો હેલ્પ લાઇન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ તથા ૮૫૧૧૧ ૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા અનુરોધ. આણંદ, શનિવાર: ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે રૂ ૨,૪૨૫/- પ્રતિ ક્વી. ઘઉંની […]
અગ્નિવીર આર્મી ભરતી માટે ઓનલાઈન પસંદગી કસોટી યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 29/03/2025આણંદ,શનિવાર: ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે આર્મી ભરતી કાર્યાલય દ્વારા અગ્નીવીર આર્મી ભરતી રેલી (૨૦૨૫- ૨૦૨૬)ની પસંદગી કસોટી માટે ઓનલાઈન ફોર્મ ભરવા બાબતે આયોજન કરવામાં આવ્યું છે. આ લશ્કરી ભરતી મેળામાં અગ્નીવીર જનરલ ડયુટી, અગ્નીવીર ટેક્નિકલ, અગ્નિવિર ક્લાર્ક/ સ્ટોરકીપર ટેકનીકલ ધોરણ ૧૨ પાસ માટે, અગ્નીવીર ટ્રેડમેન ધોરણ ૮ પાસ તથા […]
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી વર્ષ અંતર્ગત વિચારગોષ્ઠીનું આયોજન
પ્રકાશિત ક્યારે થયું: 29/03/2025આણંદ,શનિવાર: કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, આણંદ અને પી.એમ.પટેલ કોલેજ, આણંદના સહયોગથી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી વર્ષ અંતર્ગત વિચારગોષ્ઠી કાર્યક્રમનું આયોજન “ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તાઓ શ્રી વી.પી.રામાણી અને ડો મનન મહેતા દ્વારા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર, સ્વતંત્રતા આંદોલન તેમજ એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત વક્તવ્ય રજૂ […]
આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષા યૂથ પાર્લામેન્ટનું આયોજન
પ્રકાશિત ક્યારે થયું: 29/03/2025આણંદ,શનિવાર: કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, આણંદ અને પી.એમ.પટેલ કોલેજ, આણંદના સહયોગથી “જિલ્લા કક્ષા યૂથ પાર્લામેન્ટ ૨૦૨૪ -૨૫” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી, આણંદ અક્ષય મકવાણાએ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરવાની સાથે જ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. […]
રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદીની નોંધણીની મુદત માં વધારો
પ્રકાશિત ક્યારે થયું: 29/03/2025ખેડૂતોને નોંધણી બાબતે કઈ તકલીફ હોય તો હેલ્પ લાઇન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ તથા ૮૫૧૧૧ ૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા અનુરોધ આણંદ, શનિવાર: ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ મકાઈ માટે રૂ.૨૨૨૫/- પ્રતિ.ક્વિ.,બાજરી માટે રૂ.૨૬૨૫/-પ્રતિ.ક્વિ.,જુવાર(હાઈબ્રીડ) રૂ.૩૩૭૧ પ્રતિ.ક્વિ, જુવાર(માલદંડી) રૂ.૩૪૨૧ પ્રતિ.ક્વિ,રાગી માટે રૂ.૪૨૯૦/- પ્રતિ.ક્વિ નિયત […]
સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના ધનાવશીની પ્રાથમિક શાળાના નવનિર્મિત વર્ગખંડોનું લોકાર્પણ કરતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી
પ્રકાશિત ક્યારે થયું: 29/03/2025આણંદ,શનિવાર: સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના ધનાવશીની પ્રાથમિક શાળાના નવનિર્મિત વર્ગખંડોનું લોકાર્પણ કાર્યક્રમ નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષપદે યોજાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ મંત્ર “સૌના સાથ,સૌના વિકાસ,સૌના વિશ્વાસ,સૌના પ્રયાસને” યાદ કરતાં જણાવ્યું કે,વિકાસના કોઈ પણ કામને ચરિતાર્થ કરવા હોય જન પ્રતિનિધિઓએ સૌના વિશ્વાસ પર સાચા ઉતરવા માટે સૌના પ્રયાસની જરૂરીયાત રહેતી હોય […]