નવું શું છે

કોઈ ફોટો નથી

તારાપુરની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે તા. ૨૫ એપ્રિલના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 17/04/2025

આણંદ,ગુરૂવાર: જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા યોજવામાં આવતા “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા” અંતર્ગત તા.૨૫ એપ્રિલના શુક્રવાર રોજ સવારે ૧૧:૦૦ કલાકે તારાપુરની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રોજગાર ભરતી મેળો યોજાનાર છે. આ ભરતી મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી,આઈ.ટી.આઈ,ડિપ્લોમા,ડિગ્રી, સ્નાતક, અનુસ્નાતકની લાયકાત ધરાવતા હોય અને જેઓની ઉંમર ૧૮ થી ૩૫ વર્ષ હોય હોય તેવા રોજગાર મેળવવા ઈચ્છતા […]

કોઈ ફોટો નથી

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે મશરૂમના નમૂના મીસ બ્રાન્ડેડ જાહેર કરાયા

પ્રકાશિત ક્યારે થયું: 17/04/2025

૬ એકમોને  કુલ રૂ.૩ લાખનો દંડ કરતાં એડજયુડીકેટીંગ ઓફિસરશ્રી ઋતુરાજ દેસાઈ. આણંદ,ગુરૂવાર: આણંદની ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલ એકમોના મશરૂમના નમૂના લેવામાં આવ્યા હતા.જે સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાતા એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર,આણંદ દ્વારા આવા ૬ એકમોને દંડ કરવામાં આવ્યો છે. આ એકમોમાં શ્રી શાદાબઅલી ઈલ્યાસ શેખ,સાફિર ફૂડ […]

કોઈ ફોટો નથી

પનીર તથા ઘીનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાતા ૭ એકમોને દંડ ફટકારતા આણંદના એડજ્યુડીકેટીંગ ઓફિસરશ્રી ત્રૂતુરાજ દેસાઈ

પ્રકાશિત ક્યારે થયું: 16/04/2025

આણંદ,બુધવાર: આણંદની ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલ એકમોના પનીર તથા ઘી ના નમૂના લેવામાં આવ્યા હતા.જે સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાતા એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર,આણંદ દ્વારા આવા ૭ એકમોને દંડ કરવામાં આવ્યો છે. જે મુજબ શ્રી કપીલ ચેતનદાસ અડવાણી,રાજમાર્ગ રોડ,આણંદ,પ્રેહામ રીટેઈલ એલ.એલ.પી,રાજમાર્ગ રોડ,આણંદ,શ્રી મનોજ એસ.શર્મા,નાના ચીલોડા ટુ ગિફટ […]

કોઈ ફોટો નથી

રાજ્યના આર્થિક નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે ટ્રેડ વાઈઝ સાધન/ઓજારના સ્વરૂપમાં સહાય એટલે માનવ કલ્યાણ યોજના

પ્રકાશિત ક્યારે થયું: 16/04/2025

વર્ષ: ૨૦૨૫-૨૬ અંતર્ગત અરજદારોએ https://e-kutir.gujarat.gov.in  પોર્ટલ પર ઓનલાઈન અરજી તા.૮ મી મે ૨૦૨૫ સુધીમાં કરવાની રહેશે. આણંદ,બુધવાર: ગુજરાત સરકારશ્રીના કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગની કચેરીના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફત અમલીકૃત માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના આર્થિક નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે ટ્રેડ વાઈઝ સાધન/ઓજારના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ ૧૦ પ્રકારની ટ્રેડના […]

કોઈ ફોટો નથી

તારાપુર તથા ઉમરેઠની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 16/04/2025

આણંદ,બુધવાર: જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા યોજવામાં આવતા “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા” અંતર્ગત આગામી તા.૧૭ એપ્રિલના ગુરૂવાર રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉમરેઠની જાગનાથ ભાગોળ ખાતે આવેલ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા તથા તા.૨૫ એપ્રિલના રોગ તારાપુરના ઈસરવાડા ખાતે આવેલ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા સવારે ૧૧:૦૦ કલાકે  યોજાનાર છે. આ ભરતી મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, […]

કોઈ ફોટો નથી

CGMS-2025 પરીક્ષા માટે શાંતિપૂર્ણ આયોજન અંગે જાહેરનામા

પ્રકાશિત ક્યારે થયું: 16/04/2025
સાહેબ... આપને મળવાનું સ્વપ્ન હતું, જે આજે સાકાર થયું : દિવ્યાંગ હર્ષુલ ચોક્સી 2

સાહેબ… આપને મળવાનું સ્વપ્ન હતું, જે આજે સાકાર થયું : દિવ્યાંગ હર્ષુલ ચોક્સી

પ્રકાશિત ક્યારે થયું: 15/04/2025

રેલવે ઓવર બ્રિજના લોકાર્પણ પ્રસંગે પેટલાદના આંગણે પધારેલા મુખ્યમંત્રીશ્રીને ઘરઆંગણે મળવાનું પેટલાદના ૩૬ વર્ષીય દિવ્યાંગ હર્ષુલ ચોક્સીનું સ્વપ્ન થયું સાકાર આણંદ, શનિવાર: પેટલાદ ખાતે રૂપિયા ૩૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પેટલાદના આંગણે પધાર્યા હતા. આ પ્રસંગે પેટલાદના સ્થાનિક રહેવાસી ૩૬ વર્ષીય દિવ્યાંગ હર્ષુલ […]

કોઈ ફોટો નથી

પેટલાદ ખાતે રિહર્સલ યોજાયું

પ્રકાશિત ક્યારે થયું: 11/04/2025

પેટલાદની કોલેજ ચોકડી પાસેના નવનિર્મિત ઓવરબ્રિજ નું આજે મુખ્યમંત્રીશ્રી કરશે લોકાર્પણ. આણંદ, શનિવાર: આજે તા.૧૨ એપ્રિલ, શનિવારના રોજ બપોરે ૧૪-૦૦ કલાકે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે નડિયાદ-પેટલાદ-ખંભાત રોડ પર પેટલાદ કોલેજ ચોકડી પાસેના રૂપિયા ૩૧ કરોડના ખર્ચે નવ નિર્મિત ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. જેનું રિહર્સલ આજે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી ની ઉપસ્થિતિમાં […]

કોઈ ફોટો નથી

ગ્રીષ્મ લહેર વખતે પશુઓની  કાળજી લેવા અનુરોધ

પ્રકાશિત ક્યારે થયું: 11/04/2025

સવારે ૧૧-૦૦ વાગ્યાથી  બપોરના ૪-૦૦ વાગ્યા સુધી પશુઓને છાંયાવાળી અને પુરતી હવા ઉજાસવાળી જગ્યાએ રાખવા અપીલ. આણંદ, શુક્રવાર:હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહે છે, જેમાં પશુ, પક્ષીઓ પણ ગરમીના કારણે પરેશાની અનુભવે છે. આણંદ જિલ્લાના પશુપાલક ભાઈઓ, બહેનોને ડૉ. મેહુલ પટેલ,નાયબ પશુપાલન નિયામક શ્રી, જિલ્લા પંચાયત આણંદ દ્વારા  જણાવવામાં આવ્યું છે કે ગરમીના કલાકો સવારે ૧૧-૦૦ […]

કોઈ ફોટો નથી

મરચીની ખેતીમાં પેટલાદ તાલુકાના ભાટીયેલ ગામના ખેડૂતની નોંધપાત્ર સિધ્ધી

પ્રકાશિત ક્યારે થયું: 11/04/2025

ખેડૂત શ્રી કેતનભાઇ પટેલે મરચીના વાવેતરમાં રૂ.૩.૫૦ લાખ જેટલા ખર્ચની  સામે બમણાથી ઉપરાંતની આવક મેળવી. આણંદ,શુક્રવાર: આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ભાટીયેલ ગામના આત્મનિર્ભર ખેડૂત શ્રી કેતનભાઇ પટેલે મરચીની ખેતીમાં નવી સફળતા હાંસલ કરી છે. તેમના દ્વારા મરચીનું  ઓક્ટોબર મહિનામાં વાવતેર કરવામાં આવ્યું હતું. મરચીનું મોડી  રોપણી હોવા છતાં, તેમણે Good agricultural practices  પધ્ધતિ દ્વારા  તેમજ […]