નવું શું છે
બાળલગ્ન કરવા કે કરાવવામાં મદદગારી કરવી એ ફોજદારી ગુનો બને છે: જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી
પ્રકાશિત ક્યારે થયું: 08/04/2025બાળલગ્ન અટકાવવા વર-કન્યાની ઉંમર ચકાસવા તંત્ર દ્વારા કરાયેલી તાકીદ. આણંદ, મંગળવાર: બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકાર દ્વારા એક અખબારી યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે,૧૮ વર્ષથી નીચે યુવતી અને ૨૧ વર્ષથી નીચેના યુવકના લગ્ન કરાવવા, કરવા કે લગ્ન કરવામાં મદદગારી કરવીએ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ ફોજદારી ગુનો બને છે. જો […]
આજે ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે સવારે ૧૧-૦૦ કલાકે રોજગાર ભરતી મેળો યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 08/04/2025આણંદ, મંગળવાર: જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા યોજવામાં આવતા “જિલ્લા કક્ષાના મેગા જોબ ફેર રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા” અંતર્ગત આજે તા.૦૯ એપ્રિલ, બુધવાર રોજ સવારે ૧૧-૦૦ કલાકે સી.જે.પટેલ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ એ.ડી.આઈ.ટી કેમ્પસ, ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજવામાં આવનાર છે. આ ભરતી મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ડિગ્રી, સ્નાતક, […]
મેદસ્વિતા: એક ગંભીર સમસ્યા
પ્રકાશિત ક્યારે થયું: 08/04/2025આણંદ,મંગળવાર: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની ’’મન કી બાત’’ કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહવાહન કર્યુ છે. જેના અનુંસંધાનમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ’’ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’’ અભિયાન અન્વયે વડાપ્રધાનશ્રીના આહવાનને પૂરી ઊર્જાથી ઝીલીને ગુજરાતને મેદસ્વિતા મુક્ત બનાવવાનું અભિયાનનો આરંભ કર્યો છે. આ અભિયાનમાં મેદસ્વિતા એટલે શું ? તેના થવાનો કારણો તથા તેના ગંભીર […]
તારાપુર તાલુકાની પે.સેન્ટર શાળા ખાખસરમાં ધોરણ-૮ ના બાળકોનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 08/04/2025આણંદ, સોમવાર: આણંદ જિલ્લાની તારાપુર તાલુકાની પે.સેન્ટર શાળા ખાખસરમાં ધોરણ-૮ ના બાળકોનો ભવ્ય વિદાય સમારંભ આણંદ જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન શ્રીમતી ગજરાબેન ડી.મકવાણા ઉપસ્થિતમાં યોજાયો હતો. સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશનના નિવૃત સુપ્રિટેન્ડેટ શ્રી જશુભાઈએ મકવાણાએ રૂ.બે હજારની રોકડ રાશી શાળાને આપી હતી. સાગર ઇન્ટરનેશનલ સ્કૂલ બામણગામના ચેરમેન શ્રી યોગેશભાઈ ઠક્કર હાજર રહી બાળકોને આશીર્વચન […]
વિશ્વ આરોગ્ય દિવસના અવસરે આણંદમાં આરંભાયેલો આરોગ્ય યજ્ઞની એક ઝાંખી
પ્રકાશિત ક્યારે થયું: 08/04/2025આણંદ,સોમવાર: આજે વિશ્વ આરોગ્ય દિવસના અવસરે આણંદ જિલ્લામાં આરંભાયેલો આરોગ્ય યજ્ઞની એક આગવી ઝાંખી જોઈએ તો. ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પાત્રતા ધરાવતા કુટુંબોને આરોગ્ય લક્ષી સેવાઓ વિનામૂલ્ય મળી રહે તે માટે આયુષ્માન ભારત યોજના અમલમાં મૂકવામાં આવી છે. આણંદ જિલ્લામાં ૮ તાલુકાઓમાં ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૦૮ શહેરી આરોગ્ય કેન્દ્ર ૧૪ કોમ્યુનિટી હેલ્થ […]
“૭ એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ” : સ્વસ્થ શરૂઆત – આશાસ્પદ ભવિષ્ય
પ્રકાશિત ક્યારે થયું: 08/04/2025આણંદ,સોમવાર: World Health Day વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા 7 એપ્રિલના દિવસને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને પોતાના સ્વસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે. આજે વિશ્વ ચિકિત્સાના ક્ષેત્રમાં ઘણું આગળ વધી ગયું છે, પરંતુ બીજી બાજુ લોકોની ફાસ્ટ બનતી જતી જીવનશૈલીને કારણે બીમારીઓ પણ વધી રહી છે. સ્વાસ્થ્યને લઇને […]
પેટલાદના મદદનીશ કલેકટરશ્રીએ ગ્રામ્ય વિસ્તારમાં મુલાકાત લઈ ને ગ્રામ સંવાદ કર્યો
પ્રકાશિત ક્યારે થયું: 08/04/2025ગ્રામજનોના પ્રશ્નોનું સ્થળ પર જ નિકાલ કરવાના સ્તુત્ય પ્રયાસ કરાયા. આણંદ,શનિવાર: પેટલાદ મદદનીશ કલેકટર હિરેન બારોટ દ્વારા આજરોજ તાલુકાના અરડી અને રવીપુરા ગામે ગ્રામજનો સાથે લોક સંવાદ કરી લોકોના પ્રશ્નો/રજૂઆત સાંભળી, પ્રશ્નો બાબતે સંબધિત વિભાગને કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. અરડી ગામે આવેલ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનની આકસ્મિક ચકાસણી કરી,દુકાનદારને જરૂરી સૂચનાઓ આપવામાં આવી […]
બોરસદ ખાતે ૭ માં પોષણ પખવાડિયા ઉજવણી નિમિત્તે અતિકુપોષિત બાળકો, કુપોષિત બાળકો, સગર્ભા માતા, ધાત્રીમાતા માટે આરોગ્યની તપાસ માટે મેડિકલ ચેક અપ કેમ્પ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 08/04/2025આણંદ, શનિવાર: આજરોજ બોરસદ ખાતે ૭ માં પોષણ પખવાડિયા ઉજવણી નિમિત્તે આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર, વિદ્યાનગર, ICDS બોરસદ તાલુકો (ઘટક ૧-૨-૩) અને CVM હોમીયોપેથી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સહયોગથી અતિકુપોષિત બાળકો, કુપોષિત બાળકો, સગર્ભા માતા, ધાત્રીમાતા માટે આરોગ્યની તપાસ માટે મેડિકલ ચેક અપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસરશ્રી તેજલબહેન શાહ દ્વારા લાભાર્થીને […]
આણંદના લાંભવેલ ખાતેના નવનિર્મિત વર્ગખંડોનું લોકાર્પણ ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલના વરદહસ્તે કરાયું
પ્રકાશિત ક્યારે થયું: 08/04/2025આણંદ, શનિવાર: ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળા, લાંભવેલના અંદાજિત કિંમત ૯૪ લાખ ૫૦ હજાર રૂપિયાની કિંમતના ૦૭ જેટલા વર્ગખંડોનું તથા પ્રાથમિક શાળા ખોડીયાર નગર (લાંભવેલ ) ખાતે રૂ.૧ કરોડ ૮ લાખ જેટલા ખર્ચે નિર્માણ થયેલ ૦૮ જેટલા વર્ગખંડોનું લોકાર્પણ આણંદ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે કર્યું હતું. આ વર્ગખંડોમાં બાળકો ને ભણવા માટે […]
આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સંકલન સમિતિની બેઠક કમિશનર શ્રી મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને યોજાઈ
પ્રકાશિત ક્યારે થયું: 08/04/2025આણંદ, શનિવાર: આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સંકલન સમિતિની બેઠક મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના સભાખંડ ખાતે યોજવામાં આવી હતી. પ્રારંભમાં મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાએ આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને સંસદ સભ્ય શ્રી મિતેશભાઇ પટેલ ને આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સંકલન સમિતિની બેઠકમાં હાજર રહેવા બદલ પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. આ બેઠકમાં ઉપસ્થિત સંકલન […]