નવું શું છે

કોઈ ફોટો નથી

વિશ્વ મેલેરીયા દિવસ : ૨૫ એપ્રિલ

પ્રકાશિત ક્યારે થયું: 24/04/2025

આણંદ જિલ્લાના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૮ અર્બન આરોગ્ય કેન્દ્રોના ક્ષેત્રિય વિસ્તારમાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાશે. આણંદ,મંગળવાર: આણંદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ .પિયુષ પટેલના  માર્ગદર્શન હેઠળ અને જિલ્લા મેલેરીયા અધિકારી શ્રી ડોક્ટર રાજેશ પટેલના આયોજન હેઠળ જિલ્લાના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૮ અર્બન આરોગ્ય કેન્દ્રના ક્ષેત્રિય વિસ્તારમાં દર વર્ષની જેમ આ […]

કોઈ ફોટો નથી

“મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનમાં સહભાગી બનવાનો અનોખો અવસર

પ્રકાશિત ક્યારે થયું: 24/04/2025

પરંપરાગત દેશી પીણાને રોજિંદા  જીવનમાં અપનાવવાથી મેદસ્વિતા નિવારી શકાશે. આણંદ, મંગળવાર: હાલમાં ગુજરાત સરકાર મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન શરુ- કર્યું છે. જે અંતર્ગત આજે આપણે એવા દેશી પીણાંઓ વિશે વાત કરીશું જે ચરબી ઓછી કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. દરેક વ્યક્તિ પેટની ચરબીને ઓછી કરવામાં માંગ છે. પણ આ હઠીલી ચરબી જલ્દીથી ઓછી થતી […]

કોઈ ફોટો નથી

પોષણ પખવાડિયું ૨૦૨૫: આણંદ જિલ્લો

પ્રકાશિત ક્યારે થયું: 24/04/2025

પ્રોટીનયુક્ત આહાર, ટેક હોમ રાશન (THR), માતૃશક્તિ, બાલશકિતના ફાયદા અંગે લાભાર્થીને સમજ અપાઈ આણંદ, સોમવાર:  સમગ્ર ગુજરાતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત તા.૮ થી તા.૨૨ એપ્રિલ સુધી ‘પોષણ પખવાડિયું – ૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યને પોષણયુક્ત બનાવવાનો છે. આણંદ જિલ્લાની તમામ આંગણવાડીઓમાં ‘પોષણ પખવાડિયા’ની ઉજવણી કરવામાં આવી રહી […]

કોઈ ફોટો નથી

આણંદ સિંચાઈ વિભાગ દ્વારા નોટીફાઈડ કાંસના નેટવર્કની જાળવણી અને મરામતની કામગીરી કરાઈ

પ્રકાશિત ક્યારે થયું: 24/04/2025

આણંદ,સોમવાર: આણંદ સિંચાઈ વિભાગ હસ્તકના કાંસ પેટા વિભાગ અંતર્ગત ઉમરેઠ,આણંદ, પેટલાદ,બોરસદ,આંકલાવ તાલુકાઓમાંથી પસાર થતા ૫૫૦ કિ.મી નોટીફાઈડ કાંસના નેટવર્કની જાળવણી અને મરામતની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત સોજીત્રા તાલુકાનાં ત્રંબોવડ ગામમાંથી પસાર થતાં કાંસની સાફ સફાઈ સુજલામ સુફલામ અંતર્ગત આગામી ચોમાસા પહેલાં પૂર્ણ કરવાનું આયોજન છે, તેમ આણંદ સિંચાઈ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

કોઈ ફોટો નથી

ઉમરેઠની ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામાં ૫૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરતા નોકરીદાતાઓ

પ્રકાશિત ક્યારે થયું: 24/04/2025

આણંદ, શનિવાર: જિલ્લા રોજગાર કચેરી, આણંદ ધ્વારા ઉમરેઠની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રોજગારી મેળવવા માંગતા ઉમેદવારો માટે “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાનું” આયોજન કરવામાં આવ્યુ હતું. આ રોજગાર અને એપ્રેન્ટીસ ભરતીમેળામાં ૦૫ નોકરીદાતાઓ તેમના એકમો ખાતે ૭૨ જેટલી ખાલી જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવા માટે હાજર રહયા હતા. આ રોજગાર ભરતી મેળામાં ૬૯ […]

કોઈ ફોટો નથી

નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE  પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ

પ્રકાશિત ક્યારે થયું: 24/04/2025

નવી સિરિઝ GJ23-CJ- ૦૦૦૧ થી ૯૯૯૯ સુધી રહેશે. ઓનલાઇન http://parivahan.gov.in/fancy વેબ લીંક પરથી AUCTION માં ભાગ લઇ શકાશે. આણંદ, શનિવાર: એ.આર.ટી.ઓ.કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવેલ છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE ની નવી સિરિઝ GJ 23-CJ- ૦૦૦૧ થી ૯૯૯૯ છે. પસદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન […]

કોઈ ફોટો નથી

પેટલાદની એસ.એસ.હોસ્પિટલને  લક્ષ્ય પ્રોગ્રામ અંતર્ગત  ક્વોલીટી અંગેનું મળેલ રાષ્ટ્રીય સર્ટીફીકેટ

પ્રકાશિત ક્યારે થયું: 24/04/2025

આણંદ,શનિવાર: રાજયના નાગરિકોને ગુણવતા સભર સેવા મળી રહે તે માટે ગુજરાત સરકાર સતત કાર્યરત છે. જે અંતર્ગત આણંદ જિલ્લાની પેટલાદ તાલુકાની એસ.એસ.હોસ્પિટલ જિલ્લામાં આરોગ્ય અંગેની સેવાઓ પુરી પાડવામાં અગ્રેસર છે. દિવસેને દિવસે આરોગ્ય સેવાઓ વધારેને વધારે સુદ્રઢ બને તે માટે એસ.એસ.હોસ્પિટલ  હંમેશા તત્પર છે. ભારત સરકારશ્રી દ્વારા વિવિધ આરોગ્યલક્ષી સેવાઓમાં સુધારો કરવા માટે લક્ષ્ય પ્રોગ્રામ […]

પોષણ અને આરોગ્યમાં પરિવર્તન દ્વારા સુધાર માટેનો સેતું: “પોષણ સેતુ” 4

પોષણ અને આરોગ્યમાં પરિવર્તન દ્વારા સુધાર માટેનો સેતું: “પોષણ સેતુ”

પ્રકાશિત ક્યારે થયું: 24/04/2025

જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી સહીત જિલ્લાના પદાધિકારીઓએ“પોષણ સેતુ” પ્રોજેકટનું લોકાર્પણ કર્યું. આણંદ,શનિવાર: જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં મળેલ જિલ્લા સંકલન સમિતિની મિટિંગ દરમ્યાન તમામ અધિકારીશ્રી/પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત આણંદની આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા જિલ્લામાં કુપોષણ ઘટાડવા અને જાહેર આરોગ્ય,  પોષણ સ્તર અને સુખાકારી વધારવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલ “પોષણ સેતુ” પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. “પોષણ સેતુ” પ્રોજેકટ […]

કોઈ ફોટો નથી

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે ઘી નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયા

પ્રકાશિત ક્યારે થયું: 17/04/2025

૨ એકમોને  કુલ રૂ.૨.૨૫ લાખનો દંડ કરતાં એડજયુડીકેટીંગ ઓફિસરશ્રી ઋતુરાજ દેસાઈ. આણંદ,ગુરૂવાર: આણંદની ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલ એકમોના ઘીના નમૂના લેવામાં આવ્યા હતા.જે સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાતા એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર,આણંદ દ્વારા આવા ૨ એકમોને દંડ કરવામાં આવ્યો છે. આ એકમોમાં શ્રી રાણા હિરેન કુમાર રાજેશભાઈ,દિવ્ય […]

કોઈ ફોટો નથી

હિટવેવ સામે રક્ષણ મેળવવા અંગે આણંદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી

પ્રકાશિત ક્યારે થયું: 17/04/2025

આણંદ,ગુરૂવાર: આણંદ જિલ્લામાં હિટવેવની અસર વર્તાઈ રહી હોવાથી તેનાથી બચવા માટે સુરક્ષિત રહેવાના પગલાંઓ લેવા જરૂરી છે. માટે લોકોએ હીટવેવથી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે માટે નીચે મુજબના પગલાં લેવા જિલ્લા વહીવટી તંત્ર, આણંદ તરફથી અનૂરોઘ કરવામાં આવ્યો છે. હિટવેવથી બચવા શું કરવું. સ્થાનિક હવામાનની આગાહી માટે રેડિયો સાંભળો, ટીવી જુઓ […]