નવું શું છે
NEET (UG)-2025 પરીક્ષા માટે આણંદ જિલ્લામાં યોજાનાર પરીક્ષા કેન્દ્રોની વિગતો અને વ્યવસ્થાપન સંબંધિત જાહેરનામું
પ્રકાશિત ક્યારે થયું: 07/05/2025
આણંદ જિલ્લામાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૭૬.૫૦% અને સામાન્ય પ્રવાહમાં ૯૩.૪૬% પરિણામ
પ્રકાશિત ક્યારે થયું: 06/05/2025આણંદ,સોમવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામોમાં આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓએ ઝળહળતું પ્રદર્શન કર્યું છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૭૬.૫૦% અને સામાન્ય પ્રવાહમાં ૯૩.૪૬% પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં આણંદમાં ૩૭૯૧ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રેડ મુજબ પરિણામોની વાત કરીએ તો ૨૪ વિદ્યાર્થીઓએ […]
કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા માર્ગદર્શિકા બહાર પડાઈ
પ્રકાશિત ક્યારે થયું: 06/05/2025આણંદ,સોમવાર: હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા.૦૯-૦૫-૨૦૨૫ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વાતાવરણમાં પલટો જોવા મળવાની સંભાવના છે, જેના ભાગરૂપે છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને પાકના રક્ષણ માટે તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડૂતો માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત […]
આણંદ જિલ્લાના ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એપ્રિલ -૨૫ થી જુન -૨૫ ના પ્રથમ ક્વાર્ટર દરમ્યાન ગેસ ફ્રી રીફીલીંગનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ
પ્રકાશિત ક્યારે થયું: 06/05/2025આણંદ,સોમવાર: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના તમામ તબક્કાના લાભાર્થીઓ તથા રાજ્ય સરકારની પીએનજી / એલપીજી સહાય યોજનાના લાભાર્થીઓ મળી રાજ્યના કુલ ૪૩.૩૦ લાખ લાભાર્થીઓને ચાલુ નાણાકીય વર્ષમાં ઘરગથ્થુ વપરાશ માટે વિનામુલ્યે વર્ષ માં બે l વખત ગેસ સીલીન્ડર ફ્રી રીફીલીંગ કરી આપવા માટે “Extended રાજય PNG/LPG” સહાય યોજના હેઠળ એપ્રિલ -૨૫ થી જુન – ૨૫ ના પ્રથમ […]
જિલ્લા વિકાસ અધિકારીશ્રીની દીર્ઘદ્રષ્ટિને કારણે આણંદ જિલ્લામાં અધવચ્ચેથી શાળા છોડી ગયેલા ૨૫૨ વિદ્યાર્થીઓ પુનઃ શાળામાં આવતા થયાં
પ્રકાશિત ક્યારે થયું: 05/05/2025શિક્ષણ વિભાગના કર્મયોગીઓએ બાળકો અને તેમના વાલીઓ સાથે કાઉન્સિલિંગ કરતાં ડ્રોપ આઉટ થયેલા ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓએ પ્રાથમિક શાળામાં પુનઃ પ્રવેશ મેળવ્યો. “એક કદમ શાળા તરફ” પ્રોજેક્ટ અંતર્ગત શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને આવકારાયા. આણંદ, શનિવાર: ગુજરાતનું પ્રત્યેક બાળક શાળાએ જાય અને અધવચ્ચેથી શાળા છોડી ના જાય તે માટે સમગ્ર રાજયમાં બે દાયકા કરતાં […]
આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત કૃષિ સખી તથા કોમ્યૂનિટી રિસોર્સ પર્સન માટે પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 05/05/2025તાલીમમાં દાહોદ જીલ્લાના કુલ ૨૯ ક્લસ્ટર માંથી ૨૯ કૃષિ સખી અને ૨૯ કોમ્યૂનિટી રિસોર્સ પર્સને ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આણંદ,શનિવાર:: આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંતર્ગત દાહોદ જિલ્લાના મુવાલીયા ફાર્મ ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. કે.બી. કથિરીયાના માર્ગદર્શન હેઠળ “નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ” અંતર્ગત તારીખ ૨૮ એપ્રિલ ૨૦૨૫ થી ૦૨ મે ૨૦૨૫ દરમિયાન […]
આધુનિક ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ થકી નાગરિકોને ઝડપી અને અસરકારક મહેસૂલી સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ : અધિક મુખ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિ
પ્રકાશિત ક્યારે થયું: 05/05/2025જિલ્લા સ્તરે અન્ય સરકારી વિભાગો સાથે સંકલન સાધી એક ટીમ તરીકે સમયમર્યાદામાં નાગરિકોના પ્રશ્નોનો નિકાલ કરવા અનુરોધ આણંદમાં મહેસૂલ વિભાગ દ્વારા જિલ્લા કલેકટરશ્રીઓની કોન્ફરન્સ યોજાઈ આણંદ, શનિવાર: આણંદમાં જિલ્લા કલેકટરશ્રીઓની કોન્ફરન્સમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિએ મહેસૂલ વિભાગની કામગીરીને વધુ અસરકારક બનાવવા માનવબળને તાલીમબદ્ધ કરવા સાથે તેમના ક્ષમતા વર્ધન, નવા વિચારો, અન્ય […]
આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા સ્ટેશન રોડ અને વિદ્યાનગર રોડ પરના લારી ગલ્લાના દબાણો દૂર કરાયા
પ્રકાશિત ક્યારે થયું: 05/05/2025આણંદ, શનિવાર: આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જાહેર રસ્તાઓ ઉપર ખોટી રીતે અને લોકોને અગવડ પડે તે રીતે મૂકવામાં આવતા લારી ગલ્લા ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તે રીતે મૂકવા માટે જાણ કરવામાં આવે છે. આમ છતાં પણ સ્ટેશન રોડ મોટી શાકમાર્કેટ પાસે ફ્રુટનો ધંધો કરતા લારીવાળાઓ લોકોને અગવડ પડે તે રીતે, ટ્રાફિક થાય […]
આણંદ જિલ્લાના તમામ પેન્શનરો પોસ્ટ ઓફીસ મારફત વધુમાં વધુ ડીઝીટલ હયાતી કરાવી રાજ્ય સરકારની પહેલમાં સહભાગી થવા અનુરોધ
પ્રકાશિત ક્યારે થયું: 05/05/2025આણંદ જિલ્લાના અંદાજિત ૧૭,૫૦૦ જેટલા પેન્શનરોને નિ:શુલ્ક ઘરઆંગણે જ આ સેવાનો લાભ મળશે. આણંદ,શનિવાર: આણંદ જિલ્લા તિજોરી કચેરી ખાતેથી રાજ્ય સરકારનું પેન્શન મેળવતા પેન્શરોએ પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ તા.૦૧ મે થી તા.૩૧ જુલાઈ સુધીમાં કરાવી લેવા તથા વધુમાં વધુ પોસ્ટ ઓફિસ/ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્ક મારફત પેન્શનર વિનામૂલ્યે તેમના ઘરઆંગણે જ ડિજિટલ હયાતીનો લાભ મેળવે તેમ […]
આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત કૃષિ સખી તથા કોમ્યૂનિટી રિસોર્સ પર્સન માટે પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 05/05/2025તાલીમમાં દાહોદ જીલ્લાના કુલ ૨૯ ક્લસ્ટર માંથી ૨૯ કૃષિ સખી અને ૨૯ કોમ્યૂનિટી રિસોર્સ પર્સને ઉત્સાહપૂર્વક ભાગ લીધો આણંદ,શનિવાર: આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંતર્ગત દાહોદ જિલ્લાના મુવાલીયા ફાર્મ ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. કે.બી. કથિરીયાના માર્ગદર્શન હેઠળ “નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ” અંતર્ગત તારીખ ૨૮ એપ્રિલ ૨૦૨૫ થી ૦૨ મે ૨૦૨૫ દરમિયાન […]